બંને દેશોની વેપારની હાલત સુધારવાની સંભાવનાઓએ ત્યારે જોર પકડ્યું જ્યારે એજન્સી PTIએ રિપોર્ટ આપ્યા કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૈલિફોર્નિયાથી પરત ફરતા સમયે રિપોર્ટર્સને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હ્યુસ્ટનમાં થનારી રેલીમાં તેમના દ્વારા કોઇ જાહેરાતની શક્યતા છે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે, ટ્રમ્પ રવિવારે હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભારતીય પ્રવાસી ભારતીયોના 50 હજાર સદસ્યોની એક સભામાં જોડાશે. મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્ર માટે અમેરિકા ગયા છે. બંને નેતાઓ ત્યાં બીજા પ્રવાસની બેઠક કરી શકે છે.
રવિવારે થનારી બેઠકની ઘોષણાઓને શેર કરવામાં નહીં આવે. પરંતુ, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અમેરિકા દ્વારા ભારતની સાથે $-30 બિલિયનના વેપારને ઓછા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ધ્યાન રાખીને વિકાસને મહત્વ આપવામાં આવશે. અમેરિકામાં ભારતની નિકાસ 2017-18માં લગભગ 48 બિલિયન ડૉલર સુધી પહોંચી છે, જે 27 બિલિયન ડૉલરના વેપારી ભાગીદારીની આયાતથી આગળ હતું.
આ પહેલા, સોમવારે વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી હતી કે, બંને પક્ષો વેપારના પ્રસ્તાવને અંતિમ ચરણ આપી રહ્યા છે. જો કે, મોદી-ટ્રમ્પની બેઠકો દરમિયાન તેની જાહેરાત કરવામાં આવશે કે નહીં તેની પુષ્ટી તેઓએ કરી ન હતી.
સ્થાનિક નોકરીઓ અને વેપાર માટે ઘરેલુ અમેરિકી રાજનીતિ અને સુરક્ષા પર નજર રાખવાની સાથે, ટ્રમ્પે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકી ઉત્પાદનો પર નવી દિલ્હી દ્વારા લગાવવામાં આવેલા ઉચ્ચ ટૈરિફ વિશે સાર્વજનિક રૂપે ફરિયાદ કરી હતી. એક બિંદુ પર તેમણે ભારતને ટૈરિફ કિંગ પણ ગણાવ્યું હતું.
આ વર્ષે જૂનમાં બંને પક્ષો વચ્ચે તણાવ ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પ પ્રશાસને સામાન્ય નિકાસ પ્રણાલી કાર્યક્રમ હેઠળ ભારતીય નિકાસનો લાભ ઉઠાવનારા લાભાર્થીઓને રદ કર્યો હતો.
જીએસપી વિકાસશીલ અર્થવ્યવસ્થાને વધારો આપવા માટે નામિત લાભાર્થી દેશો પાસેથી ઉત્પાદનોની કિંમત પર મુક્ત પ્રવેશની અનુમતિ આપી હતી. આ કાર્યક્રમ હેઠળ 129 નામિત દેશોના 4800 માલ અમેરિકી બજારમાં શુલ્ક-મુક્ત પહોંચ્યાનો આનંદ લે છે. આ કાર્યક્રમ હેઠળ વેપારની પસંદગી લાભને ગુમાવ્યા પહેલા, ભારત જીએસપીનો સૌથી મોટો લાભાર્થી હતો.
તેની વાપસીને કારણે લગભગ 1900 ઉત્પાદકો અથવા દેશમાં નિકાસ થનારા તમામ ભારતીય ઉત્પાદનોમાંથી લગભગ અડધા મામલે અમેરિકામાં શૂન્ય અથવા ન્યૂનતમ ટૈરિફ પર પસંદગીનું નુકસાન થયું હતું.
તાત્કાલિક ટૈરિફ લાભ ઉપરાંત ભારતીય નિકાસકાર પ્રતિસ્પર્ધા ગુમાવવા માટે તૈયાર હતા અને તેથી જ અમેરિકામાં અન્ય ઓછી આયાતવાળા દેશો જેવા કે, વિયતનામ અને બાંગ્લાદેશમાં ઉદ્યોગમાં આયાત માટે બજારમાં ભાગ લેવા જ્યાં માર્જિન ખૂબ જ ઓછું છે. આ વિશેષ રૂપે મુલ્ય સંવેદનશીલ ઉત્પાદનો માટે ઉચ્ચ જીએસપી લાભો માટે છે જેવા કે, ચામડાનું ઉત્પાદન, તકિયા અને વણાયેલ મહિલાના વસ્ત્રો.
તેથી જ મોદી-ટ્રમ્પની બેઠકથી ભારતના દ્રષ્ટિકોણથી સૌથી ઇચ્છનીય પરિણામ ભારતીય નિકાસ માટે જીએસપી લાભોની પુનઃ સ્થાપના થશે.
