ETV Bharat / bharat

દિલ્હીના CR પાર્કમાં દુર્ઘટના: 5 કલાકના રેસ્ક્યૂમાં 4નો બચાવ, 1 મજૂરનું મોત - સી.આર.પાર્કના કોન્ટ્રેક્ટરની અટકાયત

દિલ્હીના સી.આર.પાર્ક વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થી હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને કોન્ટ્રેક્ટરની અટકાયત કરી છે. આ દુર્ઘટનામાં 1 મજૂરનું મોત થયું છે, જ્યારે અન્ય 3 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે.

ETV BHARAT
5 કલાક ચાલ્યું બચાવ કાર્ય, 1 મજૂરનું મોત
author img

By

Published : Feb 17, 2020, 8:06 AM IST

Updated : Feb 17, 2020, 8:13 AM IST

નવી દિલ્હી: સી.આર.પાર્ક વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયીના કેસમાં પોલીસે ફરિયાદ દાખલ કરી કોન્ટ્રેક્ટરની અટકાયત કરી છે. પોલીસે 337, 304A, 288 કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનામી લપેટમાં 4 મજૂર આવ્યાં હતાં, જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યાં છે, જ્યારે 1નું મોત થયું છે.

5 કલાક ચાલ્યું બચાવ કાર્ય, 1 મજૂરનું મોત

ફસાયેલા 3 મજૂરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

DCP સાઉથ અતુલ ઠાકુરે જણાવ્યું કે, પોલીસને રવિવારે બપોરે 2:19 વાગ્યે સી.આર પાર્કના E બ્લૉકમાં બિલ્ડિંગ ધરાશાયી થયાની માહિતી મળી હતી. જેથી પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, NDRF, ફાયર બ્રિગેડ સહિત અન્ય એજન્સીઓએ રેસ્ક્યૂ શરૂ કર્યું અને 3 મજૂરોને બચાવી લીધા છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

5 કલાકના રેસ્ક્યુ બાદ 1 મજૂરનું મોત

રેસ્ક્યૂ કરીને 4 મજૂરને હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં. જેમાંથી 32 વર્ષીય એક મજૂરને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિલ્ડિંગ ધરાશાયી થવાથી 4 મજૂર ફસાયાં હતાં. જેમાંથી 3 મજૂરનું પહેલાં રેસ્ક્યુ કરીને એમ્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અત્યારે તમામ 3 મજૂર ખતરાની બહાર છે.

Last Updated : Feb 17, 2020, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.