ETV Bharat / bharat

મોદી સરકાર 2.0: અમિત શાહ ગૃહપ્રધાન તો નિર્મલા સિતારમણને નાણામંત્રાલય

ન્યૂઝ ડેસ્ક: મોદી કેબીનેટમાં ખાતા ફાળવણી અંગે હાલમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો બીજી બાજુ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત નિર્મલા સિતારમણને નાણામંત્રાલય સોંપવામાં આવ્યું છે.

goverment
author img

By

Published : May 31, 2019, 2:05 PM IST

તો કોને કયું ખાતુ મળ્યું

કેબિનેટ મિનિસ્ટર્સ

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી-વડાપ્રધાન પદની સાથે પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય. આ સિવાય તે દરેક મંત્રાલય જે ફાળવવામાં આવ્યા નથી.
  2. રાજનાથ સિંહ- રક્ષા પ્રધાન
  3. અમિત શાહ- ગૃહ મંત્રાલય
  4. નિતીન ગડકરી- માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
  5. ડી.વી.સદાનંદ ગૌડા- રાસાયણિક અને ખાતર પ્રધાન
  6. નિર્મંલા સિતારમણ-નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય
  7. રામવિલાસ પાસવાન- અન્ન અને પુરવઠો વીતરણ મંત્રાલય
  8. નરેન્દ્ર સિંહ તોમર-કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ
  9. રવિશંકર પ્રસાદ-કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ
  10. હરસિમરત કૌર બાદલ- ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
  11. એસ. જયશંકર-વિદેશ મંત્રાલય
  12. રમેશ પોખરિયાલ નિશંક -માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય
  13. થાવર ચંદ ગેહલોત-સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
  14. અર્જુન મુંડા-આદિવાસી મામલે મંત્રાલય
  15. સ્મૃતિ ઈરાની-મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય
  16. ડો.હર્ષવર્ધન- સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન
  17. પ્રકાશ જાવડેકર-પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ
  18. પીયૂષ ગોયલ-રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
  19. ધર્મેન્દ્ર પ્રધાન-ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય
  20. મુખ્તાર અબ્બાસ નકવી -લઘુમતી મામલે મંત્રાલય
  21. પ્રહલાદ જોશી-સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ
  22. મહેન્દ્ર નાથ પાંડે-સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા
  23. અરવિંદ સાવંત-ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય
  24. ગિરિગાજ સિંહ-પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય
  25. ગજેન્દ્ર સિંહ શેખાવત-જળ શક્તિ મંત્રાલય

રાજયપ્રધાનો- સ્વતંત્ર હવાલો

  1. સંતોષ ગંગવાર-શ્રમ અને રોજગાર મંત્રાલય
  2. રાવ ઈન્દ્રજીત સિંહ-સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
  3. શ્રીપદ નાઈક-આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય
  4. જીતેન્દ્ર સિંહ-પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી)
  5. કિરણ રિજ્જૂ-યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)
  6. પ્રહલાદ સિંહ પટેલ-સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)
  7. આરકે સિંહ -વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્યમંત્રી)
  8. હરદીપ સિંહ પુરી-શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી)
  9. મનસુખ માંડવિયા-શિપિંગ, કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર (રાજ્યમંત્રી)

રાજયપ્રધાનો

  1. ફગ્ગન સિંહ કુલસ્તે -સ્ટીલ રાજ્ય પ્રધાન
  2. અશ્વિની ચૌબે-સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ
  3. જનરલ રિટાયર્ડ વીકે સિંહ -માર્ગ પરિવહન-રાજમાર્ગ
  4. કૃષ્ણપાલ ગુજ્જર-સામાજિક ન્યાય અને સશક્તિકરણ
  5. દાનવે રાવસાહેબ દાદારાવ -ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ
  6. જી. કિશન રેડ્ડી-ગૃહ રાજ્ય પ્રધાન
  7. રામદાસ આઠવલે-સામાજિક ન્યાય અને સશક્તિકરણ
  8. સાધ્વી નિરંજન જ્યોતી-ગ્રામીણ વિકાસ
  9. બાબુલ સુપ્રિયો-પર્યાવરણ, વન- જળ-વાયુ પરિવર્તન
  10. સંજીવ કુમાર બલિયાન-પશુ પાલન, ડેરી, મત્સ્ય પાલન
  11. ધોત્રે સંજય શમરાવ-માનવ સંશાધન વિકાસ,સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક
  12. અનુરાગ ઠાકુર સિંહ-નાણા અને કોર્પોરેટ મામલે
  13. સુરેશ અંગાદિ-રેલવે
  14. નિત્યાનંદ રાય-ગૃહ પ્રધાન
  15. વી મુરલીધરન-વિદેશ, સંસદીય કાર્યના રાજ્યમંત્રી
  16. રેણુકા સિંહ-આદિવાસી મામલે
  17. સોમ પ્રકાશ-વાણિજ્ય અને ઉદ્યોગ
  18. રામેશ્વર તેલી- ખાદ્ય પ્રસંસ્કરણ
  19. પ્રતાપ ચંદ્ર સારંગી-સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુપાલન, ડેરી-મત્સ્ય પાલન
  20. કૈલાશ ચૌધરી-કૃષિ અને કિસાન કલ્યાણ
  21. દેબોશ્રી ચૌધરી -મહિલા અને બાળ વિકાસ
  22. અર્જુન રામ મેઘવાલ -સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્યમંત્રી
  23. રતન લાલ કટારિયા -જળ-શક્તિ અને સામાજિક ન્યાય, સશક્તિ કરણ

Intro:Body:

મોદી સરકાર 2.0: અમિત શાહ ગૃહપ્રધાન તો નિર્મલા સિતારમણને નાણામંત્રાલય 

department distribution in modi goverment 

Modi sarkar 2.0, Niramala sitaraman, amit shah, rajnath singh 

ન્યૂઝ ડેસ્ક: મોદી કેબીનેટમાં ખાતા ફાળવણી અંગે હાલમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો બીજી બાજુ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત નિર્મલા સિતારમણને નાણામંત્રાલય સોંપવામાં આવ્યું છે.