જ્યાં સુધી અમેરિકા જાય છે, ન્યૂનતમ અપેક્ષાઓમાં પ્રતિશોધી ટૈરિફ વધારાની વાપસીની સંભાવના છે. દિલ્હીએ બદામ અને સફરજન સહિત 28 અમેરિકી વસ્તુઓ પર જીએસપી લાભોને સમાપ્ત કરવાના જવાબોમાં પરિચાલન કર્યું હતું. ટ્રમ્પે તેને પરત લેવાની સાર્વજનિક માગ પ્રગતિમાં છે.
આ પહેલા જૂન 2018માં વોશિંગ્ટનમાં સ્ટીલ પર 25 ટકા ટૈરિફના વધારા અને એલ્યુમીનિયમ પર 10 ટકા લેવાના જવાબમાં નવી દિલ્હીએ અયોગ્ય વેપાર પ્રથાઓનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને એક દ્રષ્ટિકોણ પર સંકેત આપવાની માગ કરતાં USના 235 મિલિયન ડૉલરમાં પ્રતિશોધી શુલ્કની ધમકી આપી હતી.
ત્યાં સુધી કે જ્યારે બંને પક્ષોએ આધિકારીક સ્તરીય વાર્તાના માધ્યમથી તનાવોને ઓછા કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ઓગસ્ટના અંતમાં જોવા મળેલા હતાં, જ્યારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફ્રાન્સીસી શહેર બિયારિટઝમાં G-7 શિખર સંમેલનના અવસર પર 40 મીનિટની બેઠકમાં સુચિત કર્યું હતું. જ્યાં ભારત એક વિશેષ આમંત્રિત વ્યક્તિ હતાં, નવી દિલ્હીએ આયાત કરવાની યોજના બનાવી હતી, જેમાં તેલનો પણ સમાવેશ હતો. અમેરિકાથી વધુ 4 બિલિયન ડૉલરની આયાત પહેલાથી જ પાઇપલાઇનમાં હતાં.
પંરતુ રાષ્ટ્રપતિના ટૈરિફમાં ઉણપથી સંતુષ્ટ થવાની સંભાવના નથી. તેનાથી વધુ આગ્રહ કરવાની અપેક્ષા પણ કરી શકાય છે. સંયુક્ત રાજ્યના ચિકિત્સા અને ડેરી ઉદ્યોગો માટે લાંબા વિવાદના કેન્દ્રમાં ન્યાયસંગત અને ઉચિત પહોંચ બજારમાં છે.
જો કે, ડેરી ઉદ્યોગની માગો મોદી માટે ઉપજાવવી મુશ્કેલ છે. પરંતુ, ખૂબ જ મોટી અને વધુમાં અસંગઠીત ભારતીય ડેરી ક્ષેત્રની રક્ષાની રાજનીતિક અને આર્થિક અનિવાર્યતાને જોતા એ સત્ય છે કે નવી દિલ્હીએ આયાત કરેલી દવાઓ અને ચિકિત્સા ઉપકરણો વિરૂદ્ધ મુલ્ય નિયંત્રણ ઉપાયોનો ઉપયોગ કર્યો છે.
કાર્ડિએક સ્ટેંટને ફેબ્રુઆરી 2016માં મુલ્ય નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યો હતો અને પ્રત્યારોપણે ઓગસ્ટ 2017માં આવી જ કાર્યવાહીને આકર્ષિત કર્યું હતું, જે બાદ કેટલાક ચિકિત્સા ઉપકરણો માટે વેપાર માર્જીનને વધારવાની માગ કરી હતી.
અમેરિકી નિર્માતાઓેને એ ફરિયાદ કરી હતી કે, એવું કરવા માટે નવી દિલ્હીએ ખેલાડીઓ માટે ઉપચાર કરવાનું મુલ્યાંકન કર્યું હતું.
ઘરેલું કંપનીઓ માટે મુલ્ય પર વિચાર કર્યો હતો. જ્યારે વૈશ્વિક નિર્માતાઓના મામલે સૂચિત આધાર આયાતની અંદાજિત કિંમત છે. અમેરિકી ચિકિત્સા ઉપકરણ ઉદ્યોગ ઇચ્છે છે કે, કાર્ડિયક સ્ટેંટ અને પ્રત્યારોપણ પર મુલ્ય નિયંત્રણ પર મુલ્ય નિયંત્રણ હટાવવામાં આવ્યું છે અને તેઓ ઇચ્છે છે કે, ઉત્પાદકોને એક વેપાર માર્જીન યુક્તિકરણ શાસનના માધ્યમથી ઘરેલુ ચિકિત્સા ઉપકરણોની સાથે સમાનતા પર વ્યવહાર કરવામાં આવે.
નવી દિલ્હીના મુલ્ય નિયંત્રણના માધ્યમથી અનુચિત મુલ્ય ચિહ્ન-અપ વિરૂદ્ધ કાર્યવાહી કરવું પસંદ કર્યું છે, જ્યારે અન્ય પ્રકારની નીતિ વિકલ્પોના માધ્યમથી સમાન પરિણામ પ્રાપ્ત કરી શકે છે. સંયુક્ત રાજ્ય વેપાર પ્રતિનિધિ પાસે એક બિંદુ છે. જ્યારે તે કહે છે કે, મુલ્ય કૈપિંગ એક વેપાર અવરોધના રૂપમાં ગણાવી શકાય છે.
