ETV Bharat / bharat

કોંગ્રેસનો મેનીફેસ્ટો વાંચવા માટે ટ્રાફિક વધતા વેબસાઈટ ઠપ થઈ

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વખતે રોજગારને લઈ ખાસ ધ્યાન આપ્યું છે. પાર્ટીએ ગરીબોના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા નાખવાની પણ વાત કરી છે.

કોંગ્રેસીની વેબસાઈટ ઠપ્પ
author img

By

Published : Apr 2, 2019, 4:43 PM IST

Updated : Apr 2, 2019, 7:04 PM IST

કોંગ્રેસે જાહેર કરેલો આ મેનીફેસ્ટો વધારે પ્રમાણમાં લોકો વાંચતા વેબસાઈટ ક્રેશ થઈ ગઈ છે. આ વેબસાઈટ હાલ ઠપ્પ થઈ ગયેલી છે. પાર્ટી તરફથી કહેવાયું છે બહું જલ્દી વેબસાઈટ કામ કરવાનું ચાલું કરી દેશે.

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કરી દીધો છે, જેમાં ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની વાત પર કોંગ્રેસે જોર આપ્યું છે.

Intro:Body:

કોંગ્રેસીની વેબસાઈટ ઠપ્પ, મેનીફેસ્ટો વાંચવા માટે ટ્રાફિક વધ્યું

Congress website crashed

national news, gujarati news, congress, menifesto, website, creshed, 

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વખતે રોજગારને લઈ ખાસ ધ્યાન આપ્યું છે. પાર્ટીએ ગરીબોના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા નાખવાની પણ વાત કરી છે.

કોંગ્રેસે જાહેર કરેલો આ મેનીફેસ્ટો વધારે પ્રમાણમાં લોકો વાંચતા વેબસાઈટ ક્રેશ થઈ ગઈ છે. આ વેબસાઈટ હાલ ઠપ્પ થઈ ગયેલી છે. પાર્ટી તરફથી કહેવાયું છે બહું જલ્દી વેબસાઈટ કામ કરવાનું ચાલું કરી દેશે.

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કરી દીધો છે, જેમાં ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની વાત પર કોંગ્રેસે જોર આપ્યું છે. 

Conclusion:
Last Updated : Apr 2, 2019, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.