ETV Bharat / bharat

દિલ્હી હિંસામાં મૃત્યુઆંક 32 થયો, આજે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે દિલ્હી પોલીસ - situation under control

નાગરિકતા સુધારા કાયદાના (CAA) સમર્થન અને વિરોધમાં આયોજિત પ્રદર્શન બાદ દેશની રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાહતની વાત એ છે કે, બુધવારે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહતો અને ક્યાંયથી હિંસાના કોઈ સમાચાર નથી. દિલ્હી પોલીસે પણ દાવો કર્યો છે કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

Delhi violence
દિલ્હી હિંસા
author img

By

Published : Feb 27, 2020, 8:21 AM IST

Updated : Feb 27, 2020, 10:55 AM IST

નવી દિલ્હી: દિલ્હી હિંસા મામલામાં ભડકાઉ નિવેદનોને લઈને FIR દાખલ કરવાની અરજી પર દિલ્હી પોલીસને ગુરુવાર સુધીમાં જવાબ આપવા દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે. કોર્ટના નિર્દેશ બાદ દિલ્હી પોલીસ કમિશનર તમામ વીડિયો જોયા બાદ આજે જવાબ આપશે.

સ્થિતિ નિયંત્રણમાં હોવાનો પોલીસનો દાવો

દિલ્હી હિંસાને લઈને દિલ્હી પોસીલના PRO એમ.એસ. રંધાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હિંસા ફેલાવવાના આરોપમાં 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 18 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

એમ.એસ. રંધાવાએ જણાવ્યું કે, CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, જેમની છત પર પથ્થર જોવા મળ્યા છે, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • I have been in touch wid large no of people whole nite. Situation alarming. Police, despite all its efforts, unable to control situation and instil confidence

    Army shud be called in and curfew imposed in rest of affected areas immediately

    Am writing to Hon’ble HM to this effect

    — Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Feb 27, 2020, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.