ETV Bharat / bharat

સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવા માગ

અર્નબ ગોસ્વામીના જેલમાંથી છૂટવાના મામલામાં મુંબઈના વકીલ રિઝવાન સિદ્દિકીએ દેશના એટર્ની જનરલને પત્ર લખ્યો છે. પત્ર લખીને તેમણે સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવા માગ
સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવા માગ
author img

By

Published : Nov 12, 2020, 3:45 PM IST

  • મુંબઈના વકીલ રિઝવાન સિદ્દીકીએ એટર્ની જનરલને લખ્યો પત્ર
  • સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા સામે કાર્યવાહી કરવા માગ
  • કોર્ટની અવમાનનાની કાયદેસરની કાર્યવાહી કરવાની માગ

નવી દિલ્હીઃ ખાનગી ચેનલના સંપાદકના જેલમાંથી છૂટ્યા તે મામલે મુંબઈના વકીલ રિઝવાન સિદ્દીકીએ એટોર્ની જનરલે પત્ર લખી સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

  • DY Chandrachud is a flight attendant serving champagne to first class passengers after they’re fast tracked through, while commoners don’t know if they’ll ever be boarded or seated, let alone served.
    *Justice*

    — Kunal Kamra (@kunalkamra88) November 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કુણાલ કામરાએ અર્નબને જામીન આપવા પર સુપ્રીમની ટીકા કરી હતી

આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને બુધવારે જામીન આપ્યા હતા. જે અંગે કુણાલ કામરાએ અર્નબ ગોસ્વામીને જામીન આપવા પર સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકે કથિત રીતે કરેલી આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં ખાનગી ચેનલના સંપાદકનેા જામીન મંજૂર કર્યા હતા. અર્નબ ગોસ્વામીને બુધવારે સાંજે નવી મુંબઈની તલોજા જેલમાંથી છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે તેમની 4 નવેમ્બરે ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.