મોદી આ ચિંતાઓના વેપાર માર્જીન યુક્તિકરણના ઉપાયોની સાથે મુલ્ય નિયંત્રણની જગ્યાએ ઘરેલુ અને વિદેશી નિર્માતાઓ માટે સમાન રૂપથી લાગુ કરવાની સરળતાથી સંબોધિત કરી શકે છે.
દ્વિપક્ષીય વેપાર સંબંધોના ઘર્ષણનો એક અન્ય સ્ત્રોત ભારતની ડેટા સ્થાનીયકરણ નીતિઓ છે. તેના પર પણ મોદીના નરમ વ્યવહારની સંભાવના નથી. ભારતીય રિઝર્વ બેન્કે વિભિન્ન ડિજિટલ ચુકવણીઓ સેવાઓના ભારતીય ઉપયોગકર્તાઓ સાથે સંબંધિત પણ સંવેદનશીલ ડેટાના સ્થાનીયકરણ માટે નવા માપદંડોને રજૂ કરી રહ્યા છે, જેવા કે વિઝા અને માસ્ટર કાર્ડ અને જેમ કે, પેટીએમ, વ્હોટ્સ અપ અને ગૂગલ જેવી કંપનીઓ દ્વારા પ્રદાન કરનારા ચુકવણીની સેવાઓના પાલન માટે ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ ચુકવણીની સેવાઓ.
ગૂગલ, માસ્ટરકાર્ડ, વીઝા અને એમેઝોન જેવી કેટલીક અમેરિકી કંપનીઓ પોતાના સંચાલન પર નવા નિયમોના પ્રભાવથી ચિંતિત છે.
ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા કારણોથી આ માગોને આપવું સંભવ નથી. ભારતીય ઉપયોગકર્તાઓના ડેટાને સંભવત દેશની બહાર સંગ્રહીત કરવાની અનુમતિ આપવામાં આવી નથી, જે માટે ભારત સરકારની કોઇ પહોંચ નથી. બીજા ડેટા સ્થાનીયકરણ પણ ભારતમાં સ્ટાર્ટ અપ સેક્ટરને એક ઉત્સાહ પ્રદાન કરી શકે છે. કોઇ પણ સ્થિતિમાં ડેટાના સ્થાનીયકરણના નિયમોનું પાલન કરવા માટે સર્વર, યુપીએસ, જનરેટર, ભવન અને કર્મીઓ પર અમેરિકી કંપનીઓની વધી રહેલા ટેક્સ વૈશ્વિક દિગ્ગજોના નફા પર એક મોટી રોક લગાવવાની સંભાવના નથી.
ભારત વર્ષના 4 બિલિયન અમેરિકી ઉર્જા ઉત્પાદનોની આયાત કરે છે અને આ ક્ષેત્રમાં અમેરિકાની સાથે ધનિષ્ઠ સંબંધ બનાવવાનો ઇરાદો રાખે છે. જેમ કે, ગત મહીને ફ્રાન્સીસી શહેર બિયારિટઝમાં મોદી અને ટ્રમ્પના પાર્લેમાં ચર્ચા કરવામાં આવી હતી. તે શરૂઆત પર એક અનુમાન અમેરિકાના અમુક પ્રેરણાની ભરપાઇ કરી શકે છે અને હ્યુસ્ટનમાં એક સફળતાની સંભાવનામાં સુધાર લાવી શકે છે.
(પૂજા મહેરા દિલ્હીની એક પત્રકાર અને ધ લોસ્ટ ડિકેડ (2008-18): હાઉડી ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી ડિવૉલ્ડ ઇન ટૂ ગ્રોથ વિધાઉટ અ સ્ટોરીની લેખિકા છે)

Intro:Body:
ह्यूस्टन, क्या हमारे पास कोई हल है?
હ્યુસ્ટન, શું આપણી પાસે કોઇ સમાધાન છે?
हैदाराबाद: ह्यूस्टन में आगामी रविवार को होने वाली मोदी-ट्रम्प की बैठक से पहले, तनावपूर्ण भारत-अमेरिका व्यापार संबंधों में सफलता की संभावना पिछले कुछ वर्षों में किसी भी समय की तुलना में उज्जवल दिखाई देती है. लेकिन गतिरोध तोड़ने के लिए एक हाथ ले और एक दे की नीति तोड़नी होगी. यदि दोनों पक्ष अपने अधिकतम हित को देखेंगे तो ऐसे में एख सौदा करना मुश्किल होगा.
ન્યૂઝ ડેસ્કઃ હ્યુસ્ટનમાં રવિવારે થનારી મોદી-ટ્રમ્પની બેઠક પહેલા, તનાવપૂર્ણ ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં સફળતાની સંભાવના છેલ્લા અમુક વર્ષોમાં કોઇપણ સમયની તુલનામાં વધુ જોવા મળી રહી છે. પરંતુ ગતિરોધ તોડવા માટે એક હાથે લો અને એક હાથે આપવાની નીતિ તોડવી પડશે. જો બંને પક્ષ પોતાના મહતમ હિતને જોશે તો એવામાં એક સોદો કરવો ખૂબ જ મુશ્કેલ બનશે.
