ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું અભિયાન: 'સાથે મળીને કોરોનાનો નાશ કરીશુ' - સાથે મળીને કોરોનાનો નાશ કરીશુ

સેનાએ જમ્મુ-કાશ્મીરના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચી અને કોરોના વાઇરસ વિરૂદ્ધ લડાઇમાં તેને શિક્ષિત કરવા અને તેની મદદ કરવા 'સાથે મળીને કોરોનાનો નાશ કરીશુ' તેવા અભિયાનની શરૂઆત કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું અભિયાન: 'સાથે મળીને કોરોનાનો નાશ કરીશુ'

author img

By

Published : Mar 31, 2020, 5:37 PM IST

શ્રીનગર: સેનાએ જમ્મુ-કાશ્મીરના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચી અને કોરોના વાઇરસ વિરૂદ્ધ લડાઇમાં તેને શિક્ષિત કરવા તેની મદદ કરવાને લઇ એક અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાનનું હેડિંગ 'સાથે મળીને અમે કોરોનાનો નાશ કરીશુ' છે. આ અભિયાન હેઠળ હાથ ધોવાની સુવિધા સિવાય માસ્ક, સેનિટાઇઝર અને રાશનનું પણ વિતરણ કરવામાં આવશે.

આ તકે સેનાએ જણાવ્યું કે પુંછ, રાજૌરી, રિયાસી, રામબાન અને ડોડા જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં માસ્ક, સાબુ અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.