- 5 કરોડ ગરીબ પરિવારને મળશે વાર્ષિક 72000 રૂપિયા
- મનરેગા યોજના અંતર્ગત 100 દિવસને બદલે હવે 150 રોજગારી મળશે.
- માર્ચ 2022 સુધીમાં 22 લાખ સરકારી જગ્યા પર ભરતી કરશે.
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને સંસદને દાયરામાં લાવવામાં આવશે.
- GSTને સરળ બનાવાશે.
- ખેડૂતો માટે અલગ સુરક્ષિત બજેટ હશે.
- ખેડૂતો દેવું નહીં ચૂકવે તો ક્રિમીનલ ઓફેન્સ નહીં થાય
- નેશનલ સિક્યુરિટી પર ભાર મુકવામાં આવશે.
- શિક્ષણ પર GDPનો 6 ટકા ખર્ચ કરવામાં આવશે.
- 10 લાખ યુવાનોને ગ્રામ પંચાયતમાં રોજગારી આપશે.
- સરકારી હોસ્પિટલે આધુનિક બનાવાશે.
- GST ને નવું રૂપ આપવામાં આવશે.
- નાના ઉદ્યોગોને ટેક્સમાં રાહત મળશે.
જો 2019માં કોંગ્રેસની સરકાર બનશે તો....! કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો - lok sabha election
ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં આજે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. દેશમાં તમામ પાર્ટીઓ ચૂંટણી લડવામાં તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આજે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આગામી લોકસભા 2019ની ચૂંટણી માટેનો મેનીફેસ્ટો જાહેર કરી દીધો છે. કોંગ્રેસ આ મેનીફેસ્ટોને 'જન અવાજ' નામ આપ્યું છે. તો આવો જાણીએ શું છે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ઢંઢેરાની મુખ્ય વાતો.
- 5 કરોડ ગરીબ પરિવારને મળશે વાર્ષિક 72000 રૂપિયા
- મનરેગા યોજના અંતર્ગત 100 દિવસને બદલે હવે 150 રોજગારી મળશે.
- માર્ચ 2022 સુધીમાં 22 લાખ સરકારી જગ્યા પર ભરતી કરશે.
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને સંસદને દાયરામાં લાવવામાં આવશે.
- GSTને સરળ બનાવાશે.
- ખેડૂતો માટે અલગ સુરક્ષિત બજેટ હશે.
- ખેડૂતો દેવું નહીં ચૂકવે તો ક્રિમીનલ ઓફેન્સ નહીં થાય
- નેશનલ સિક્યુરિટી પર ભાર મુકવામાં આવશે.
- શિક્ષણ પર GDPનો 6 ટકા ખર્ચ કરવામાં આવશે.
- 10 લાખ યુવાનોને ગ્રામ પંચાયતમાં રોજગારી આપશે.
- સરકારી હોસ્પિટલે આધુનિક બનાવાશે.
- GST ને નવું રૂપ આપવામાં આવશે.
- નાના ઉદ્યોગોને ટેક્સમાં રાહત મળશે.
જો 2019માં કોંગ્રેસની સરકાર બનશે તો....! કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં આજે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે. દેશમાં તમામ પાર્ટીઓ ચૂંટણી લડવામાં તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આજે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આગામી લોકસભા 2019ની ચૂંટણી માટેનો મેનીફેસ્ટો જાહેર કરી દીધો છે. કોંગ્રેસ આ મેનીફેસ્ટોને 'જન અવાજ' નામ આપ્યું છે. તો આવો જાણીએ શું છે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ઢંઢેરાની મુખ્ય વાતો.
ન્યાય યોજના લાવશે કોંગ્રેસ
72 હજાર ગરીબ ખેડૂતોને વાર્ષિક મળશે, સીધા ખાતમાં જમા થશે.
ખેડૂતો માટે અલગ સુરક્ષિત બજેટ હશે.
ખેડૂતો દેવું નહીં ચૂકવે તો ક્રિમીનલ ઓફેન્સ નહીં થાય
નેશનલ સિક્યુરિટી પર ભાર મુકવામાં આવશે.
મનરેગામાં 100 દિવસને બદલે હવે 150 દિવસની રોજગારી આપશે.
22 લાખ સરકારી નોકરી આપીશું
શિક્ષણ પર GDPનો 6 ટકા ખર્ચ કરવામાં આવશે.
10 લાખ યુવાનો ગ્રામ પંચાયતમાં રોજગારી આપશે.
સરકારી હોસ્પિટલે આધુનિક બનાવાશે.
GST ને નવું રૂપ આપવામાં આવશે.
નાના ઉદ્યોગોને ટેક્સમાં રાહત મળશે.
Conclusion: