નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોવિડ-19ના કેસની સંખ્યા 15 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 792 નવા કેસ નોંધાયા છે. આ કેસ અત્યાર સુધીમાં 1 દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધારે છે. દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 15257 થઈ છે.
-
🏥Delhi Health Bulletin - 27th May 2020🏥#DelhiFightsCorona pic.twitter.com/g5uOyzZs9W
— CMO Delhi (@CMODelhi) May 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🏥Delhi Health Bulletin - 27th May 2020🏥#DelhiFightsCorona pic.twitter.com/g5uOyzZs9W
— CMO Delhi (@CMODelhi) May 27, 2020🏥Delhi Health Bulletin - 27th May 2020🏥#DelhiFightsCorona pic.twitter.com/g5uOyzZs9W
— CMO Delhi (@CMODelhi) May 27, 2020
છેલ્લા 24 કલાકમાં, મૃત્યુના 15 કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 303 પર પહોંચી ગયો છે. આ સિવાય 24 કલાકમાં 310 લોકો સ્વસ્થ થયા છે અને દિલ્હીમાં અત્યાર સુધી 7264 લોકો સ્વસ્થ થયા છે. દિલ્હીમાં 7690 એક્ટિવ કેસ છે.