ETV Bharat / bharat

રાહુલ ગાંધી આવતી કાલે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, કોંગ્રેસ કરશે અનેક જાહેરાતો

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતી કાલે એટલે કે મંગળવારના રોજ આગામી લોકસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કરશે. જેમાં યુનિવર્સલ બેસીક ઈન્કમ અને સ્વાસ્થ્યના અધિકારોની સાથે સાથે ખેડૂતોના દેવા માફી તથા દલિતો અને ઓબીસી સમુદાયો માટે મહત્વની જાહેરાતો હશે.

અનેક જાહેરાતો કરશે કોંગ્રેસ
author img

By

Published : Apr 1, 2019, 2:49 PM IST

કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા મુજબ આવતી કાલે મંગળવારે પાર્ટી જ્યારે ઢંઢેરો જાહેર કરશે ત્યારે ત્યાં આ સમિતિના અધ્યક્ષ પી ચિદંબરમ અને વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.

એક એવો પણ ક્યાશ લગાવામાં આવી રહ્યો છે કે, ન્યાય યોજના અંતર્ગત 72000 રૂપિયા વાર્ષિક આપવાની પણ જાહેરાત થશે, આ ઉપરાંત બીજી અનેક મહત્વની જાહેરાત પણ થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, જો કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો ગરીબી હટાવા માટે ન્યાય યોજના શરૂ કરશે.

આ યોજના અંતર્ગત પાંચ કરોડ લોકોને પ્રતિમાસ 6 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાહુલે સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રે બજેટ વધારવાની પણ જાહેરાત કરી હતી.

પાર્ટી આ વખતે ખેડૂતોને દેવા માફી ઉપરાંત સ્વામિનાથન કમિશનની રજૂઆત મુજબ ન્યાય યોજના લાગૂ કરવાની વાત કરી રહ્યા છે.

કોંગ્રેસના અન્ય વાયદાઓ મુજબ જોઈએ તો સ્વાસ્થ્ય ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા પછાત વર્ગના લોકોને કે જેઓ ઘર વિહોણા છે તેમને અધિકાર આપવો, પ્રમોશનમાં અનામતને લઈ સંશોધન કરવું તથા મહિલા અનામત બીલ પાસ કરવાની જેવા મુદ્દાઓ સામેલ છે.

Intro:Body:

રાહુલ ગાંધી આવતી કાલે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, કોંગ્રેસ અનેક જાહેરાતો કરશે

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતી કાલે એટલે કે મંગળવારના રોજ આગામી લોકસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કરશે. જેમાં યુનિવર્સલ બેસીક ઈન્કમ અને સ્વાસ્થ્યના અધિકારોની સાથે સાથે ખેડૂતોના દેવા માફી તથા દલિતો અને ઓબીસી સમુદાયો માટે મહત્વની જાહેરાતો હશે.

કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા મુજબ આવતી કાલે મંગળવારે પાર્ટી જ્યારે ઢંઢેરો જાહેર કરશે ત્યારે ત્યાં આ સમિતિના અધ્યક્ષ પી ચિદંબરમ અને વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.

એક એવો પણ ક્યાશ લગાવામાં આવી રહ્યો છે કે, ન્યાય યોજના અંતર્ગત 72000 રૂપિયા વાર્ષિક આપવાની પણ જાહેરાત થશે, આ ઉપરાંત બીજી અનેક મહત્વની જાહેરાત પણ થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે, જો કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો ગરીબી હટાવા માટે ન્યાય યોજના શરૂ કરશે.

આ યોજના અંતર્ગત પાંચ કરોડ લોકોને પ્રતિમાસ 6 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાહુલે સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રે બજેટ વધારવાની પણ જાહેરાત કરી હતી.

પાર્ટી આ વખતે ખેડૂતોને દેવા માફી ઉપરાંત સ્વામિનાથન કમિશનની રજૂઆત મુજબ ન્યાય યોજના લાગૂ કરવાની વાત કરી રહ્યા છે.

કોંગ્રેસના અન્ય વાયદાઓ મુજબ જોઈએ તો સ્વાસ્થ્ય ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા પછાત વર્ગના લોકોને કે જેઓ ઘર વિહોણા છે તેમને અધિકાર આપવો, પ્રમોશનમાં અનામતને લઈ સંશોધન કરવું તથા મહિલા અનામત બીલ પાસ કરવાની જેવા મુદ્દાઓ સામેલ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.