दोनों देशों के व्यापार हालात सुधरने की संभावनाओं को तब हवा मिली जब समाचार एजेंसी पीटीआई ने रिपोर्ट दी कि अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने कैलिफोर्निया से वापस जाते समय संवाददाताओं से कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी की ह्यूस्टन में होने वाली रैली में उनके द्वारा कोई घोषणा संभव है.
બંને દેશોની વેપારની હાલત સુધરવાની સંભાવનાઓએ ત્યારે જોર પકડ્યું જ્યારે એજન્સી PTIએ રિપોર્ટ આપ્યા કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૈલિફોર્નિયાથી પરત ફરતા સમયે રિપોર્ટર્સને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હ્યુસ્ટનમાં થનારી રેલીમાં તેમના દ્વારા કોઇ જાહેરાતની શક્યતા છે.
व्हाइट हाउस ने कहा था कि ट्रम्प रविवार को ह्यूस्टन में "हाउडी मोदी!" कार्यक्रम में भारतीय प्रवासी भारतीयों के 50,000 सदस्यों की एक सभा में शामिल होंगे. मोदी 21 से 27 सितंबर तक न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा (यूएनजीए) के वार्षिक सत्र के लिए अमेरिका में आने वाले हैं. दोनों नेता वहां दूसरे दौर की बैठक कर सकते हैं.
વ્હાઇટ હાઉસે કહ્યું કે, ટ્રમ્પ રવિવારે હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભારતીય પ્રવાસી ભારતીયોના 50 હજાર સદસ્યોની એક સભામાં જોડાશે. મોદી 21 થી 27 સપ્ટેમ્બર સુધી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્ર માટે અમેરિકા ગયા છે. બંને નેતાઓ ત્યાં બીજા પ્રવાસની બેઠક કરી શકે છે.
रविवार को होने वाली बैठक की घोषणाओं को साझा नहीं किया जा सकता है, लेकिन राष्ट्रपति ट्रम्प के अमेरिका द्वारा भारत के साथ $ -30 बिलियन के व्यापार घाटे को कम करने पर ध्यान केंद्रित करने के मद्देनजर विकास को महत्व दिया गया है. अमेरिका में भारत का निर्यात 2017-18 में लगभग 48 बिलियन डॉलर तक पहुंच गया, जो 27 बिलियन डॉलर के व्यापारिक भागीदार से आयात से आगे था.
રવિવારે થનારી બેઠકની ઘોષણાઓને શેર કરવામાં નહીં આવે, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અમેરિકા દ્વારા ભારતની સાથે $-30 બિલિયનના વેપારને ઓછા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ધ્યાન રાખીને વિકાસને મહત્વ આપવામાં આવશે. અમેરિકામાં ભારતની નિકાસ 2017-18માં લગભગ 48 બિલિયન ડૉલર સુધી પહોંચી છે, જે 27 બિલિયન ડૉલરના વેપારી ભાગીદારીની આયાતથી આગળ હતું.
इससे पहले, सोमवार को वाणिज्य मंत्री पीयूष गोयल ने घोषणा की थी कि दोनों पक्ष व्यापार प्रस्ताव को अंतिम रूप दे रहे हैं. हालांकि मोदी-ट्रंप की बैठकों के दौरान इसकी घोषणा की जाएगी या नहीं इसकी पुष्टि उन्होंने नहीं की है
આ પહેલા, સોમવારે વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી હતી કે, બંને પક્ષો વેપારના પ્રસ્તાવને અંતિમ ચરણ આપી રહ્યા છે. જો કે, મોદી-ટ્રમ્પની બેઠકો દરમિયાન તેની જાહેરાત કરવામાં આવશે કે નહીં તેની પુષ્ટી તેમણે કરી ન હતી.
स्थानीय नौकरियों और व्यापार के लिए घरेलू अमेरिकी राजनीति और सुरक्षा पर नजर रखने के साथ, ट्रम्प ने पिछले कुछ महीनों में अमेरिकी उत्पादों पर नई दिल्ली द्वारा लगाए गए "उच्च टैरिफ" के बारे में सार्वजनिक रूप से शिकायत की है. एक बिंदु पर, उन्होंने भारत को "टैरिफ किंग" भी बताया.
સ્થાનિય નોકરીઓ અને વેપાર માટે ઘરેલુ અમેરિકી રાજનીતિ અને સુરક્ષા પર નજર રાખવાની સાથે, ટ્રમ્પે છેલ્લા અમુક મહિનાઓમાં અમેરિકી ઉત્પાદનો પર નવી દિલ્હી દ્વારા લગાવવામાં આવેલા ઉચ્ચ ટૈરિફ વિશે સાર્વજનિક રૂપે ફરિયાદ કરી હતી. એક બિંદુ પર તેમણે ભારતને ટૈરિફ કિંગ પણ ગણાવ્યું હતું.
इस साल जून में दोनों पक्षों के बीच तनाव तब बढ़ गया जब ट्रम्प प्रशासन ने सामान्य निर्यात प्रणाली (जीएसपी) कार्यक्रम के तहत भारतीय निर्यात का लाभ उठाने वाले लाभों को रद्द कर दिया.
