ETV Bharat / bharat

શું છે NRC-CAB વચ્ચેનો તફાવત, જાણો વિગતે - NRC

ન્યૂઝ ડેસ્કઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી NRC-રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (National Register of Citizens) મુદ્દે હોબાળો થયો હતો. હવે દેશમાં નાગરિક સુધારણા વિધાયક-2019 (CAB એટલે કે, સિટીઝનશિપ અમેડમેન્ટ બિલ)ની મોટી ચર્ચા ચાલી રહી છે. જેને CAB એટલે કે, સિટીઝનશિપ અમેડમેન્ટ બિલ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર જ્યાં આ બિલને સંપૂર્ણ રીતે લાગુ કરવાની તૈયારીમાં લાગ્યાં છે, ત્યાં આસામમાં ભારે વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ લોકસભામાં આ બિલ પાસ થયાની સાથે જ વિપક્ષ બિલને ધાર્મિકતાને આધારે ગેરલાયક ગણાવી બંધારણ વિરોધી ગણાવી રહ્યું છે. જો કે, NRC અને CAB આ બંને બિલમાં ખૂબ મોટો ફર્ક છે, આજે અમે તમને જણાવીશું.

nrc
એન.આર.સી
author img

By

Published : Dec 10, 2019, 3:56 PM IST

Updated : Dec 10, 2019, 4:12 PM IST

NRC બિલનો મૂળ ઉદ્દેશ આપણાં પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિકતાના આધારે હેરાનગતીનો ભોગ બનેલા ગેર-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાનો છે. આ બિલમાં પાડોશી દેશોમાં રહેલા અલ્પસંખ્યક ધર્મના લોકો જેવા કે શીખ, જૈન, બૌદ્ધ, ઇસાઈ અને પારસીને કેટલીક શરતોને આધારે ભારતીય નાગરિકતા આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. નવા બિલમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા લોકો અને પાડોશી દેશના અત્યાચારો બાદ ભારતીય નાગરિકતા માગનાર લોકોની વચ્ચે અંતર રાખવામાં આવે, જેથી બંન્નેને અલગ ગણી શકાય.

NRC શું છે અને એની જરૂરિયાત કેટલી?

NRC એટલે નેશનલ સિટીઝન રજિસ્ટર બિલ. આ બિલનો મુખ્ય હેતુ આસામમાં રહેલા ભારતીય નાગરિકો અને ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરવાનો છે. ઓગસ્ટ-2019માં આવેલી અંતિમ સૂચિમાં આસામ રાજ્યના 3.29 લોકોમાંથી 3.11 લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવ્યાં હતાં. જ્યારે 19 લાખ લોકો બહારથી આવ્યાં છે એવું કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ફાઇનલ NRCમાં એ લોકોના નામ જ સામેલ થયા છે, જે 25 માર્ચ, 1971ના પહેલા આસામના નાગરિકો છે, અથવા તો તેમના પૂર્વજો આસામમાં રહેતા આવ્યાં છે. હવે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, ભારતમાં રહેલા મુસ્લિમો સિવાયના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. સરકારનું એવું પણ કહેવું છે કે, આ બિલ આસામ સુધી સિમિત નહીં રહે, પરંતુ સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવશે.

NRCથી કેટલું અલગ છે CAB(નાગરિક બિલ)?

