નવી દિલ્હી: દિલ્હી સરકારના આરોગ્ય મંત્રાલયના કાર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યાં બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તે કર્મચારીનો રિર્પોટ આવ્યો છે. આ કર્મચારી આરોગ્ય પ્રધાન સત્યેદ્ર જૈનની કચેરીમાં કામ કરતા હતા.
દિલ્હીના આરોગ્ય મંત્રાલયના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - કોરોના પોઝિટિવ
દિલ્હીના આરોગ્ય મંત્રાલયમાં એક કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે આરોગ્ય પ્રધાન સત્યેદ્ર જૈનની કચેરીમાં કાર્યરત હતા.
દિલ્હીના આરોગ્ય મંત્રાલયના કર્મચારીને કોરોના પોઝિટિવ