ETV Bharat / bharat

શાહે કહ્યું  NRC અને NPRમાં કોઈ સંબંધ નથી

author img

By

Published : Dec 24, 2019, 9:33 PM IST

નવી દિલ્હી : ગૃહ પ્રધાન અમિત શાહે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) અને નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR)ને લઈ કહ્યું કે, આજે સ્પષ્ટતા કરી કહ્યું કે, NRC અને NPR વચ્ચે કોઈ સબંધ નથી. આના પર ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

Data for NPR won't be used for NRC, says Amit Shah

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે NRC, CAA અને ડિટેંશન સેન્ટર જેવા મુદ્દા પર વાતચીત કરી હતી.

શાહે કહ્યું, NRC અને NPRમાં કોઈ સંબંધ નથી

અમિત શાહે કહ્યું હતું કે, હું એક વાત સ્પષ્ટ કરવા માંગું છું કે NRC અને NPRમાં કોઈપણ સંબંધ નથી. NRC એક અલગ પ્રકિયા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છુ કે, NPRના કારણે કોઈપણ નગરિક પોતાની નાગરિકતા ગુમાવશે નહિ.

Intro:Body:

Shah

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.