નેશનલ સિટીઝન રજિસ્ટરની રચનાનો મુખ્ય ઉદ્દેશ આસામમાં રહેતા ઘૂસણખોરોની ઓળખ કરવાનો છે. જ્યારે નાગરિકતા સંશોધન બિલ CABનો ઉદ્દેશ આપણાં પાડોશી મુસ્લિમ દેશમાં રહેતા સ્થાનિક લઘુમતી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાનો છે, જે દમનનો ભોગ બન્યાં હતાં. આસામમાં રહેતા મોટાભાગના ઘૂસણખોર બાંગ્લાદેશી છે, જે ગેરકાયદેસર રીતે ભારતમાં ધૂસ્યાં છે, તો બીજી તરફ નવા નાગરિકતા સુધારણા બિલ CABને આધારે જ પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી સમુદાયના લોકોની ભારતીય નાગરિકતા આપવાની વાત છે. જેનો આસામમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ અંગે ઉત્તર-પૂર્વના મૂળ નિવાસી લોકોનું કહેવું છે કે, આ બિલ બહારથી આવીને ભારતીય નાગરિકતા બનેલા લોકોની ઓળખ અને આજીવિકા માટે ખતરારૂપ છે.

શું છે નાગરિકતા અધિનિયમ, 1955?

દેશમાં ભારતીય નાગરિક અધિનિયમ 1955માં લાગુ થયો હતો, એ સમયે જણાવવામાં આવ્યું હતું કે, કોઈ પણ વિદેશી નાગરિકને કેટલીક શરતો પર ભારતની નાગરિકતા આપવામાં આવશે. આ સાથે જ ભારતીય નાગરિકતા મેળવવા માટે કેટલીક શરતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં આ બિલમાં પાંચવાર સુધારા કરાયા છે. જેમાં વર્ષ 1986, 1992, 2003, 2005 અને 2015માં સુધારા થતા રહ્યાં. હાલના બંધારણીય કાયદા મુજબ, ભારતીય નાગરિકતા મેળવવા ભારતમાં ઓછામાં ઓછા 11 વર્ષ સુધી રહેવું ફરજીયાત છે, પરંતુ કેન્દ્ર સરકારના નવા બિલમાં કેટલાક સમુદાયના લોકોની વર્ષ અવધિ 11ની જગ્યાએ 6 વર્ષ કરી દેવાઈ છે. જેમાં 31 ડિસેમ્બર, 2014 અથવા આ પહેલાં આવેલા ગેર-મુસ્લિમો પણ નિયમને આધારે ભારતીય નાગરિકતા માટે યોગ્ય ગણાશે. જો ગેર-મુસ્લિમો પાસે જરૂરી દસ્તાવેજો નહીં હોય તો પણ એમને કોઈ પણ પ્રકારની જેલ નહીં થાય. હવે વિરોધ વર્ષ અવધિનો પણ છે.

આસામમાં થઈ રહેલી ઘૂસણખોરીનો ઈતિહાસ

દેશમાં આસામ એકલું એવું રાજ્ય છે, જ્યાં સિટીઝનશિપ રજિસ્ટરની વ્યવસ્થા લાગુ છે. આસામ સિટીઝનશિપ રજિસ્ટર દેશમાં વર્તમાન સમયમાં લાગુ નાગરિકતા કાનૂનથી બિલકુલ અલગ છે. તમને જણાવી દઈકે, વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયાં હતાં. તે દરમિયાન કેટલાક લોકો પૂર્વી પાકિસ્તાન એટલે કે, હાલના બાંગ્લાદેશથી ચાલ્યાં ગયાં હતાં, પરંતુ એ લોકોની કેટલીક જમીન આસામમાં રહી ગઈ હતી. જેથી ભાગલા બાદ લોકો આવ-જાવ કરતા રહ્યાં હતાં, વર્ષ 1951માં પહેલીવાર NRCનો ડેટા અપડેટ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ ભારતમાં સતત ઘૂસણખોરી ચાલુ રહી.

