ETV Bharat / bharat

ચૂંટણી પરિણામ પહેલા વિજેન્દ્ર સિંહના ઘરે આવી ખુશખબરી, રાધવ ચડ્ડાએ આપી શુભેચ્છાઓ - harshit verma

નવી દિલ્હી: ચૂંટણીના પરિણામ આવે તે પહેલા કોંગ્રેસ ઉમેદવાર બોક્સર વિજેન્દ્ર સિંહના ઘરે ખુશ-ખબરી આવી છે. વિજેન્દ્ર એક વાર ફરીથી પિતા બન્યા છે. વિજેન્દ્ર સિંહની પત્ની અર્ચનાએ બીજા દિકરાને જન્મ આપ્યો છે. વિજેન્દ્રના આ ખુશ-ખબરીની માહિતી ટ્વિટ દ્વારા શેર કરી છે.

father
author img

By

Published : May 14, 2019, 6:36 PM IST

વિજેન્દ્ર એક વાર ફરીથી પિતા બન્યો છે. વિજેન્દ્રનો આ બીજો પુત્ર છે. આ પહેલા પણ તે પિતા બની ચૂક્યો છે. વિજેન્દ્ર ટ્વીટર પર લખ્યું છે કે, "એન્ડ ઇટ્સ અ બેબી બોય"

વિજેન્દ્રની આ ખુશીમાં તેને તેના ફેન્સ પણ શુભેચ્છાઓ આપી રહ્યા છે. દક્ષિણી દિલ્હીના AAPના ઉમેદવાર અને વિજેન્દ્ર સામે ચૂંટણી લડનારા રાધવ ચડ્ડાએ પણ તેને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.

હરિયાણાના ભિવાનીના રહેવાસી વિજેંદર સિંહને પહેલાથી જ એક પુત્ર છે જેનું નામ અભીર છે. તેની પત્નીનું નામ અર્ચના છે. જો કે, હાલમાં ચૂંટણીના માહોલમાં તેના ઘરે જે પ્રમાણે ખુશી આવી છે, તે ખુબ રસપ્રદ છે. હવે તો જોવાનું રહ્યું કે 23મે ના દિવસે વિજેન્દ્ર કેટલા મત હાંસલ કરે છે.

Intro:चुनाव परिणाम से पहले विजेंदर के घर आई यह खुशी

दक्षिणी दिल्ली: लोकसभा चुनाव 2019 में दक्षिण दिल्ली लोकसभा सीट से उम्मीदवार विजेंद्र सिंह के घर पर चुनाव परिणाम से पहले खुशी आई है. आपको बता दें कि दक्षिणी दिल्ली में जिस तरह से एक अंतर्राष्ट्रीय खिलाड़ी होने के नाते उनको समर्थन मिल रहा था.वही चुनाव होने से पहले उनको बेटा हुआ है.

Body:ट्वीट कर दी जानकारी

दक्षिणी दिल्ली लंबे समय से भाजपा का एक तरफ से गढ़ रहा है और यहां से रमेश बिधूड़ी सांसद रहे हैं.2019 के लोकसभा चुनाव के लिए कांग्रेस पार्टी ने मशहूर बॉक्सर विजेंदर सिंह को यहां सपनों में उम्मीदवार बनाया.विजेंद्र सिंह ने चुनाव में खूब पसीना बहाया और अब तक अपनी जीत के दावे करते रहे हैं.
जीत हार का मामला तो 23 मई तक के लिए अधर में है, लेकिन उससे पहले विजेंद्र के घर एक बड़ी खुशी आई है. विजेंद्र ने इसे लेकर मंगलवार को एक ट्वीट किया,जिसमें उन्होंने लिखा है की एंड इट्स ए बेबी ब्वॉय मतलब साफ है कि विजेंद्र को बेटा हुआ है.

Conclusion:आपको बता दें कि हरियाणा के भिवानी के रहने वाले विजेंदर सिंह को पहले से एक बेटा है, जिसका नाम अभीर है.पत्नी अर्चना है. फिलहाल जिस तरह से इस चुनावी माहौल में उनके घर खुशी आई है, वह दिलचस्प है.देखना होगा कि 23 मई को उन्हें चुनावी परिणाम में कितने वोट हासिल हो पाते हैं.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.