ETV Bharat / bharat

6 વર્ષ બાદ ઘર વાપસી, કોંગ્રેસમાં જોડાઇ અલ્કા લાંબા

નવી દિલ્હી: દિલ્હીના ચાંદની ચોકથી ધારાસભ્ય અલ્કા લાંબાએ આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. અલ્કા લાંબાએ ટ્વીટ કરતા કહ્યું કે, AAPને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. અને તે પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે.

Alka
author img

By

Published : Sep 6, 2019, 11:47 AM IST

Updated : Sep 6, 2019, 8:56 PM IST

અલ્કા લાંબાએ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જ્યારથી કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો લાગી રહી હતી, ત્યારે આજે એટલે કે શુક્રવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓ સોનિયા ગાંધીના 10 જનપદ રોડ સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતાં, જ્યાં તેમને કોંગ્રેસનું સભ્યપદ મળ્યું હતું.

alka
અલ્કા લાંબાનું ટ્વીટ

છેલ્લા ઘણા સમયથી AAP સાથે વિભિન્ન મુદ્દાઓમાં વિવાદમાં સંકળાયેલી જોવા મળી હતી. ઓગસ્ટની શરૂઆતમાં અલ્કા લાંબાએ કહ્યું કે, તેમણે પાર્ટીની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે અને તે અપક્ષ ઉમેદવાર તરીકે આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.

Intro:Body:

અલ્કા લાંબાનું AAPમાંથી રાજીનામું, કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના

दिल्ली के चांदनी चौक से विधायक अलका लांबा ने आज आम आदमी पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दे दिया. अलका लांबा ने ट्विटर पर लिखा, 'AAP को गुड बाय कहने का समय आ गया है. पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा दे दिया.' पिछले दिनों अलका लांबा ने कांग्रेस की अंतरिम अध्यक्ष सोनिया गांधी से मुलाकात की थी. माना जा रहा था कि अलका जल्द ही कांग्रेस में शामिल हो सकती हैं.

નવી દિલ્હી: દિલ્હીના ચાંદની ચોકથી ધારાસભ્ય અલ્કા લાંબાએ આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. અલ્કા લાંબાએ ટ્વીટ કરતા કહ્યું કે, AAPને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. પાર્ટીના પ્રાથમિક સભ્યમાંથી રાજીનામું આપ્યું છે. અલ્કા લાંબાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. અલ્કા લાંબા કોંગ્રેસમાં જોડાય તેવી શકયતાઓ છે.  

अलका लांबा ने गत मंगलवार को अंतरिम कांग्रेस अध्यक्ष सोनिया गांधी से मुलाकात की थी. सोनिया गांधी के आवास पर हुई इस मुलाकात के बाद अगले साल की शुरुआत में राष्ट्रीय राजधानी में होने वाले विधानसभा चुनावों से पहले लांबा के कांग्रेस में शामिल होने की अटकलें तेज हो गई हैं.

અલ્કા લાંબાએ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. 

लांबा पिछले कई महीनों से आम आदमी पार्टी के साथ विभिन्न मुद्दों पर भिड़ती नजर आ रही थीं. अगस्त की शुरुआत में लांबा ने कहा था कि उन्होंने पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देने का फैसला किया है और वह एक स्वतंत्र उम्मीदवार के तौर पर आगामी विधानसभा चुनाव लड़ेंगी.

છેલ્લા ઘણા સમયથી  AAPના વિભિન્ન મુદ્દાઓમાં વિવાદમાં સંકળાયેલી જોવા મળી હતી. ઓગસ્ટની શરૂઆતમાં અલ્કા લાંબાએ કહ્યું કે, તેમણે પાર્ટીની પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. અને તે અપક્ષ ઉમેદવાર તરીકે આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.

Conclusion:
Last Updated : Sep 6, 2019, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.