વર્ષ 1971માં બાંગ્લાદેશની રચના થયાં બાદ આસામમાં બાંગ્લાદેશી શરણાર્થીઓ આવતા રહ્યાં અને રાજ્યની જનસંખ્યામાં સતત વધારો થતો ગયો. જેથી 80ના દાયકામાં અખિલ અસમ વિદ્યાર્થી સંઘ (આસુ)એ એક આંદોલન શરૂ કર્યું હતું. જેથી 6 વર્ષના સંધર્ષને અંતે 1985માં આસામ સમજૂતિ પર હસ્તાક્ષર થયાં. આ અસમ સમજૂતિ મુજબ, 24 માર્ચ, 1971ના અડધી રાત્રી સુધી રાજ્યમાં પ્રવેશ કરનારા લોકોને ભારતીય માનવામાં આવશે. જ્યારે નેશનલ રજિસ્ટર સિટીઝન્સ (NRC) મુજબ, જે વ્યક્તિનું નામ સિટીઝનશિપ રજિસ્ટરમાં નથી, તેને અયોગ્ય નાગરિક માનવામાં આવશે. આ રજિસ્ટર વર્ષ 1951ની વસ્તી ગણતરી મુજબ બનાવાયું હતું. જેથી એ વખતે ત્યાંના દરેક લોકોના નામ અને ઘર નંબક સાથે રજિસ્ટર કરવામાં આવ્યું હતું.

આસામમાં વર્ષ 2015થી વસ્તી ગણતરીની કામગીરીની શરૂઆત કરવામાં આવી. જે બાદ આસામ સિટીઝન રજિસ્ટરમાં 1.9 કરોડ લોકોના નામ દાખલ થયા, જ્યારે 3.29 લોકોએ નામ નોંધણી માટે અરજી કરી હતી. જોકે, આસામ સમજૂતિ બાદ અસમ ગણ સમિતિના નેતાઓ એક રાજકીય પક્ષની રચના કરી અને બે વાર સરકાર પણ બનાવી હતી, પરંતુ વર્ષ 2005માં તત્કાલિન મનમોહનસિંહની સરકારે 1951ના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપને અપડેટ કરવાનું નક્કી કર્યું. જેમાં જણાવાયું કે, આસામમાં ગેરકાયદેસર રીતે આવેલા લોકોના નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપમાં જોડવામાં આવશે, આવું થતાં વિવાદ વધુ વકર્યો અને કેસ કોર્ટ સુધી પહોંચી ગયો.

Intro:Body:

શું છે NRC-CAB વચ્ચેનો તફાવત, જાણો વિગતે

National Register of Citizens of India latest news, Citizenship Amendment Bill latest news, રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર ન્યૂઝ, સીટીઝનશિપ અમેડમેન્ટ બિલ ન્યૂઝ, NRC, CAB

difference between NRC-CAB

ન્યૂઝ ડેસ્કઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી NRC-રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (National Register of Citizens) મુદ્દે હંગામો થયો હતો. હવે દેશમાં નાગરિક સુધારણા વિધાયક-2019 (CAB એટલે કે સિટીઝનશિપ અમેડમેન્ટ બિલ)ની મોટી ચર્ચા ચાલી રહી છે. જેને CAB એટલે કે સિટીઝનશિપ અમેડમેન્ટ બિલ તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર જ્યાં આ બિલને સંપૂર્ણ રીતે લાગુ કરવાની તૈયારીમાં લાગ્યાં છે, ત્યાં આસામમાં ભારે વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ લોકસભામાં આ બિલ પાસ થયાની સાથે જ વિપક્ષ બિલને ધાર્મિકતાને આધારે ગેરલાયક ગણાવી બંધારણ વિરોધી ગણાવી રહ્યું છે. જો કે, NRC અને CAB આ બંને બિલમાં ખૂબ મોટો ફર્ક છે, આજે અમે તમને જણાવીશું.

NRC બિલનો મૂળ ઉદ્દેશ આપણાં પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિકતાના આધારે હેરાનગતીનો ભોગ બનેલા ગેર-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાનો છે. આ બિલમાં પાડોશી દેશોમાં રહેલા અલ્પસંખ્યક ધર્મના લોકો જેવા કે શીખ, જૈન, બૌદ્ધ, ઇસાઈ અને પારસીને કેટલીક શરતોને આધારે ભારતીય નાગરિકતા આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. નવા બિલમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા લોકો અને પાડોશી દેશના અત્યાચારો બાદ ભારતીય નાગરિકતા માંગનાર લોકોની વચ્ચે અંતર રાખવામાં આવે, જેથી બંન્નેને અલગ ગણી શકાય.