આ વર્ષે જૂનમાં બંને પક્ષો વચ્ચે તણાવ ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પ પ્રશાસને સામાન્ય નિકાસ પ્રણાલી કાર્યક્રમ હેઠળ ભારતીય નિકાસનો લાભ ઉઠાવનારા લાભાર્થીઓને રદ કર્યો હતો.
जीएसपी विकासशील अर्थव्यवस्थाओं को बढ़ावा देने के लिए नामित लाभार्थी देशों से उत्पादों के शुल्क मुक्त प्रवेश की अनुमति देता है. कार्यक्रम के तहत, 129 नामित देशों के 4,800 माल अमेरिकी बाजार में शुल्क-मुक्त पहुंच का आनंद लेते हैं. कार्यक्रम के तहत व्यापार वरीयता लाभ खोने से पहले, भारत जीएसपी का सबसे बड़ा लाभार्थी था.
જીએસપી વિકાસશીલ અર્થવ્યવસ્થાને વધારો આપવા માટે નામિત લાભાર્થી દેશો પાસેથી ઉત્પાદનોની કિંમત પર મુક્ત પ્રવેશની અનુમતિ આપી હતી. આ કાર્યક્રમ હેઠળ 129 નામિત દેશોના 4800 માલ અમેરિકી બજારમાં શુલ્ક-મુક્ત પહુંચ્યાનો આનંદ લે છે. આ કાર્યક્રમ હેઠળ વેપારની પસંદગી લાભને ગુમાવ્યા પહેલા, ભારત જીએસપીનો સૌથી મોટો લાભાર્થી હતો.
इस वापसी के कारण लगभग 1,900 उत्पादों या देश में निर्यात होने वाले सभी भारतीय उत्पादों में से लगभग आधे के मामले में अमेरिका में शून्य या न्यूनतम टैरिफ पर तरजीही का नुकसान हुआ.
તેની વાપસીને કારણે લગભગ 1900 ઉત્પાદકો અથવા દેશમાં નિકાસ થનારા તમામ ભારતીય ઉત્પાદનોમાંથી લગભઘ અડધા મામલે અમેરિકામાં શૂન્ય અથવા ન્યૂનતમ ટૈરિફ પર પસંદગીનું નુકસાન થયું હતું.
तात्कालिक टैरिफ लाभ के अलावा, भारतीय निर्यातक प्रतिस्पर्धा खोने के लिए खड़े हैं, और इसलिए, अमेरिका में अन्य कम आय वाले देशों जैसे वियतनाम और बांग्लादेश में उद्योगों में आयात के लिए बाजार हिस्सेदारी जहां मार्जिन बफर-पतले हैं. यह विशेष रूप से मूल्य-संवेदनशील उत्पादों के लिए उच्च जीएसपी लाभों के लिए पात्र है जैसे कि चमड़े के उत्पाद, तकिया/तकिया आस्तीन और बुने हुए महिलाओं के परिधान.
તાત્કાલિક ટૈરિફ લાભ ઉપરાંત ભારતીય નિકાસકાર પ્રતિસ્પર્ધા ગુમાવવા માટે તૈયાર હતા અને તેથી જ અમેરિકામાં અન્ય ઓછી આયાતવાળા દેશો જેવા કે, વિયતનામ અને બાંગ્લાદેશમાં ઉદ્યોગમાં આયાત માટે બજારમાં ભાગ લેવા જ્યાં માર્જિન ખૂબ જ ઓછું છે. આ વિશેષ રૂપે મુલ્ય સંવેદનશીલ ઉત્પાદનો માટે ઉચ્ચ જીએસપી લાભો માટે છે જેવા કે, ચામડાનું ઉત્પાદન, તકિયા અને વણાયેલ મહિલાના વસ્ત્રો.
इसलिए, मोदी-ट्रम्प की बैठक से भारत के दृष्टिकोण से सबसे वांछनीय परिणाम भारतीय निर्यात के लिए नामित जीएसपी लाभों की बहाली होगा.
તેથી જ મોદી-ટ્રમ્પની બેઠકથી ભારતના દ્રષ્ટિકોણથી સૌથી ઇચ્છનીય પરિણામ ભારતીય નિકાસ માટે જીએસપી લાભોની પુનઃ સ્થાપના થશે.
जहां तक अमेरिका जाता है, न्यूनतम प्रत्याशा में प्रतिशोधी टैरिफ बढ़ोतरी की वापसी की संभावना है. दिल्ली ने बादाम और सेब सहित 28 अमेरिकी वस्तुओं पर जीएसपी लाभों को समाप्त करने के जवाब में परिचालन किया था. ट्रम्प ने इन्हें वापस लेने की सार्वजनिक मांग जारी की है.
જ્યાં સુધી અમેરિકા જાય છે, ન્યૂનતમ અપેક્ષાઓમાં પ્રતિશોધી ટૈરિફ વધારાની વાપસીની સંભાવના છે. દિલ્હીએ બદામ અને સફરજન સહિત 28 અમેરિકી વસ્તુઓ પર જીએસપી લાભોને સમાપ્ત કરવાના જવાબોમાં પરિચાલન કર્યું હતું. ટ્રમ્પે તેને પરત લેવાની સાર્વજનિક માગ પ્રગતિમાં છે.
