ETV Bharat / bharat

દિલ્હી પોલીસે 83 વિદેશી નાગરિકો વિરૂદ્ધ સાકેત કોર્ટમાં 20 ચાર્જશીટ દાખલ કરી - દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસે 83 વિદેશી નગરીકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ સાકેત કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

વિદેશી નગરીકો વિરૂદ્ધ ચાર્જશીટ
વિદેશી નગરીકો વિરૂદ્ધ ચાર્જશીટ
author img

By

Published : May 26, 2020, 2:05 PM IST

નવી દિલ્હી: દિલ્હી પોલીસે મરકઝ કેસ સંદર્ભે સાકેતમાં સ્થિત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં 20 ચાર્જશીટ દાખલ કરી રહી છે. મરકઝ કેસમાં 83 વિદેશી નાગરિકો સામે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે. નિયમ મુજબ જો કોઈ એક જ દેશના 5 નાગરિકો હોય તો ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે.

સાઉદી અરેબિયાન-10, ચીન-7, USA-5, યુક્રેન-3, સુદાન-6, ફિલિપાઈન્સ-6, બ્રાઝિલ-8, અફઘાનિસ્તાન-4, ઓસ્ટ્રેલિયા-2 જ્યારે રશિયા, ફ્રાન્સ, ઈજિપ્ત અને જોર્ડનના એક-એક નાગરિક સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સિવાય ટૂંક સમયમાં અન્ય 14 વિદેશી નાગરિકો સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.