ETV Bharat / bharat

કોરોના વાયરસઃ દુનિયાભરમાં સંક્રમણથી 78 હજારને અસર, જાણો આંકડા

કોરોના વાયરસએ ચીનની સાથે-સાથે પુરી દૂનિયામાં તેની ઝપેટમાં લીધી છે. આ વાયરસના કારણે ફક્ત ચીનમાં લોકોના મોતની સંખ્યા 2500 નજીક પહોંચી છે. આંકડા પ્રમાણે જોઇએ તો દુનિયાભરમાં 78 હજાર લોકો આ વાયરસના પ્રભાવમાં આવી ચૂક્યા છે.

કોરોના વાયરસઃ દૂનિયાભરમાં સંક્રમણથી 78 લોકોને તેની અસર, જાણો આંકડા
કોરોના વાયરસઃ દૂનિયાભરમાં સંક્રમણથી 78 લોકોને તેની અસર, જાણો આંકડા
author img

By

Published : Feb 24, 2020, 8:33 AM IST

બેજિંગઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસએ અત્યાર સુધી 78,000 લોકોને પોતાના ઝપેટમાં લઇ લીધા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ આ બીમારીનું નામ કોવિડ-19 રાખ્યું છે. રૂસ અને સ્પેનમાં સંક્રમણના બે-બે કેસ સામે આવ્યા છે. જ્યારે લેબનાન, ઇઝરાયલ, બેલ્જિયમ, નેપાલ, શ્રીલંકા, સ્વીડન, કંબોડિયા, ફિનલૈંડ અને મિસ્રમાં એક-એક કેસ સામે આવ્યાં છે. દરેક દેશના રોજ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આંકડાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. વાયરસના સંક્રમણ અને તેના દ્વારા થનાર લોકોના મોતના આંકડા...

  1. ચીનઃ 76,936 કેસ, 2442 લોકોના મોત
  2. હોંગકોંગઃ 69 કેસ, બે લોકોના મોત
  3. મકાઉઃ 10 કેસ
  4. જાપાનઃ 769 કેસ, ત્રણ લોકોના મોત
  5. દક્ષિણ કોરિયાઃ 556 કેસ, પાંચ લોકોના મોત
  6. સિંગાપુરઃ 89 કેસ
  7. ઇટલીઃ 79 કેસ, બે લોકોના મોત
  8. અમેરિકાઃ 35 કેસ, ચીનમાં એક અમેરિકાના નાગરિકનું મોત
  9. થાઇલૈંડઃ 35 કેસ
  10. ઇરાનઃ 28 કેસ, 6 લોકોના મોત
  11. તાઇવાનઃ 26 કેસ, એકનું મોત
  12. ઓસ્ટ્રેલિયાઃ 23 કેસ
  13. મલેશિયાઃ 22 કેસ
  14. વિયતનામઃ 16 કેસ
  15. જર્મનીઃ 16 કેસ
  16. ફ્રાંસઃ 12 કેસ, એકનું મોત
  17. સંયુક્ત અરબ અમીરાતઃ 11 કેસ
  18. બ્રિટેનઃ 9 કેસ
  19. કેનાડાઃ 9 કેસ
  20. ફિલીપીંસઃ 3 કેસ, એકનું મોત
  21. ભારતઃ 3 કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.