इससे पहले, जून 2018 को, वॉशिंगटन में स्टील पर 25 फीसदी टैरिफ बढ़ोतरी और एल्यूमीनियम पर 10 फीसदी लेवी के जवाब में, नई दिल्ली ने अनुचित व्यापार प्रथाओं का आरोप लगाया था, और, एक पेशी दृष्टिकोण पर संकेत देने की मांग करते हुए, यूएस के 235 मिलियन डॉलर में प्रतिशोधी शुल्क की धमकी दी थी.
આ પહેલા જૂન 2018માં વોશિંગ્ટનમાં સ્ટીલ પર 25 ટકા ટૈરિફના વધારા અને એલ્યુમીનિયમ પર 10 ટકા લેવાના જવાબમાં નવી દિલ્હીએ અયોગ્ય વેપાર પ્રથાઓનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને એક દ્રષ્ટિકોણ પર સંકેત આપવાની માગ કરતાં USના 235 મિલિયન ડૉલરમાં પ્રતિશોધી શુલ્કની ધમકી આપી હતી.
यहां तक कि जब दोनों पक्षों ने आधिकारिक-स्तरीय वार्ता के माध्यम से तनाव को कम करने का प्रयास किया था, तब थवा के संकेत अगस्त के अंत में देखे गए थे जब प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रम्प को फ्रांसीसी शहर बियारिट्ज में जी7 शिखर सम्मेलन के मौके पर 40 मिनट की बैठक में सूचित किया था, जहां भारत एक विशेष आमंत्रित व्यक्ति था, नई दिल्ली ने आयात करने की योजना बनाई, जिसमें तेल भी शामिल था, अमेरिका से और 4 बिलियन डॉलर का आयात पहले से ही "पाइपलाइन में" था.
ત્યાં સુધી કે જ્યારે બંને પક્ષોએ આધિકારીક સ્તરીય વાર્તાના માધ્યમથી તનાવોને ઓછા કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ઓગસ્ટના અંતમાં જોવા મળેલા હતા, જ્યારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફ્રાન્સીસી શહર બિયારિટઝમાં G-7 શિખર સમ્મેલનના અવસર પર 40 મીનિટની બેઠકમાં સુચિત કર્યું હતું. જ્યાં ભારત એક વિશેષ આમંત્રિત વ્યક્તિ હતા, નવી દિલ્હીએ આયાત કરવાની યોજના બનાવી હતી, જેમાં તેલનો પણ સમાવેશ હતો. અમેરિકાથી વધુ 4 બિલિયન ડૉલરની આયાત પહેલાથી જ પાઇપલાઇનમાં હતા.
लेकिन राष्ट्रपति के टैरिफ में कमी से संतुष्ट होने की संभावना नहीं है. उससे बहुत अधिक आग्रह करने की अपेक्षा की जा सकती है. संयुक्त राज्य के चिकित्सा और डेयरी उद्योगों के लिए लंबी विवाद के केंद्र में "न्यायसंगत और उचित पहुंच" बाजार पहुंच है.
પંરતુ રાષ્ટ્રપતિના ટૈરિફમાં ઉણપથી સંતુષ્ટ થવાની સંભાવના નથી. તેનાથી વધુ આગ્રહ કરવાની અપેક્ષા પણ કરી શકાય છે. સંયુક્ત રાજ્યના ચિકિત્સા અને ડેરી ઉદ્યોગો માટે લાંબા વિવાદના કેન્દ્રમાં ન્યાયસંગત અને ઉચિત પહોંચ બજારમાં છે.
हालांकि, डेयरी उद्योगों की मांगें मोदी के लिए उपजाना मुश्किल है, लेकिन बहुत बड़ी और ज्यादातर असंगठित भारतीय डेयरी क्षेत्र की रक्षा की राजनीतिक और आर्थिक अनिवार्यता को देखते हुए, यह सच है कि नई दिल्ली ने आयातित दवाओं और चिकित्सा उपकरणों के खिलाफ मूल्य नियंत्रण उपायों का उपयोग किया है. काफी हद तक बढ़ गया है.
જો કે, ડેરી ઉદ્યોગની માગો મોદી માટે ઉપજાવવી મુશ્કેલ છે, પરંતુ ખૂબ જ મોટી અને વધુમાં અસંગઠીત ભારતીય ડેરી ક્ષેત્રની રક્ષાની રાજનીતિક અને આર્થિક અનિવાર્યતાને જોતા એ સત્ય છે કે નવી દિલ્હીએ આયાત કરેલી દવાઓ અને ચિકિત્સા ઉપકરણો વિરૂદ્ધ મુલ્ય નિયંત્રણ ઉપાયોનો ઉપયોગ કર્યો છે.
कार्डिएक स्टेंट को फरवरी 2016 में मूल्य नियंत्रण के तहत रखा गया था और घुटने के प्रत्यारोपण ने अगस्त 2017 में इसी तरह की कार्रवाई को आकर्षित किया था, जिसके बाद कई चिकित्सा उपकरणों के लिए व्यापार मार्जिन को छायांकित करने की मांग की जाती है.
