બંગાળમાં વધી રહેલી હિંસાને કારણે રાજ્યમાં ઘણા ડૉક્ટરોએ રાજીનામું આપી દીધુ છે. કોર્ટે મમતાને પૂછ્યું છે કે, તેમણે ડૉક્ટરોને બચાવવા માટે કયા પગલાં લીધાં છે. 70 ડૉક્ટરોએ તબીબી શિક્ષણ અને વહીવટી સચિવને પોતાના રાજીનામું સોંપ્યું છે. બીજી તરફ આ વાતને લઈ કોલકાતા સ્થિત આરજીકર મૅડિકલ કોલેજના 16 ડૉકટરો અને બંગાળ મૅડિકલ કૉલેજ અને હૉસ્પિટલ દાર્જિલિંગના 2 ડૉક્ટરોએ પોતાનું રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધીમાં 70 ડૉક્ટરોએ રાજીનામું આપી દીધા છે.
જે ડૉક્ટરોએ રાજીનામું આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં તેઓ કામ કરવા માટે અસક્ષમ હોવાથી રાજીનામું આપી દીધું છે. આ બાધા જ ડૉક્ટરોએ પશ્ચિમ બંગાળના ડૉક્ટરો સાથે થયેલી હિંસાની વિરોધમાં રાજીનામા આપ્યા છે.
Intro:Body:
17 जून को पूरे देश में हड़ताल पर रहेंगे डॉक्टर
17 જૂને સમગ્ર દેશના ડૉક્ટરો હડતાળ પર ઉતરશે
पश्चिम बंगाल में चल रही डॉक्टरों की हड़ताल के बीच कलकत्ता हाईकोर्ट ने बड़ा आदेश दिया है. कोर्ट ने मामले को बातचीत के जरिए सुलझाने का आदेश दिया है.
ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડૉક્ટરોની હડતાળની વચ્ચે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલો વાતચીતના માધ્યમથી ઉકેલવા જણાવ્યું છે.
कोलकाता. पश्चिम बंगाल में डॉक्टरों के खिलाफ हुई हिंसा के विरोध में देश के अधिकतर हिस्सों में डॉक्टरों का विरोध-प्रदर्शन जारी है. इस पर कोलकाता हाईकोर्ट ने राज्य सरकार को आदेश दिया है कि वह इस मामले को बातचीत के जरिए सुलझाए. वहीं, इंंडियन मेडिकल एसोसिएशन ने ऐलान किया है कि 17 जून को देश भर के डॉक्टर हड़ताल पर रहेंगे.
કોલકાતાઃ પશ્વિમ બંગાળમાં ડૉક્ટર વિરુદ્ધ થયેલી હિંસાના વિરોધમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ડૉક્ટરોનું વિરોધ પ્રદર્શન જાહેર છે. આ પર કોલકતા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે, આ મામલાનો વાતચીતથી હલ મેળવી શકાય છે. ત્યાં ઈંડિયન મૅડિકસ એસોસિએશને આદેશ આપ્યો છે કે, 17 જૂને દેશભરના ડૉક્ટરો હડતાલ પર ઉતરશે.
हालांकि, आपातकालीन सेवाएं चालू रहेंगी.बंगाल में बवाल बढ़ते देख राज्य में कई डाक्टरों ने इस्तीफा दे दिया है. कोर्ट ने ममता से पूछा है कि उन्होंने डॉक्टरों की सुरक्षा के लिए क्या कदम उठाए हैं. चिकित्सा शिक्षा निदेशक और पदेन सचिव को भेजे पत्र के जरिए 70 डॉक्टरों ने अपने इस्तीफे सौंपे.दूसरी तरफ इसी विषय को लेकर कोलकाता स्थित आरजीकर मेडिकल कॉलेज के 16 और नार्थ बंगाल मेडिकल कॉलेज एंड हॉस्पिटल दार्जिलिंग के 2 डॉक्टरों ने अपना इस्तीफा दे दिया है.
જો કે, આપાતકાલિન સેવાઓ ચાલુ રહેશો. બંગાળમાં વધેલી હિંસાને કારણે રાજ્યમાં ઘણા ડૉક્ટરોએ રાજીનામું આપી દીધુ છે.
કોર્ટે મમતાને પૂછ્યું છે કે, તેમણે ડૉક્ટરોને બચાવવા માટે કયા પગલાં લીધાં છે. 70 ડૉક્ટરોએ તબીબી શિક્ષણ અને વહીવટી સચિવને પોતાના રાજીનમું સોંપ્યું છે. બીજી તરફ આ વાતને લઈ કોલકાતા સ્થિત આરજીકર મૅડિકલ કોલેજના 16 ડૉકટરો અને બંગાળ મૅડિકલ કૉલેજ અને હૉસ્પિટલ દાર્જિલિંગના 2 ડૉક્ટરોએ પોતાનું રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 27 ડૉક્ટરોએ રાજીનામું આપી દીધું છે.
न्यूज एजेंसी के मुताबिक अब तक 27 डॉक्टरों ने इस्तीफा दे दिया है. इस्तीफा देने वाले डॉक्टरों का कहना है कि वे मौजूदा स्थिति में वे लोग काम करने में असमर्थ हैं, इसलिए वे इस्तीफा दे रहे हैं. ये सभी डाक्टर पश्चिम बंगाल में डाक्टरों के साथ हुई हिंसा के जवाब में इस्तीफा दे दिया है. पढ़ें: प. बंगाल में हड़ताल, समर्थन में उतरे दिल्ली समेत कई राज्यों के डॉक्टर, मरीज परेशानदूसरी तरफ दिल्ली स्थित एम्स में डॉक्टर माथे पर हेलमेट लगाकर हिंसा के खिलाफ आवाज उठाते हुए मरीजों का इलाज कर रहे हैं.बता दें कि बंगाल में जूनियर डॉक्टर के साथ हुई मारपीट की घटना से मेडिकल एसोसिएशन में रोष का माहौल है. डॉक्टर हड़ताल पर चले गए हैं. उन्हें देश के अलग-अलग हिस्सों से समर्थन मिल रहा है. कई शहरों में मेडिकल सेवाएं बाधित हुई हैं.
જે ડૉક્ટરોએ રાજીનામું આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં તેઓ કામ કરવા માટે અસક્ષમ હોવાથી રાજીનામું આપી દીધું છે. આ બાધા જ ડૉક્ટરોએ પશ્ચિમ બંગાળના ડૉક્ટરો સાથે થયેલી હિંસાની વિરોધમાં રાજીનામા આપ્યા છે.
Conclusion: