ETV Bharat / bharat

બિહારમાં ચમકી તાવનો કહેર હજુ પણ યથાવત, રાજ્યભરમાં 179 બાળકોના મોત - leaders

નવી દિલ્હી/પટના: ઇક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમે અત્યાર સુધીમાં રાજ્યભરમાં 179 બાળકોનો ભોગ લીધો છે. હજુ પણ આ બિમારી અને તેના કહેરને કેવી રીતે રોકવી તેનો કોઈ રસ્તો મળ્યો નથી. દરરોજ ચમકી તાવનો કોઈ નવો કિસ્સો સામે આવે છે. સરકારને પણ ચમકી તાવે પરાજય આપી દીધો છે તેવું કહી શકાય.

ચમકી તાવ
author img

By

Published : Jun 23, 2019, 12:07 PM IST

Updated : Jun 23, 2019, 1:14 PM IST

મુઝફ્ફરપુરમાં અત્યાર સુધી કુલ 129 લોકોના મૃત્યું થયા છે. SKMCH હોસ્પિટલમાં ઓછામાં ઓછા 109 લોકોના મોત થયા છે, જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં 20 લોકોનાં મોત થયા છે. આજે પણ મધુબનીમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાળકીનો ઈલાજ ન થવાને કારણે તેનું મોત થયું હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, સમય પર એમ્બ્યુલન્સ પહોંચી ન હતી, જેના કારણે 5 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનું કહેવું છે કે, તેઓ આ બિમારી વિશે કાંઇ જ જાણતા નથી.

100થી વધારે બાળકોના મૃત્યુ બાદ જાગૃતિનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, તેનાથી કાંઈ ખાસ અસર થઈ નહોતી અને બાળકોનો મૃત્યુ થતાં રહ્યા હતા. અમલદારોની આ બેદરકારીએ બિહારમાં બ્યૂરોક્રેસીની પોલ ખોલવાની સાથે જ નીતિશ સરકારને નીચુ દેખાડવામાં કોઈ જ કસર છોડી નથી. સતત ડૉકટર્સની લાપરવાહીને કારણે SKMCH હોસ્પિટલના વરિષ્ઠ રૂડેન્શિયલ ડૉક્ટર, ડૉ. ભીમસેન કુમારને બરતરફ કરવામાં આવ્યા હતા. હેલ્થ ડિપાર્ટમેન્ટે 19 જૂનના રોજ પટણા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના ડોકટરોને દેખરેખ માટે નિમણૂંક કરાઈ હતી.

હોસ્પિટલમાં સતત VIP નેતાઓનું આવન જાવન ચાલુ છે. આ બધા પાસે કોઈ જ ઈલાજ નથી. 20 જૂનના રોજ શરદ યાદવ 19 ગાડીઓ સાથે પહોચ્યા તો કાલે કન્હૈયા કુમાર પણ પહોંચ્યા જેના બાદ તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ નેતાઓના આવવાને કારણે દર્દીઓની મુશ્કેલીઓ વધી રહી હતી. એક તો પહેલાથી જ હોસ્પિટલમાં ભીડ હતી તો બીજી તરફ VIP નેતાઓ તેમના કાફલા સાથે આવ્યા હતા. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દર્દીઓનું કહેવું છે કે, VIP નેતાઓએ અહીં આવવા કરતા લોકોની મદદ કરવી જોઈએ. ગામડાઓમાં જઈને જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. ગરીબ પરિવારોમાં ગ્લુકોઝના વિતરણનું કરવું જોઈએ. અહીં આવીને મીડિયામાં છવાઈ રહીને દર્દીઓની સહાય કરી શકાતી નથી. તેનાથી દર્દીઓને મુશ્કેલી થાય છે. સારવારમાં વિલંબ થાય છે. ડોક્ટર દબાણમાં રહે છે. તેઓ VIP નેતાઓની પાછળ ફરતા રહે છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/death-toll-rises-in-bihar-due-to-acute-encephalitis-syndrome-2/na20190623100130751

