ETV Bharat / bharat

સમૃદ્ધ સ્થળોમાં સ્થળાંતરકારોની તસ્કરી અને દાણચોરી વધારી શકે છે

સ્થળાંતર કરનારા અને માર્ગમાં શરણાર્થી અને શિબિરોમાં રહેલા શરણાર્થીઓના જીવનને આ રોગચાળો સંભવિત રૂપે જોખમમાં મૂકશે.

Covid-19 may spur incidents of human trafficking

author img

By

Published : May 18, 2020, 8:16 PM IST

ન્યૂઝ ડેસ્ક: ભાગી રહેલા પરપ્રાંતિય મજૂરો ભૂમધ્ય સમુદ્ર, સબ સહારન આફ્રિકન, મધ્ય પૂર્વીય અને ઉત્તર આફ્રિકા અને એશિયન ક્ષેત્રમાં પકડાયા છે. દરિયામાં ઝડતી અને બચાવ કામગીરીમાં ઘટાડો છે જેનાથી કોવીડ-19 ના સંક્રમણનું જોખમ વધશે.

લોકડાઉનને કારણે કડક પ્રતિબંધો વચ્ચે, પશ્ચિમ અને મધ્ય ભૂમધ્ય સમુદ્ર માં સ્થળાંતરોની તસ્કરી થઇ રહી છે .

જો કે, સમાવિષ્ટ પગલાને કારણે સ્થળાંતર પૂર્વી ભૂમધ્ય માર્ગ પર આગળ વધી રહ્યા નથી.

આ દરમિયાન, પ્રતિબંધો અને બંધોને કારણે દાણચોરીની સેવાઓ ની ભાવમાં વધારો થયો છે જે સ્થળાંતર કરનારાઓને જોખમી માર્ગો અને સ્થિતિઓ માં મુકી રહ્યા છે.

વૈશ્વિક આર્થિક સંકટ બેકારીના દરમાં વૃદ્ધિ તરફ દોરી જશે જે નોકરીના સંકટનો સામનો કરી રહેલા દેશોમાં વધુ સીમાપારની હેરફેરનું કારણ બનશે.

જીવલેણ કોરોનાવાયરસના ફેલાવાને ઘટાડવા માટે અમલમાં મૂકાયેલ લોકડાઉનને પરિણામે ઘણા દેશોમાં બેરોજગારી અને ગરીબીમાં વધારો થશે. આનાથી લોકોને તસ્કરોના નિશાન બનવાની શક્યતામાં વધારો કરશે.

યુએનઓડીસી સંશોધન દ્વારા જણાવાયું છે કે આગામી વૈશ્વિક આર્થિક કટોકટીથી અસમપ્રમાણ પુન પ્રાપ્તિ નાપરિણામે એવા લોકોનું શોષણ થશે જે આર્થિક જરૂરિયાત માટે વિદેશી દેશોમાં વધુ સારા જીવનની શોધમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.