તેમણે આ વાતને ભાર આપતા કહ્યું કે, હું શારદા પોંજી કૌંભાડમાં પૂછપરછ માટે સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ તેઓ CBI સામે જશે. ડેરેક ઓ બ્રાયને આરોપ લગાવ્યો હતો કે CBIએ તેમને નોટિસ ફટકારી છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે, તેમણે CBIને સૂચિત કર્યું છે કે, તેઓ સાત ઓગષ્ટના રોજ સંસદ સત્ર પૂર્ણ થવા પર હાજરી આપશે. તેમણે કોઈ પણ ધમકાવી નથી શકતા. CBIએ રાજ્યસભા સદસ્યને શારદા પોંજી કૌભાંડ બાબતે પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા.
આ અંગે અધિકારીઓએ કહ્યું કે, ઓ બ્રાયને તૃણમુલ કોંગ્રેસને જાગો બંગાળના ખાતાઓ વિશે નાણાકીય લેતી દેતી માટે પૂછપરછ કરવામાં આવી શકે છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે પૂર્વમાં જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે મેં તાત્કાલિક તેમને પત્ર લખીને જાણ કરી કે હાલ સંસદ સત્ર ચાલી રહ્યું છે તેથી હું હાજરી નહીં આપી શકું.
CBI બંગાળી ફિલ્મ નિર્માતા શ્રીકાંત મોહતાના કૌંભાડમાં કંપની રોજ વૈલીના પ્રમોટરોના સાથે સંબંધોની તપાસ કરી રહી છે. મોહતાએ કથિત તૌર પર રોજ વૌલીના પ્રમોટરોની સાથે 25 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો અને કહ્યું હતું કે, તેમને શંકા છે કે આ નાણા જાગો બંગાળના ખાતામાં ગયા હશે.
તો વળી ઓ બ્રાયને કહ્યું કે, ફેબ્રુઆરીમાં મને એક પણ સૂચના આ અંગે નથી મળી. હવે આ સંસદ સત્ર દરમિયાન મને નોટિસ આપવામાં આવી છે.
Intro:Body:
सारदा पोंजी घोटाले में पूछताछ के लिए संसद का सत्र खत्म होने के बाद जाउंगा सीबीआई के सामने - डेरेक ओ’ब्रायन
ओ’ब्रायन ने आरोप लगाया था कि सीबीआई ने उन्हें नोटिस इसलिए भेजा क्योंकि उनकी पार्टी ने संसद में सूचना के अधिकार कानून में संशोधन का विरोध किया था.
सारदा पोंजी घोटाले में पूछताछ के लिए संसद का सत्र खत्म होने के बाद जाउंगा सीबीआई के सामने - डेरेक ओ’ब्रायन ओ’ब्रायन ने आरोप लगाया था कि सीबीआई ने उन्हें नोटिस इसलिए भेजा क्योंकि उनकी पार्टी ने संसद में सूचना के अधिकार कानून में संशोधन का विरोध किया था.
तृणमूल कांग्रेस के सांसद डेरेक ओ’ब्रायन ने शनिवार को कहा कि उन्होंने सीबीआई को सूचित किया है कि वह सात अगस्त को संसद सत्र संपन्न होने के बाद एजेंसी के समक्ष पेश होंगे. उन्होंने कहा कि उन्हें डराया-धमकाया नहीं जा सकता.
केंद्रीय अन्वेषण ब्यूरो (सीबीआई) ने राज्यसभा सदस्य को सारदा पोंजी घोटाला मामले में पूछताछ के लिए बुलाया है.
अधिकारियों ने शुक्रवार को कहा कि ओ’ब्रायन से तृणमूल कांग्रेस के मुखपत्र ‘जागो बांग्ला’ के खातों में हुए कुछ वित्तीय लेन-देन के बारे में पूछताछ की जा सकती है. ओ’ब्रायन पार्टी के आधिकारिक समाचारपत्र के प्रकाशक हैं.
उन्होंने एक बयान में कहा, 'पूर्व में, जब संसद का सत्र चल रहा था तो मुझे नोटिस भेजा गया था. मैंने सीबीआई को तत्काल लिखा और बताया कि क्योंकि संसद सत्र चल रहा है, इसलिए मैं सत्र संपन्न होने के बाद पेश हूंगा.'
ओ’ब्रायन ने कहा-
सांसद ने कहा, 'हालांकि, जब मुझे सीबीआई से मिलना था तो उससे एक दिन पहले उन्होंने मुझे सूचित किया कि मुझे मिलने की जरूरत नहीं है. मैंने इसकी पुन: पुष्टि करते हुए उनको एक पत्र भी भेजा.'
सीबीआई गिरफ्तार बंगाली फिल्म निर्माता श्रीकांत मोहता के घोटाले में आरोपी कंपनी ‘रोज वैली’ के प्रमोटरों के साथ संबंधों की जांच कर रही है.
