ETV Bharat / bharat

આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાય છે. કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

author img

By

Published : Oct 29, 2020, 12:22 PM IST

આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
  • 5 ધારાસભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાય
  • 9 પોલીસકર્મીઓ ઘાયલ થયા
  • પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી મારામારી

નવી દિલ્હીઃ કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્યો પર આરોપ છે કે, તેમને પ્રદર્શન કર્યુ હતું આ પ્રદર્શનને પોલીસે પરવાનગી આપી ન હતી.

  • વિરોદ્ધ આંદોલન

ફરિયાદના આધારે મૉડલ ટાઉનના ધારાસભ્ય, અખિલેશ ત્રિપાઠી, કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમાર, શાલીમાર બાગની ધારાસભ્ય વંદના કુમારા, ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા અને મંગોલપુરીના ધારાસભ્યો રાખી બિડલાને અંદાજે 2 હજાર સફાઈ કર્મચારીઓને કોર્પોરેટ મુખ્યાલય નજીક એકઠા થયા હતા.

ત્યારબાદ ધારાસભ્યોએ સફાઈ કર્મચારીઓની મદદથી રસ્તો જામ કર્યો હતો. આ પ્રદર્શન રોકવા માટે પોલીસ દ્વાર પ્રયાસ કરતા પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે મારામારી કરી હતી. જેમાં 9 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પ્રદર્શનકારિયોના આ ઘર્ષણમાં માર્કેટના એસપી અનિલ કુમાર ઈજાગ્રસ્ત થયા છે.

  • સરકારી કામમાં અવરોધ પહોંચાડવા મામલે ફરિયાદ

પોલીસે 5 ધારાસભ્યો સહિત પ્રદર્શનકારિઓ વિરુદ્ધ મારામારીની કલમ હેઠળ , સરકારી આદેશનું ઉલ્લંધન, સરકારી કામમાં અવરોધ પહોંચાડવા મામલે ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 13 લોકોની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.