ETV Bharat / bharat

દિલ્હી કોરોના અપડેટ: ગત ચોવીસ કલાકમાં વધુ 2008 કેસ નોંધાયા, 50ના મોત

author img

By

Published : Jul 7, 2020, 8:08 PM IST

દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે વધી રહ્યું છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1 લાખથી વધુ થઈ ગયો છે.

દિલ્હી
દિલ્હી

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગત ચોવીસ કલાકમાં કોરોનાના 2008 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ વધારા સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 1,02,831 સુધી પહોંચી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 50 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ મોતની કુલ સંખ્યા 3165 થઇ છે. દિલ્હીમાં કોરોનાના 25,449 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 74,217 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.