NRC શું છે અને એની જરૂરિયાત કેટલી?

NRC એટલે નેશનલ સિટીઝન રજિસ્ટર બિલ. આ બિલનો મુખ્ય હેતુ આસામમાં રહેલા ભારતીય નાગરિકો અને ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરવાનો છે. ઓગસ્ટ-2019માં આવેલી અંતિમ સૂચિમાં આસામ રાજ્યના 3.29 લોકોમાંથી 3.11 લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવ્યાં હતાં. જ્યારે 19 લાખ લોકો બહારથી આવ્યાં છે એવું કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ફાઇનલ NRCમાં એ લોકોના નામ જ સામેલ થયા છે, જે 25 માર્ચ, 1971ના પહેલા આસામના નાગરિકો છે, અથવા તો તેમના પૂર્વજો આસામમાં રહેતા આવ્યાં છે. હવે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, ભારતમાં રહેલા મુસ્લિમો સિવાયના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. સરકારનું એવું પણ કહેવું છે કે, આ બિલ આસામ સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવશે.

NRCથી કેટલું અલગ છે CAB(નાગરિક બિલ)?

નેશનલ સિટીજન રજિસ્ટરની રચનાનો મુખ્ય ઉદ્દેશ આસામમાં રહેતા ઘૂસણખોરોની ઓળખ કરવાનો છે. જ્યારે નાગરિકતા સંશોધન બિલ CABનો ઉદ્દેશ આપણાં પાડોશી મુસ્લિમ દેશમાં રહેતા સ્થાનિક લઘુમતી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાનો છે, જે દમનનો ભોગ બન્યાં હતાં. આસામમાં રહેતા મોટાભાગના ઘૂસણખોર બાંગ્લાદેશી છે, જે ગેરકાયદેસર રીતે ભારતમાં ધૂસ્યાં છે, તો બીજી તરફ નવા નાગરિકતા સુધારણા બિલ CABને આધારે જ પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગ્લાદેશમાં રહેતા લઘુમતી સમુદાયના લોકોની ભારતીય નાગરિકતા આપવાની વાત છે. જેનો આસામમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ અંગે ઉત્તર-પૂર્વના મૂળ નિવાસી લોકોનું કહેવું છે કે, આ બિલ બહારથી આવીને ભારતીય નાગરિકતા બનેલા લોકોની ઓળખ અને આજીવિકા માટે ખતરારૂપ છે.

શું છે નાગરિકતા અધિનિયમ, 1955?

દેશમાં ભારતીય નાગરિક અધિનિયમ 1955માં લાગુ થયો હતો, એ સમયે જણાવવામાં આવ્યું હતું કે, કોઈ પણ વિદેશી નાગરિકને કેટલીક શરતો પર ભારતની નાગરિકતા આપવામાં આવશે. આ સાથે જ ભારતીય નાગરિકતા મેળવવા માટે કેટલીક શરતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં આ બિલમાં પાંચવાર સુધારા કરાયા છે. જેમાં વર્ષ 1986, 1992, 2003, 2005 અને 2015માં સુધારા થતા રહ્યાં. હાલના બંધારણીય કાયદા મુજબ, ભારતીય નાગરિકતા મેળવવા ભારતમાં ઓછામાં ઓછા 11 વર્ષ સુધી રહેવું ફરજીયાત છે, પરંતુ કેન્દ્ર સરકારના નવા બિલમાં કેટલાક સમુદાયના લોકોની વર્ષ અવધિ 11ની જગ્યાએ 6 વર્ષ કરી દેવાઈ છે. જેમાં 31 ડિસેમ્બર, 2014 અથવા આ પહેલાં આવેલા ગેર-મુસ્લિમો પણ નિયમને આધારે ભારતીય નાગરિકતા માટે યોગ્ય ગણાશે. જો ગેર-મુસ્લિમો પાસે જરૂરી દસ્તાવેજો નહીં હોય તો પણ એમને કોઈ પણ પ્રકારની જેલ નહીં થાય. હવે વિરોધ વર્ષ અવધિનો પણ છે.