તો કોને કયું ખાતુ મળ્યું

કેબિનેટ મિનિસ્ટર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-વડાપ્રધાન પદની સાથે પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય. આ સિવાય તે દરેક મંત્રાલય જે ફાળવવામાં આવ્યા નથી.

રાજનાથ સિંહ- રક્ષા પ્રધાન

અમિત શાહ- ગૃહ મંત્રાલય

નિતીન ગડકરી- માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

ડી.વી.સદાનંદ ગૌડા- રાસાયણિક અને ખાતર પ્રધાન

નિર્મંલા સિતારમણ-નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય

રામવિલાસ પાસવાન- અન્ન અને પુરવઠો વીતરણ મંત્રાલય

નરેન્દ્ર સિંહ તોમર-કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ

રવિશંકર પ્રસાદ-કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ

હરસિમરત કૌર બાદલ- ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

એસ. જયશંકર-વિદેશ મંત્રાલય

રમેશ પોખરિયાલ નિશંક  -માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય

થાવર ચંદ ગેહલોત-સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય

અર્જુન મુંડા-આદિવાસી મામલે મંત્રાલય

સ્મૃતિ ઈરાની-મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય

ડો.હર્ષવર્ધન-    સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન

પ્રકાશ જાવડેકર-પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ

પીયૂષ ગોયલ-રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

ધર્મેન્દ્ર પ્રધાન-ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય

મુખ્તાર અબ્બાસ નકવી -લઘુમતી મામલે મંત્રાલય

પ્રહલાદ જોશી-સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ

મહેન્દ્ર નાથ પાંડે-સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા

અરવિંદ સાવંત-ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય

ગિરિગાજ સિંહ-પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય

ગજેન્દ્ર સિંહ શેખાવત-જળ શક્તિ મંત્રાલય

રાજયપ્રધાનો- સ્વતંત્ર હવાલો

સંતોષ ગંગવાર-શ્રમ અને રોજગાર મંત્રાલય

રાવ ઈન્દ્રજીત સિંહ-સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

શ્રીપદ નાઈક-આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય

 જીતેન્દ્ર સિંહ-પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી)

કિરણ રિજ્જૂ-યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)

પ્રહલાદ સિંહ પટેલ-સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)

આરકે સિંહ -વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્યમંત્રી)

હરદીપ સિંહ પુરી-શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી)

મનસુખ માંડવિયા-શિપિંગ, કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર (રાજ્યમંત્રી)

રાજયપ્રધાનો

ફગ્ગન સિંહ કુલસ્તે -સ્ટીલ રાજ્ય પ્રધાન

અશ્વિની ચૌબે-સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ 

જનરલ રિટાયર્ડ વીકે સિંહ -માર્ગ પરિવહન-રાજમાર્ગ

કૃષ્ણપાલ ગુજ્જર-સામાજિક ન્યાય અને સશક્તિકરણ

દાનવે રાવસાહેબ દાદારાવ  -ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ

જી. કિશન રેડ્ડી-ગૃહ રાજ્ય પ્રધાન

રામદાસ આઠવલે-સામાજિક ન્યાય અને સશક્તિકરણ 

સાધ્વી નિરંજન જ્યોતી-ગ્રામીણ વિકાસ

બાબુલ સુપ્રિયો-પર્યાવરણ, વન- જળ-વાયુ પરિવર્તન 

સંજીવ કુમાર બલિયાન-પશુ પાલન, ડેરી, મત્સ્ય પાલન

ધોત્રે સંજય શમરાવ-માનવ સંશાધન વિકાસ,સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક

અનુરાગ ઠાકુર સિંહ-નાણા અને કોર્પોરેટ મામલે 

સુરેશ અંગાદિ-રેલવે 

નિત્યાનંદ રાય-ગૃહ પ્રધાન

વી મુરલીધરન-વિદેશ, સંસદીય કાર્યના રાજ્યમંત્રી

 રેણુકા સિંહ-આદિવાસી મામલે

સોમ પ્રકાશ-વાણિજ્ય અને ઉદ્યોગ

રામેશ્વર તેલી- ખાદ્ય પ્રસંસ્કરણ 

પ્રતાપ ચંદ્ર સારંગી-સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુપાલન, ડેરી-મત્સ્ય પાલન

કૈલાશ ચૌધરી-કૃષિ અને કિસાન કલ્યાણ 

દેબોશ્રી ચૌધરી -મહિલા અને બાળ વિકાસ

અર્જુન રામ મેઘવાલ -સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્યમંત્રી

રતન લાલ કટારિયા -જળ-શક્તિ અને સામાજિક ન્યાય, સશક્તિ કરણ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.