ETV Bharat / bharat

COVID-19 Inida : જાણો સમગ્ર દેશમાં કોરોનાના આંકડા - સમગ્ર દેશમાં કોરોનાનો આંકડો

ભારતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.24 જુલાઇના રોજ રાત્રે 9.00 વાગ્યે સુધી દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 13 લાખ 19 હજાર 302 થઇ ગઇ હતી. અત્યાર સુધી 30 હજારથી વધુ લોકોના મોત થઇ ગયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના કેસ
સમગ્ર દેશમાં કોરોનાના કેસ
author img

By

Published : Jul 24, 2020, 10:59 PM IST

હૈદરાબાદ : ભારતમાં કોરોનાના વધાતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી 13 લાખથી વધુ કેસ થઇ ગયા છે. તો આ સાથે જ 30 હજારથી વધુ લોકોના મોત પણ થઇ ગયા છે. દેશમાં કોરોના રિકવરી રેટ 63.45 છે, અને મૃત્યુ રેટ 2.3 ટકા છે.

સમગ્ર દેશમાં કોરોનાના કેસ
સમગ્ર દેશમાં કોરોનાના કેસ
  • દિલ્હી

રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોનાના 1025 નવા કેસ નોંધાયા છે, 1866 દર્દીઓ સાજા થયા છે અને 32 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,28,389 છે. 1,10,931 લોકો સાજા છે અને અત્યાર સુધીમાં 3777 લોકો મૃત્યુ પામ્યા છે.

  • મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ચેપના 9615 નવા કેસ નોંધાયા છે અને 278 લોકોના મોત નીપજ્યાં છે. આ પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,57,117 થઈ ગઈ છે. આમાંથી 1,99,967 લોકો સાજા થયા છે અને 13132 લોકોના મોત થયા છે.

  • પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં શુક્રવારે કોરોના ચેપના 2216 નવા કેસ નોંધાયા છે અને 35 લોકોના મોત નીપજ્યાં છે. જે બાદ ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા 53973 પર પહોંચી ગઈ છે. આ 19,154 કેસોમાં સક્રિય છે, 33,529 લોકો સાજા થયા છે અને 1,290 લોકોના મોત થયા છે.

  • મુંબઈ

શુક્રવારે મુંબઈમાં કોરોનાના 1062 નવા કેસ નોંધાયા છે અને 54 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે 1158 લોકો સાજા પણ થયા છે. જે બાદ શહેરમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,06,891 પર પહોંચી ગઈ છે. જેમાંથી 78,260 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં 5981 લોકો મૃત્યુ પામ્યા છે.

  • ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં શુક્રવારે 272 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કેસની કુલ સંખ્યા વધીને 5717 થઈ ગઈ છે, જેમાંથી 2176 કેસ સક્રિય છે અને 62 લોકોના મોત નીપજ્યા છે.

  • હરિયાણા

હરિયાણામાં શુક્રવારે ચેપના 780 નવા કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 29,755 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 20 6420 છે અને મૃત્યુઆંક 382 પર પહોંચી ગયો છે.

  • પંજાબ

પંજાબમાં શુક્રવારે કોરોનાના 482 નવા કેસ નોંધાયા છે. અહીં કેસની કુલ સંખ્યા 12216 છે. આમાં 3838 કેસ સક્રિય છે, 8096 લોકો સાજા થયા છે અને 282 લોકોના મોત થયા છે.

  • તમિલનાડુ

તમિલનાડુમાં શુક્રવારે કોરોના ચેપના 6785 નવા કેસ નોંધાયા છે અને 88 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,99,749 થઇ ગઇ છે. રાજ્યમાં 53,132 કેસ સક્રિય છે. ત્યારે 6,504 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,43,297 થઈ છે અને મૃત્યુઆંક વધીને 3320 પર પહોંચી ગયો છે.

  • ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 2712 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની કુલ સંખ્યા 21711 છે. 37712 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 1348 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.