ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ એક્ટિવ કેસ 4 લાખ 56 હજારથી વધુ, કુલ મૃત્યુઆંક 31,358 - India COVID-19

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 48,916 કોવિડ-19ના કેસ નોંધાયા હતાં. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13 લાખ 36 હજારથી વધુ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 56 હજારથી વધુ છે. 8 લાખ 49 હજારથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 757 મૃત્યુ નોંધાયા હતા. કુલ મૃત્યુઆંક 31,358 પર પહોંચ્યો છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ
author img

By

Published : Jul 25, 2020, 10:26 PM IST

હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 48,916 કોવિડ-19ના કેસ નોંધાયા હતાં. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13 લાખ 36 હજારથી વધુ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 56 હજારથી વધુ છે. 8 લાખ 49 હજારથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 757 મૃત્યુ નોંધાયા હતા. કુલ મૃત્યુઆંક 31,358 પર પહોંચ્યો છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

મધ્ય પ્રદેશ

  • રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ આવ્યા
  • આ સમાચાર મુખ્યપ્રધાને ટ્વિટર દ્વારા આપ્યા હતાં.
  • કેબિનેટ પ્રધાન અરવિંદ ભદૌરિયા પણ કોરોના પોઝિટિવ આવતા ચિરાયુ મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
  • અરવિંદ ભદૌરિયા લાલજી ટંડનની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. મુખ્યપ્રધાન પણ હાજર રહ્યાં હતાં

હિમાચલ પ્રદેશ

  • રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.
  • સોલાન જિલ્લામાં 28 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
  • જિલ્લા પ્રશાસન દ્વારા ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં લોકો માટે ડોર-ટુ-ડોર સ્ક્રિનિંગ કરવામાં આવશે.
  • આરોગ્ય મંત્રાલયે લોકડાઉન અમલી કરવા એક ટિમ મોકલી છે.
  • આ ટિમ તાવ અને શરદીના લક્ષણોની તપાસણી કરશે.

ઉત્તરાખંડ

  • દેહરાદૂનની ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમીમાં ટ્રેની ફોરેસ્ટ ઓફિસરને કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • લગભગ 50 ટ્રેની લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
  • તાજેતરમાં બધા ઓફિસરને એકેડમીમાં બોલાવામાં આવ્યા હતાં.

દિલ્હી

  • રાજ્યમાં 1142 નવા કોવિડ-19ના કેસ નોંધાયા છે.
  • રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1.29 લાખ પર પહોંચી છે.
  • મૃત્યુઆંક 3806 પર પહોંચ્યો છે.
  • છેલ્લા 24 કલાકમાં 29 લોકોના મૃત્યુ થયાં છે.
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા 12,657 છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.