ETV Bharat / bharat

કોરોના ઈન્ડિયા અપડેટ: દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 22,68,676 - દેશમાં કોરોનાના આંકડા

ભારતમાં કોરોના વાઇરસના કેસ 22 લાખને પાર થઇ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 53,601 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, 10 ઓગસ્ટ સુધી ભારતમાં કોવિડ-19ના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 22,68,676 થઈ ગઈ છે. કુલ કેસમાંથી 6,39,929 સક્રિય કેસ છે. તેમાંથી 15,83,490 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 45,257 લોકો મૃત્યુ પામ્યા છે. એક જ દિવસમાં 1007 નવા મોત થયા છે.

કોરોના ઇન્ડિયા અપટેડ
કોરોના ઇન્ડિયા અપટેડ
author img

By

Published : Aug 11, 2020, 10:58 PM IST

હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસના કેસ 22 લાખને પાર થઇ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 53,601 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, 10 ઓગસ્ટ સુધી ભારતમાં કોવિડ-19ના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 22,68,676 થઈ ગઈ છે. કુલ કેસમાંથી 6,39,929 સક્રિય કેસ છે. તેમાંથી 15,83,490 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 45,257 લોકો મૃત્યુ પામ્યા છે. એક જ દિવસમાં 1007 નવા મોત થયા છે.

કોરોના ઇન્ડિયા અપટેડ
કોરોના ઇન્ડિયા અપટેડ
  • પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં મંગળવારે કોરોનાના 2931 નવા કેસ નોંધાયા છે અને 49 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુઆંક વધીને 1640 પર પહોંચી ગયો છે.

  • રાજસ્થાન

રાજસ્થાનમાં મગંળવારે કોરોનાના 1217 નવા કેસ નોંધાયા હતા અને 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 54,887 રહી છે. તેમાંથી 13,677 કેસ સક્રિય છે અને 811 લોકોના મોત નીપજ્યા છે.

  • મુંબઈ

મગંળવારે મુંબઈમાં કોરોનાના 917 નવા કેસ નોંધાયા છે અને 48 લોકોના મોત નીપજ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 1,25,239 થઈ ગઈ છે, જેમાંથી 99,147 સાજા થયા છે અને હજુ પણ 18905 કેસ સક્રિય છે. તો આ સાથે 6,890 લોકો મૃત્યુ પામ્યા છે.

  • મહારાષ્ટ્ર

મગંળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 11088 નવા કેસ નોંધાયા છે અને 256 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં કેસની કુલ સંખ્યા 5,35,601 પર પહોંચી ગઈ છે. આમાંથી 1,48,553 કેસ સક્રિય છે અને અત્યાર સુધીમાં 18306 લોકોના મોત નીપજ્યા છે.

  • પંજાબ

મગંળવારે પંજાબમાં કોરોનાના 1002 નવા કેસ નોંધાયા છે અને 32 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 25,889 થઈ છે અને મૃત્યુઆંક 63 636 પર પહોંચી ગયો છે.

  • મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં કોરોનાના 843 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ કેસો 40,734 પર પહોંચી ગયો છે અને અત્યાર સુધીમાં 1033 લોકોના મોત નીપજ્યા છે.

  • કર્ણાટક

કર્ણાટકમાં 6257 નવા કેસ નોંધાયા હતા. તો આ સાથે જ 6473 લોકો સાજા થયા હતા. જોકે 86 લોકોએ મગંળવારે ​​પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે બાદ કેસની કુલ સંખ્યા 1,88,611 થઇ ગઇ છે, જેમાંથી 1,05,599 લોકો સાજા થયા છે, 79606 કેસ સક્રિય છે. તો આ સાથે જ 3398 લોકોના મોત થયા છે.

  • કેરળ

મગંળવારે કેરળમાં કોરોનાના 1417 નવા કેસ નોંધાયા છે અને 5 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં મોતની સંખ્યા 120 થઈ ગઈ છે.

  • તમિલનાડુ

મગંળવારે તમિલનાડુમાં કોરોના ચેપના 5834 નવા કેસ નોંધાયા છે અને 118 લોકોના મોત નીપજ્યા છે. આ પછી રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 3,08,649 થઈ ગઈ છે. આમાંથી 2,50,680 લોકો સાજા થયા છે, 52810 કેસ સક્રિય છે અને 5,159 લોકો મૃત્યુ પામ્યા છે.

  • નવી દિલ્હી

રાજધાની દિલ્હીમાં મંગળવારે કોરોનાના નવા 1257 કેસ નોંધાયા છે અને 8 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં કેસની કુલ સંખ્યા વધીને 1,47,391 થઈ ગઈ છે. તેમાંથી 1,32,384 લોકો સાજા થયા છે અને 4139 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.