मोहता ने कथित तौर पर ‘रोज वैली’ के प्रमोटरों के साथ 25 करोड़ रुपये का सौदा किया था और संदेह है कि इस धन का एक हिस्सा ‘जागो बांग्ला’ के खाते में गया.
ओ’ब्रायन ने कहा, 'फरवरी से मुझे उनकी ओर से कोई सूचना नहीं मिली. अब, इस संसद सत्र के दौरान मुझे एक नोटिस दिया गया और एक अगस्त को उनके समक्ष पेश होने को कहा गया है. मैंने उन्हें एक पत्र भेजा है और कहा है कि मैं उनसे सात अगस्त को संसद सत्र संपन्न होने के बाद मिलूंगा.'
उन्होंने कहा, 'मैं यह भी कहना चाहता हूं कि मुझे डराया-धमकाया नहीं जा सकता. फरवरी में संसद सत्र संपन्न होने पर मैं सीबीआई के समक्ष पेश होने पर सहमत हो गया था, लेकिन सीबीआई ने मुझसे न मिलने का विकल्प चुना. इस बार भी मैं उनसे मिलने को तैयार हूं.'
अधिकारियों ने कहा कि
अधिकारियों ने कहा कि सीबीआई तृणमूल नेता से पार्टी प्रमुख ममता बनर्जी की अनेक पेंटिंगों की बिक्री के संबंध में भी पूछताछ कर सकती है जो सारदा पोंजी घोटाला मामले से जुड़ी कई कंपनियों के मालिकों ने कथित तौर पर एक बड़ी कीमत पर खरीदीं.
उन्होंने बताया कि लाखों रुपये मूल्य की इस तरह की कई पेंटिंग एजेंसी ने जब्त की हैं.
ओ’ब्रायन ने शुक्रवार को एक ट्वीट में आरोप लगाया था कि सीबीआई ने उन्हें नोटिस इसलिए भेजा क्योंकि उनकी पार्टी ने संसद में सूचना के अधिकार कानून में संशोधन का विरोध किया था.
=============================================================================================================
સારદા પોંજી કૌંભાડની પુછપરછ માટે સસંદનો સત્ર પૂર્ણ થવા બાદ જઇશ CBIની સામે-ડેરેક ઓ બ્રાયન
defective derek obrien presented before the cbi on august 7
defective derek obrien, cbi, session was concluded, નવી દિલ્હી, CBI, cbi ,સારદા પોંજી કૌંભાડ,ડેરેક ઓ બ્રાયન,તૃણમૂલ કોંગ્રેસ,તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ,બંગાળી ફિલ્મ નિર્માતા, શ્રીકાંત મોહતા ,સંસદ સત્ર
નવી દિલ્હી : ઓ બ્રાયનએ આરોપ લગાવ્યો છે કે CBIઅ તેમને નોટિસ એટલે મોકલી છે કારણે કે તેમની પાર્ટીએ સંસદમાં સૂચનાના અધિકાર કાયદામાં સંશોધનનો વિરોધ કર્યો હતો. સારદા પોંજી કૌંભાડમાં પૂછપરછ માટે સંસદનો સત્ર પૂર્ણ થવા બાદ તેઓ CBI સામે જશે.ડેરેક ઓ બ્રાયનએ આરોપ લગાવ્યો હતો કે CBIએ તેમને નોટિસ ફટકારી છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન એ કહ્યું હતું કે તેમને CBIને સૂચિત કર્યું છે કે તેઓ સાત ઓગષ્ટના રોજ સંસદ સત્ર પૂર્ણ થવા પર હાજરી આપશે.તેમણે કોઇ પણ ધમકાવી નથી શકતા.CBIએ રાજ્યસભા સદસ્યને સારદા પોંજી કૌભાંડ બાબતે પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા.
અધિકારીઓએ કહ્યું કે ઓ બ્રાયનએ તૃણમુલ કોંગ્રેસને જાગો બંગાળના ખાતાઓ વિશે નાણાકીય લેતી દેતી માટે પૂછપરછ કરવામાં આવી શકે છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે પૂર્વમાં જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે મેં તાત્કાલિક તેમને પત્ર લખીને જાણ કરી કે હાલ સંસદ સત્ર ચાલી રહ્યું છે તેથી હું હાજરી નહીં આપી શકું.
CBI બંગાળી ફિલ્મ નિર્માતા શ્રીકાંત મોહતાના કૌંભાડમાં કંપની રોજ વૈલીના પ્રમોટરોના સાથે સંબંધોની તપાસ કરી રહી છે. મોહતાએ કથિત તૌર પર રોજ વૌલીના પ્રમોટરોની સાથે 25 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. અને કહ્યું હતું કે તેમના શંકા છે કે આ નાણા જાગો બંગાળના ખાતામાં ગયા હશે.
ઓ બ્રાયનએ કહ્યું કે ફેબ્રુઆરીમાં મને એક પણ સૂચના આ અંગે ન હતી મળી.હવે આ સંસદ સત્ર દરમિયાન મને નોટિસ આપવામાં આવી છે.
Conclusion: