ETV Bharat / bharat

કોવિડ-19: દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 હજારને પાર, 640ના મોત

author img

By

Published : Apr 22, 2020, 11:18 AM IST

Updated : Apr 22, 2020, 8:47 PM IST

દેશભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 20 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે 640ના મોત થયાં છે. રાજસ્થાનનના આરોગ્યપ્રધાન રઘુ શર્માએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાઈરસ સંક્રમણને રોકવા માટે ચીનમાં બનાવવામાં આવેલી ટેસ્ટ કીટનો ઉપયોગ હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે, તેના પરિણામો સચોટ આવતા નથી.

કોવિડ-19
કોવિડ-19

નવી દિલ્હી : દેશમાં કોવિડ-19 વાઈરસના દર્દીઓની તપાસ ઝડપી બની છે. રાજસ્થાન સરકારે કહ્યું કે, ચીનથી બનેલી ટેસ્ટ કીટથી ખોટા પરિણામો આવે છે. ત્યારબાદ આઇસીએમઆરએ રાજ્યોને આ કીટનો ઉપયોગ બે દિવસ નહીં કરવા જણાવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3,870 દર્દી સ્વસ્થ થઇ ગયા છે.

  • મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5 હજારને પાર થી ગઈ છે અને 232ના મોત
  • પ્રશ્વિમ બંગાલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 392 છે. તેમજ 12 ના મોત થયાં છે.
  • ઉતરપ્રદેશમાં કુલ સંક્રમિતોની કુલ સંખ્યા 1294 છે. જેમાં 20ના મોત થયાં છે.
  • ઉતરાખંડમાં સંક્રમિતોની સંખ્યા 46 છે.
  • તેલંગાણામાં કોરોનાના 919 કેસ સામે આવ્યા છે. જ્યારે 23ના મોત થયાં ચે.
  • તમિલનાડુમાં કોરાના સંક્રમિતોમાં 17 લોકોના મોત થયાં છે.
  • રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,576 છે. જ્યારે 25 લોકોના મોત થયાં છે.
  • દિલ્હીમાં કોરોના સંક્રમિતની સંખ્યા 1,603 છે. તેમાં 47 લોકોના મોત થયાં છે.

ઓડિસામાં કોરોના વાયરસના 3 નવા કેસ

ઓડિસામાં કોરોના વાયરસના 3 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 82 પહોંચીએ ગઇ છે.

દિલ્હીમાં કોરોના 75 નવા કેસ

દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2176 થઇ છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 553 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 553 કેસ નવા આવ્યા છે.

બિહારમાં કોરોનાના 5 નવા કેસ

બિહારમાં કોરોના સંક્રમણના 5 નવા કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 131 થઇ છે.

અસમમાં કોરાનાથી કોઇ સંક્રમિત નહીં

અસમમાં પ્રધાન હેમત બિસ્વાએ જણાવ્યું કે, અસમમાં છેલ્લા સાત દિવસથી એકપણ કેસ સામે આવ્યા નથી.

રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 133 નવા કેસ

રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોના કુલ 133 કેસ નવા આવ્યા છે. જેની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1868 થઇ છે.

જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસના 27 કેસ

જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસના 27 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 407 થઇ છે.

ગુજરાતમાં કુલ 135 નવા કેસ, કુલ સંખ્યા 2407

ગુજરાતમાં નવા કેસ 135 આ સાથે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2407 થઇ છે. તેમજ કુલ 103 ના મોત થયાં છે.

Last Updated : Apr 22, 2020, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.