ETV Bharat / bharat

ICCના 95 વાર્ષિક સત્રમાં PM મોદીએ કહ્યું-' આ સમય લોકલ માટે વોકલ બનવાનો છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય ચેમ્બર ઓફ કોમર્સના 95માં વાર્ષિક સત્રને સંબોધન કર્યું હતું. સરકારની નીતિનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે હતું કે, આત્મનિર્ભર ભારતમાં સુધારા ઝડપથી લાગુ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉદ્યોગકારો સુધારાઓનો લાભ લેવા આગળ આવ્યા છે. હવે સમય આવી ગયો છે કે આપણે સ્થાનિક લોકો માટે અવાજ ઉઠાવવો પડશે.

મોદી
મોદી
author img

By

Published : Jun 11, 2020, 1:33 PM IST

Updated : Jun 11, 2020, 2:05 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ચેમ્બર ઓફ કોમર્સના 95માં વાર્ષિક સત્રને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, કોરોના વાઈરસની લડાઈ ભૂકંપ અને ચક્રવાતી વાવાઝોડાથી કંઈ ઓછી નથી. આ લડાઈ પણ અન્ય કુદરતી આફતો જેટલી પડકારજનક છે. જેની સામે લડવા માટે આપણે સૌએ એકજૂથ થવું પડશે.

મોદીએ કહ્યું કે, આઇસીસીએ નક્કી કર્યુ છે કે, ઉત્તર-પૂર્વ કાર્બનિક ખેતીનું કેન્દ્ર બની શકે છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. એમએસએમઇનો વિસ્તાર અટકી પડ્યો હતો. જેને વધારવામાં આવ્યો છે. તેમજ બંગાળમાં ફરીથી પુનઃ નિર્માણ કરવામાં આવશે.

વડાપ્રધાનના સંબોધનના કેટલાંક મહત્વના અંશ....

  • શક્તિ સાથે લડવાનો સમય એ નિશ્ચિત છે
  • પહેલાથી જ હાર માનનારા લોકો આ પડકારનો સામનો નહીં કરી શકે
  • દેશ અગ્નિ, કરા અને તોફાન સામે લડી રહ્યો છે.
  • મનને હારે હાર અને મનને જીતે જીત
  • સંકલ્પ શક્તિથી આગળનો માર્ગ નક્કી થશે
  • મુશ્કેલીના સમયની એકમાત્ર દવા છે , મજબૂતી
  • દેશવાસીઓમાં આશા અને વિશ્વાસ દોઈ શકું છું
  • કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે
  • જીતનો સંકલ્પ લેનારા લોકો સામે હંમેશા નવો વિકલ્પ આવે છે.
  • દેશવાસીઓને સંકલ્પ શક્તિ દ્વારા આ મુશ્કેલીના સમયને અવસરમાં ફેરવવાનો છે
  • આ મુશ્કેલીના સમયમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે
  • જો આપણે રક્ષા ઉત્પાદન અને મેડિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભર હોત તો, જો આપણે ઈલેટ્રોનિક ઉપકરણોના ક્ષેત્રોમાં આત્મનિર્ભર હોત તો, આ જો અને તો દરેક ભારતીયના મન છે...જેની પર આપણે કામ કરવાનું છે
  • છેલ્લા 6 વર્ષમાં દેશને આત્મનિર્ભરતા અર્થ સમજાઈ ગયો છે
  • આપણે આત્મનિર્ભર બનવું પડશે પડશેઅને સ્થાનિક લોકો અવાજ ઉઠાાવવો પડશે.
  • ભારતે અન્ય દેશો પરની તેની અવલંબન ઓછી કરવી પડશે
  • આ સમય આખા દેશને આત્મનિર્ભર બનાવવાનો છે
  • કોલસા અને ખાણકામ ક્ષેત્રે સુધારાઓ કરવામાં આવી રહ્યા છે
  • ખેડુતોને ઈચ્છાનુસાર પેદાશો વેચવાની સ્વતંત્રતા મળી
  • આત્મનિર્ભરતા અભિયાન સંબંધિત યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે

આ પહેલા 2 જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે ભારતીય ઉદ્યોગ (સીઆઈઆઈ)ની બેઠકમાં કહ્યું હતું કે, ભારતીય ઉદ્યોગોએ ભારત પ્રત્યેના વિકસિત વિશ્વાસનો લાભ લેવો જોઈએ કારણ કે, દુનિયા વિશ્વસનીય ભાગીદારની શોધમાં છે.

ભારતીય ઉદ્યોગના 125 મા વાર્ષિક સત્રને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે, વિશ્વ એક વિશ્વસનીય ભાગીદારની શોધમાં છે અને ભારતમાં તે ક્ષમતા અને શક્તિ છે. દેશને હવે ઉત્પાદિત ઉત્પાદનોની જરૂર છે, જે ભારતમાં બને છે. જે હવે દુનિયા માટે પણ બનશે.

Last Updated : Jun 11, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.