કાર્ડિએક સ્ટેંટને ફેબ્રુઆરી 2016માં મુલ્ય નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યો હતો અને પ્રત્યારોપણે ઓગસ્ટ 2017માં આવી જ કાર્યવાહીને આકર્ષિત કર્યું હતું, જે બાદ કેટલાય ચિકિત્સા ઉપકરણો માટે વેપાર માર્જીનને વધારવાની માગ કરી હતી.
अमेरिकी निर्माताओं को यह शिकायत करना सही है कि ऐसा करने के लिए, नई दिल्ली ने घरेलू खिलाड़ियों के लिए अंतर उपचार का आकलन किया है.
અમેરિકી નિર્માતાઓેને એ ફરિયાદ કરી હતી કે, એવું કરવા માટે નવી દિલ્હીએ ખેલાડીઓ માટે ઉપચાર કરવાનું મુલ્યાંકન કર્યું હતું.
घरेलू कंपनियों के लिए, वितरकों के लिए मूल्य पर विचार किया जाता है, जबकि वैश्विक निर्माताओं के मामले में प्रस्तावित आधार आयातों की अनुमानित लागत है. अमेरिकी चिकित्सा उपकरण उद्योग चाहता है कि कार्डियक स्टेंट और घुटने के प्रत्यारोपण पर मूल्य नियंत्रण हटा दिया जाए और वे चाहते हैं कि उत्पादों को एक व्यापार मार्जिन युक्तिकरण शासन के माध्यम से घरेलू चिकित्सा उपकरणों के साथ समानता पर व्यवहार किया जाए.
ઘરેલું કંપનીઓ માટે મુલ્ય પર વિચાર કર્યો હતો. જ્યારે વૈશ્વિક નિર્માતાઓના મામલે સૂચિત આધાર આયાતની અંદાજિત કિંમત છે. અમેરિકી ચિકિત્સા ઉપકરણ ઉદ્યોગ ઇચ્છે છે કે, કાર્ડિયક સ્ટેંટ અને પ્રત્યારોપણ પર મુલ્ય નિયંત્રણ પર મુલ્ય નિયંત્રણ હટાવવામાં આવ્યું છે અને તેઓ ઇચ્છે છે કે, ઉત્પાદકોને એક વેપાર માર્જીન યુક્તિકરણ શાસનના માધ્યમથી ઘરેલુ ચિકિત્સા ઉપકરણોની સાથે સમાનતા પર વ્યવહાર કરવામાં આવે.
नई दिल्ली ने मूल्य नियंत्रण के माध्यम से अनुचित मूल्य चिह्न-अप के खिलाफ कार्रवाई करना पसंद किया है जब अन्य प्रकार के नीति विकल्पों के माध्यम से समान परिणाम प्राप्त किए जा सकते हैं. संयुक्त राज्य व्यापार प्रतिनिधि (यूएसटीआर) के पास एक बिंदु है जब वह कहता है कि मूल्य कैपिंग एक व्यापार अवरोध के रूप में गिना जाता है.
નવી દિલ્હીના મુલ્ય નિયંત્રણના માધ્યમથી અનુચિત મુલ્ય ચિહ્ન-અપ વિરૂદ્ધ કાર્યવાહી કરવું પસંદ કર્યું છે, જ્યારે અન્ય પ્રકારની નીતિ વિકલ્પોના માધ્યમથી સમાન પરિણામ પ્રાપ્ત કરી શકે છે. સંયુક્ત રાજ્ય વેપાર પ્રતિનિધિ પાસે એક બિંદુ છે જ્યારે તે કહે છે કે, મુલ્ય કૈપિંગ એક વેપાર અવરોધના રૂપમાં ગણાવી શકાય છે.
मोदी इन चिंताओं को व्यापार मार्जिन युक्तिकरण उपायों के साथ मूल्य नियंत्रण की जगह, घरेलू और विदेशी निर्माताओं के लिए समान रूप से लागू करके आसानी से संबोधित कर सकते हैं.
મોદી આ ચિંતાઓના વેપાર માર્જીન યુક્તિકરણના ઉપાયોની સાથે મુલ્ય નિયંત્રણની જગ્યાએ ઘરેલુ અને વિદેશી નિર્માતાઓ માટે સમાન રૂપથી લાગુ કરવાની સરળતાથી સંબોધિત કરી શકે છે.
द्विपक्षीय व्यापार संबंधों के घर्षण का एक अन्य स्रोत भारत की डेटा स्थानीयकरण नीतियां हैं. इस पर भी, मोदी के नरम होने की संभावना नहीं है. भारतीय रिज़र्व बैंक ने विभिन्न डिजिटल भुगतान सेवाओं के भारतीय उपयोगकर्ताओं से संबंधित सभी संवेदनशील डेटा के स्थानीयकरण के लिए नए मानदंड जारी किए हैं, जैसे कि वीज़ा और मास्टर कार्ड और जैसे पेटीएम, व्हाट्सएप और गूगल जैसी कंपनियों द्वारा प्रदान की जाने वाली भुगतान सेवाओं के अनुपालन के लिए। इलेक्ट्रॉनिक या डिजिटल भुगतान सेवाएं.
