ETV Bharat / bharat

LIVE UPDATE: સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવાયો - undefined

સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો
author img

By

Published : Aug 7, 2019, 1:22 AM IST

Updated : Aug 7, 2019, 4:40 PM IST

13:09 August 07

સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો

સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો
સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો

સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો. 

10:34 August 07

દિલ્હી સરકારે રાજકિય શોક જાહેર કર્યો

દિલ્હી સરકારે સુષ્મા સ્વરાજના માનમાં બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો

10:18 August 07

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને આપી શ્રદ્ધાંજલી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. 

10:18 August 07

09:46 August 07

04:31 August 07

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે સુષમા સ્વરાજના નિવાસ સ્થાને પહોંચી શ્રધ્ધાંજલી આપી. તો થોડા જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શ્રદ્ઘાજલી દેવા પહોંચશે.

ANI
રામનાથ કોંવિદે આપી શ્રધ્ધાંજલી

04:24 August 07

આ સમાચાર સ્વિકારવા મન માનતુ નથીઃએસ.જયશંકર

djsdal
એસ.જયશંકર ટ્ટિટ

વિદેશ પ્રધાન એસ.જયશંકરે શ્રધ્ધાંજલિ અર્પી

04:22 August 07

સુષ્મા સ્વરાજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતાંઃ હરિશ રાવત

xfaa
હરિશ રાવત ટ્વિટ

ઉત્તરાખંડ પૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે કહ્યુ, સુષ્મા સ્વરાજ કુશળ પ્રધાન હતાં

04:20 August 07

બહેન સુષ્મા સ્વરાજના જવાથી દુઃખ થયુઃ હામિદ કરજઈ

dsa
હમિદ કરાજાઈ ટ્ટ્વિટ

સુષ્મા સ્વરાજ સાથેની તસ્વીરો પોસ્ટ કરી અફઘાનીસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈએ શ્રધ્ધાંજલિ આપી

04:17 August 07

સુષ્માજીના અવસાનથી ઉંડો આઘાત લાગ્યો છેઃ ઓમ બિરલા

dfsa
ઓમ બિરલા ટ્ટવિટ

લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ પરિવારને સાંત્વના આપી

04:04 August 07

દેશ તેમના અંત્યત સરળ, સંવેદનશીલ, સશક્ત, ઉર્જાવાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વને યાદ રાખશેઃ જે.પી.નડ્ડા

sdaas
જે.પી.નડ્ડા ટ્ટિટ

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યુ. તેમનાં જીવનમાંથી હંમેશા પ્રેરણા લઈશું

01:37 August 07

દેશે પોતાની દિકરી ગુમાવીઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

dfda
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્ટિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ

01:34 August 07

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પાઠવી શ્રધ્ધાંજલિ

sdfss
વિજય રુપાણી

વિજય રુપાણીએ ટ્ટિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ

01:22 August 07

સુષ્માજીનું નિધન ભાજપ અને ભારતીય રાજનીતિ માટે ન પૂરાય એવી ખોટ

dfsds
અમિત શાહ

ગૃહપ્રધાન અમિત શાહે સુષ્મા સ્વરાજને શ્રધ્ધાંજલિ પાઠવી

00:31 August 07

સુષ્મા સ્વરાજજી અસાધરાણ નેતા હતાંઃ રાહુલ ગાંધી

fddsa

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સુષ્મા સ્વરાજની વિદાય પર દુઃખ વ્યક્ત કર્યુ

Intro:Body:

sushma swaraj

Conclusion:
Last Updated : Aug 7, 2019, 4:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.