ETV Bharat / bharat

ભારત આવશે અમેરિકી 'રોમિયો', દુશ્મનોની ચેતી જાજો...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશોની વચ્ચે રક્ષા કરાર થવાની સંભાવના છે. જે દરમિયાન 24 MH-60 રોમિયો સીહોક હેલિકોપ્ટરની ખરીદવામાં આવશે. જાણો તેની ખાસિયતો..

deal
અમેરિકી
author img

By

Published : Feb 20, 2020, 3:29 PM IST

નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશોની વચ્ચે રક્ષા કરાર થવાની સંભાવના છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. અમેરિકી રક્ષા ફર્મ લોકહીડ માર્ટિનથી 2.6 અરબ ડોલરમાં 24 MH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટરની ખરીદને મંજૂરી આપવાની પ્રક્રિયામાં છે. આ સિવાયના 6 અપાચે હેલિકોપ્ટર પણ લેશે.

deal
MH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટર

કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીના સૂત્રો પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ દરમિયાન આ કરાર થવાની સંભાવના છે. એમ. એચ 60 રોમિયો સીહોક હેલિકોપ્ટરની ખરીદમાં ભારતને 15 ટકા આપવા પડશે.

deal
MH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટર

ડીલ પર હસ્તાક્ષર બાદ આગામી બે વર્ષમાં પ્રથમ જથ્થો આવશે. આગામી 4 વર્ષમાં ભારત 24 રોમિયો સીહોક હેલિકોપ્ટર મળશે.

deal
MH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટર

લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિટ આ હેલિકોપ્ટર, જહાનો અથવા દુશ્મનોના અન્ય ઠેકાણો પર નિશાન સાધી શકે છે.

આ પાણીની અંદર હાજર દુશ્મનો પર હુમલો કરી શકે છે.

deal
MH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટર

હિન્દ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓના બાદ ભારતના સીહોક હેલિકોપ્ટર ખરીદવામાં સમુદ્રી શક્તિમાં વધારો થાય છે. આ 64 ફૂંટ લાબુ અને 17 ફૂંટ ઉંચું છે. જેની ગતિ 330 કિલોમીટર પ્રતિકલાક છે.

deal
MH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટર

આ હેલિકોપ્ટર એક વારમાં 12 હજાર ફૂંટની ઉંચાર પર 830 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે.

dealMH 60 રોમિયો સીહોક હેલિકોપ્ટર

ઉલ્લેખનીય છે કે, રોમિયો સીહોક એક મલ્ટીમિશન હેલિકોપ્ટર છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, તુર્કી અને સ્પેનના પસંદનું હેલિકોપ્ટર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.