આસામમાં થઈ રહેલી ઘૂસણખોરીનો ઈતિહાસ

દેશમાં આસામ એકલું એવું રાજ્ય છે, જ્યાં સિટીઝનશિપ રજિસ્ટરની વ્યવસ્થા લાગુ છે. આસામ સિટીઝનશિપ રજિસ્ટર દેશમાં વર્તમાન સમયમાં લાગુ નાગરિકતા કાનૂનથી બિલકુલ અલગ છે. તમને જણાવી દઈકે, વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયાં હતાં. તે દરમિયાન કેટલાક લોકો પૂર્વી પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશથી ચાલ્યાં ગયાં હતાં, પરંતુ એ લોકોની કેટલીક જમીન આસામમાં રહી ગઈ હતી. જેથી ભાગલા બાદ લોકો આવ-જાવ કરતા રહ્યાં હતાં, વર્ષ 1951માં પહેલીવાર NRCનો ડેટા અપડેટ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ ભારતમાં સતત ઘૂસણખોરી ચાલુ રહી.

વર્ષ 1971માં બાંગ્લાદેશની રચના થયાં બાદ આસામમાં બાંગ્લાદેશી શરણાર્થીઓ આવતા રહ્યાં અને રાજ્યની જનસંખ્યામાં સતત વધારો થતો ગયો. જેથી 80ના દાયકામાં અખિલ અસમ વિદ્યાર્થી સંઘ (આસુ)એ એક આંદોલન શરૂ કર્યું હતું. જેથી 6 વર્ષના સંધર્ષને અંતે 1985માં આસામ સમજૂતિ પર હસ્તાક્ષર થયાં. આ અસમ સમજૂતિ મુજબ, 24 માર્ચ, 1971ના અડધી રાત્રી સુધી રાજ્યમાં પ્રવેશ કરનારા લોકોને ભારતીય માનવામાં આવશે. જ્યારે નેશનલ રજિસ્ટર સિટીઝન્સ (NRC) મુજબ, જે વ્યક્તિનું નામ સિટીઝનશિપ રજિસ્ટરમાં નથી, તેને અયોગ્ય નાગરિક માનવામાં આવશે. આ રજિસ્ટર વર્ષ 1951ની વસ્તી ગણતરી મુજબ બનાવાયું હતું. જેથી એ વખતે ત્યાંના દરેક લોકોના નામ અને ઘર નંબક સાથે રજિસ્ટર કરવામાં આવ્યું હતું.

આસામમાં વર્ષ 2015થી વસ્તી ગણતરીની કામગીરીની શરૂઆત કરવામાં આવી. જે બાદ આસામ સિટીઝન રજિસ્ટરમાં 1.9 કરોડ લોકોના નામ દાખલ થયા, જ્યારે 3.29 લોકોએ નામ નોંધણી માટે અરજી કરી હતી. જોકે, આસામ સમજૂતિ બાદ અસમ ગણ સમિતિના નેતાઓ એક રાજકીય પક્ષની રચના કરી અને બે વાર સરકાર પણ બનાવી હતી, પરંતુ વર્ષ 2005માં તત્કાલિન મનમોહનસિંહની સરકારે 1951ના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપને અપડેટ કરવાનું નક્કી કર્યું. જેમાં જણાવાયું કે, આસામમાં ગેરકાયદેસર રીતે આવેલા લોકોના નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપમાં જોડવામાં આવશે, આવું થતાં વિવાદ વધુ વકર્યો અને કેસ કોર્ટ સુધી પહોંચી ગયો.

Conclusion:
Last Updated : Dec 10, 2019, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.