દ્વિપક્ષીય વેપાર સંબંધોના ઘર્ષણનો એક અન્ય સ્ત્રોત ભારતની ડેટા સ્થાનીયકરણ નીતિઓ છે. તેના પર પણ મોદીના નરમ વ્યવહારની સંભાવના નથી. ભારતીય રિઝર્વ બેન્કે વિભિન્ન ડિજિટલ ચુકવણીઓ સેવાઓના ભારતીય ઉપયોગકર્તાઓ સાથે સંબંધિત પણ સંવેદનશીલ ડેટાના સ્થાનીયકરણ માટે નવા માપદંડોને રજૂ કરી રહ્યા છે, જેવા કે વિઝા અને માસ્ટર કાર્ડ અને જેમ કે, પેટીએમ, વ્હોટ્સ અપ અને ગૂગલ જેવી કંપનીઓ દ્વારા પ્રદાન કરનારા ચુકવણીની સેવાઓના પાલન માટે ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ ચુકવણીની સેવાઓ.
गूगल, मास्टरकार्ड, वीज़ा और अमेज़ॅन जैसी कई अमेरिकी कंपनियां अपने संचालन पर नए नियमों के प्रभाव से चिंतित हैं.
ગૂગલ, માસ્ટરકાર્ડ, વીઝા અને એમેઝોન જેવી કેટલીય અમેરિકી કંપનીઓ પોતાના સંચાલન પર નવા નિયમોના પ્રભાવથી ચિંતિત છે.
भारत के लिए राष्ट्रीय सुरक्षा कारणों से इन मांगों को देना संभव नहीं हो सकता है. भारतीय उपयोगकर्ताओं के डेटा को संभवतः देश के बाहर संग्रहीत करने की अनुमति नहीं दी जा सकती है, जिसके लिए भारत सरकार की कोई पहुंच नहीं है. दूसरे, डेटा स्थानीयकरण भी भारत में स्टार्ट-अप सेक्टर को एक उत्साह प्रदान कर सकता है. किसी भी स्थिति में, डेटा के स्थानीयकरण के नियमों का पालन करने के लिए सर्वर, यूपीएस, जनरेटर, भवन और कर्मियों पर अमेरिकी कंपनियों की बढ़ी हुई लागत वैश्विक दिग्गजों के मुनाफे पर एक बड़ी सेंध लगाने की संभावना नहीं है.
ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા કારણોથી આ માંગોને આપવું સંભવ નથી. ભારતીય ઉપયોગકર્તાઓના ડેટાને સંભવત દેશની બહાર સંગ્રહીત કરવાની અનુમતિ આપવામાં આવી નથી, જે માટે ભારત સરકારની કોઇ પહોંચ નથી. બીજા ડેટા સ્થાનીયકરણ પણ ભારતમાં સ્ટાર્ટ અપ સેક્ટરને એક ઉત્સાહ પ્રદાન કરી શકે છે. કોઇ પણ સ્થિતિમાં ડેટાના સ્થાનીયકરણના નિયમોનું પાલન કરવા માટે સર્વર, યુપીએસ, જનરેટર, ભવન અને કર્મીઓ પર અમેરિકી કંપનીઓની વધી રહેલા ટેક્સ વૈશ્વિક દિગ્ગજોના નફા પર એક મોટી રોક લગાવવાની સંભાવના નથી.
भारत सालाना 4 बिलियन अमेरिकी ऊर्जा उत्पादों का आयात करता है और इस क्षेत्र में अमेरिका के साथ घनिष्ठ संबंध बनाने का इरादा रखता है, जैसा कि पिछले महीने फ्रांसीसी शहर बियारिट्ज में मोदी और ट्रम्प के पार्ले में चर्चा की गई थी. उस पहल पर एक अनुवर्ती अमेरिका के कुछ दबावों की भरपाई कर सकता है, और ह्यूस्टन में एक सफलता की संभावना में सुधार कर सकता है.
ભારત વર્ષના 4 બિલિયન અમેરિકી ઉર્જા ઉત્પાદનોની આયાત કરે છે અને આ ક્ષેત્રમાં અમેરિકાની સાથે ધનિષ્ઠ સંબંધ બનાવવાનો ઇરાદો રાખે છે. જેમ કે, ગત મહીને ફ્રાન્સીસી શહેર બિયારિટઝમાં મોદી અને ટ્રમ્પના પાર્લેમાં ચર્ચા કરવામાં આવી હતી. તે શરૂઆત પર એક અનુમાન અમેરિકાના અમુક પ્રેરણાની ભરપાઇ કરી શકે છે અને હ્યુસ્ટનમાં એક સફળતાની સંભાવનામાં સુધાર લાવી શકે છે.
(पूजा मेहरा दिल्ली की एक पत्रकार और द लॉस्ट डिकेड (2008-18): हाउ दी इंडिया ग्रोथ स्टोरी डिवॉल्ड इनटू ग्रोथ विदाउट अ स्टोरी की लेखिका हैं)
(પૂજા મહેરા દિલ્હીની એક પત્રકાર અને ધ લોસ્ટ ડિકેડ (2008-18): હાઉડી ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી ડિવૉલ્ડ ઇનટૂ ગ્રોથ વિધાઉટ અ સ્ટોરીની લેખિકા છે)
Conclusion: