ETV Bharat / bharat

કર્ણાટક પરિષદના ઉપાધ્યક્ષ એસ.એલ.ધર્મે ગૌડાએ કરી આત્મહત્યા

જેડીએસ એમએલસી અને કર્ણાટક પરિષદના ઉપાધ્યક્ષ એસ.એલ. ધર્મે ગૌડાએ ચિકમગલગુરુ જિલ્લાના કદુર તાલુકના ગુણાસાગર નજીક રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી છે.

કર્ણાટક પરિષદના ઉપાધ્યક્ષ
કર્ણાટક પરિષદના ઉપાધ્યક્ષ
author img

By

Published : Dec 29, 2020, 7:01 AM IST

એસ.એલ. ધર્મે ગૌડા આત્મહત્યા કરી લેતા ચકચાર મચી

મૃત્યુનુું ચોક્કસ કારણો હજુ સામે આવ્યું નથી

પોલીસે વધુ તપાસ હાથ ધરી

કર્ણાટક :JDS MLC અને કર્ણાટક પરિષદના ઉપાધ્યક્ષ એસ.એલ. ધર્મે ગૌડા આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ધર્મ ગોડાએ ચિકમગલગુરુ જિલ્લાના રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી છે.ધર્મ ગોડા સોમવારના સાંજે કારમાં એકલા ધરેથી નીકળ્યા હતા.રાત્રે ધરે પરત ન ફરતા પોલીસે તેમજ સ્થાનિકોએ શોધખોળ શરુ કરી હતી. ત્યારે આજે વહેલી સવારે ધર્મ ગોડાનો મૃતદેહ રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો છે.

15 ડિસેમ્બરના રોજ વિધાન પરિષદ (પરિષદ) સત્રમાં ધર્ષણ જોવા મળ્યું હતુ. અધ્યક્ષ કે.પ્રતાપચંદ્ર શેટ્ટી વિરુદ્ધ શરૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને લગતા સભાસભ્યને ધર્મે ગૌડા સાથે એકબીજા સાથે અપશબ્દો બોલી રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.