बिहार में चमकी बुखार का कहर, 179 बच्चों की मौत

नई दिल्ली/पटना: एक्यूट इन्सेफेलाइटिस सिंड्रोम ने अब तक राज्यभर में 179 बच्चों को अपने आगोश में ले लिया है. अब तक बिमारी के कारणों और कहर को कैसे रोके ये किसी को नहीं पता. हर दिन चमकी बुखार के नए मामले सामने आ रहे हैं. सरकार को भी चमकी बुखार ने पस्त कर दिया है.

मुजफ्फरपुर में अबतक कुल 129 लोगों की जान चली गई है. एसकेएमसीएच अस्पताल में 109 लोगों की मौत हुई है तो वहीं केजरीवाल अस्पताल में 20 लोगों की जान चली गई है.

आज भी मधुबनी का एक मामला सामने आया, जिसमें बच्ची को इलाज न मिल पाने के कारण उसकी मौत हो गई. बताया जा रहा है कि समय पर एंबुलेंस नहीं पहुंची थी, जिसके चलते पांच साल की बच्ची की मौत हो गई. परिजनों का कहना था कि उन्हे इस बिमारी के बारे में कुछ भी पता नहीं है.

100 से ज्यादा बच्चों की मौत के बाद जागरूकता कार्यक्रम शुरू किये गये. हालांकि इससे भी कुछ खास असर नहीं हुआ और मौतों का सिलसिला बदस्तूर जारी है. नौकरशाहों की इस लापरवाही ने बिहार में ब्यूरोक्रेसी की पोल तो खोली ही साथ ही नीतीश सरकार को बेइज्जत कराने में भी कोई कोर-कसर नहीं छोड़ी.

लगातार डॉक्टरों और अस्पताल प्रशासन की लापरवाही के बाद एसकेएमसीएच के वरिष्ठ रजिडेंशियल डॉक्टर, डॉ भीमसेन कुमार को बरखास्त कर दिया गया है. स्वास्थ विभाग ने पटना मेडिकल कॉलेज और अस्पताल के डॉक्टरों को 19 जून को ही देखभाल के लिए नियुक्त कर दिया था.

इसी के साथ बता दे कि लगातार वीआईपी नेताओं का आना जाना लगा हुआ है. इन सभी के पास कोई हल नहीं है. बीते 20 जून को शरद यादव 19 गाड़िया लिए पहुंचे तो वहीं कल कन्हैया कुमार भी पहुंचे, जिसके बाद उन्हे विरोध का सामना भी करना पड़ा. इन नेताओं के आने से मरीजों की परेशानियां बढ़ रही हैं. पहले से ही अस्पतालों में इतनी भीड़ ऊपर से वीआईपी अपने पूरे कुनबे के साथ पहुंचते हैं, जिसके चलते लोगों को परेशानियों का सामना करना पड़ता है.

मरीजों का कहना है कि वीआईपी नेताओं को यहां आने के बजाए, उन्हें हम लोगों की मदद करनी चाहिए. गांवों में जाकर जागरूकता अभियान चलाया जाना चाहिए. गरीब परिवारों के बीच ग्लूकोज बांटने की व्यवस्था करवानी चाहिए. यहां आकर मीडिया में सुर्खियां बटोकर वे मरीजों की मदद नहीं कर सकते हैं. उलटे उनके आने से मरीजों को परेशानी होती है. इलाज में देरी हो जाती है. डॉक्टर दबाव में रहते हैं. वो वीआईपी नेताओं के पीछे घूमने लगते हैं.

लीची नहीं है बीमारी की वजह

एसकेएमसीएच के अधीक्षक डॉ सुनील शाही ने कहा कि चमकी लीची की वजह से नहीं हो रहा है. यह शोध का विषय है. उसके बाद ही सही कारण पता चल पाएगा.

Conclusion:
Last Updated : Jun 23, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.