ETV Bharat / bharat

કોવિડ-19 ઓવર ધ ટોપ (OTT) ઓડીયા પ્લેટફોર્મની આવક વધારવામાં મદદરૂપ થશે - ઓડીયા પ્લેટફોર્મની આવક

કોવિડ-19 ફેલાવાના કારણે હાલ દેશવ્યાપી લોકડાઉન છે ત્યારે મોટાભાગના લોકો ઘરે બેઠા હોવાથી ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મની આવકમાં વધારો થઇ શકે તેમ હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 30, 2020, 11:17 PM IST

ન્યૂઝ ડેસ્ક: મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ રેડસીરના એક અહેવાલ મુજબ ઓવર ધ ટોપ (OTT) ઓડીયો પ્લેટફોર્મને નફાકારક બનાવવા માટે ભવિષ્યમાં પેઇડ સબસ્ક્રાઇબર્સનુ પ્રમાણ કુલ વપરાશકારોના છ ટકા જેટલુ વધારવાની જરૂર છે. ભારતમાં ઓટીટી ઓડીયો પ્લેટફોર્મ સામાન્ય રીતે ત્રણ મોડલ પર કાર્યરત છે. હાલમાં જાહેરાત આધારિત મોડેલ અને અને બંડલ મોડેલ ઓટીટી ઓડીયો પ્લેટ ફોર્મની આવકના મુખ્ય સ્ત્રોત ગણાય છે. જો કે વધુ સારી આવક માટે સબસ્ક્રાઇબ આધારિત મોડેલ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યુ છે.

હાલમાં, સબ્સ્ક્રિપ્શન-આધારિત વપરાશકર્તાઓ કુલ વપરાશકર્તા આધારનો 1 ટકા હિસ્સો ધરાવે છે અને મોટાભાગની આવક એપ્લિકેશનમાં જાહેરાત દ્વારા લેવામાં આવે છે. જોકે, સબ્સ્ક્રિપ્શન / વપરાશકર્તાની સરેરાશ આવક આશરે 80 ટકા જેટલી છે, જે વપરાશકર્તાઓ દીઠ જાહેરાતથી મેળવે છે. જેથી પોતાની નફાકારકતા વધારવા માટે કંપનીઓ પોતાના સબસ્ક્રિપ્શન વપરાશ કર્તાને વઘારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્ચા છે. રેડસીયરે જણાવ્યુ છે કે વર્તમાનમાં કોવિડ-19 ના કારણે આ પ્લેટફોર્મના ઉપયોગમાં ખુબ મોટાપ્રમાણમાં વધારો થશે તેવી પુરેપુરી સંભાવનાઓ છે. આ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબમાં પણ એકવાર વધારો કરી શકે તેમ છે. અને જે મજબુત વિકાસ આપશે.

પોતાના પેઇડ સબ સ્ક્રાઇબર્સની ટકાવારી વધારવા અને હરીફોથી વઘારે આગળ આવવા માટે કંપનીઓ પોતાના અસલી કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.ભારતમાં, મોટાભાગના વપરાશકર્તાઓ પેઇડ ઓટીટી ઓડીયો પ્લેટફોર્મ સબ્સ્ક્રિપ્શન તરફ વળે તેવી સંભાવના છે, તો દર મહિને સબસ્ક્રિપ્શન રૂ. 25 થાય તો પણ 62 ટકા ગ્રાહકો આવી શકે તેમ હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યુ છે.

આ ઉપરાંત, એટીટી ઓડીયો પ્લેટફોર્મ તેના પ્લેટફોર્મ દ્વારા વેપારીઓ પાસેથી જાહેરાત અથવા ટિકિટ વેચાણથી આવક મેળવે તેવી સંભાવનાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.