ETV Bharat / bharat

કર્ણાટકના મંત્રીમંડળમાં થશે ફેરફાર, કોંગ્રેસના પ્રધાનોએ આપ્યા રાજીનામા - Congress

બેંગલુરુ: સોમવારે કોંગ્રેસના 12 જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ કારણે 13 મહિના જૂની કોંગ્રેસ-JDS સરકાર સંકટમાં આવી ગઈ છે. સરકાર બચાવવા માટે મંત્રીમંડળમાં ફેરફાર કરવા અને નારાજ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવા પ્રધાનોએ રાજીનામા આપી દીધા છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 8, 2019, 7:48 PM IST

નાયબ મુખ્ય પ્રધાન જી પરમેશ્વરના નિવાસ સ્થાને કોંગ્રેસના પ્રધાનોની બેઠકોમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધરમૈયા અને કોંગ્રેસ મહાસચિવના સી વેણુગોપાલે પણ ભાગ લીધો હતો.

આ બેઠક બાદ મુખ્યપ્રધાન એચ.ડી કુમારસ્વામીએ કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત કરી હતી.

આ બેઠક બાદ વેણુગોપાલે સંવાદાતાઓને કહ્યું કે, પાર્ટીના વ્યાપક હિતમાં રવિવારે અને સોમવારે અમે વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સોમવારે સવારે અમે પ્રધાનો સાથે બેઠક કરી હતી અને જ્યાં સુધી કોંગ્રેસ પ્રધાનની વાત છે તો, વર્તમાન સ્થિતિમાં તેમણે સ્વેચ્છાએથી પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

વેણુગોપાલે કહ્યું કે, 'તેમણે વર્તમાન પરિદ્રશ્યમાં આ મુદ્દાઓના સમાધાન માટે મંત્રીમંડળમાં ફેરબદલી પર જરૂરી નિર્ણય કરવાનો જવાબદારી કોંગ્રેસ પાર્ટી પર છોડ્યો હતો. હું પ્રધાનોનો ખૂબ જ ધન્યાવદ માનું છું.'

સિદ્ધરમૈયાએ પણ કહ્યું કે, બધા જ કોંગ્રેસ પ્રધાને સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું અને પાર્ટીના મંત્રીમંડળમાં ફેરબદલી કરવા પર પૂરી આઝાદી પણ આપી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/congress-mlas-resign-from-karnataka-govt-1/na20190708175304845 

कर्नाटक के मंत्रिमंडल में होगा फेरबदल, इसलिए कांग्रेस के मंत्रियों ने दिया इस्तीफा

बेंगलुरु: सोमवार को कांग्रेस के एक दर्जन विधायाकों ने इस्तीफा दे दिया. इसके कारण 13 माह पुरानी कांग्रेस-जदएस गठबंधन सरकार संकट में आ गई है. सरकार बचाने की आखिरी पहल के तहत मंत्रिमंडल में फेरबदल करने और असंतुष्ट विधायकों को उसमें जगह देने का मार्ग प्रशस्त करने के लिए उसके मंत्रियों ने स्वेच्छा से इस्तीफा दे दिया है.

બેંગલુરુ: સોમવારે કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ કારણે 13 મહિના જૂની કોંગ્રેસ-JDS સરકાર સંકટમાં આવી ગઈ છે. સરકાર બચાવવા માટે મંત્રીમંડળમાં ફેરફાર કરવા અને નારાજ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવા પ્રધાનોએ રાજીનામા આપી દીધા છે.

यहां उपमुख्यमंत्री जी परमेश्वर के निवास पर हुई कांग्रेस मंत्रियों की बैठक में यह निर्णय लिया गया. इस बैठक में कांग्रेस विधायक दल के नेता सिद्धरमैया और कांग्रेस महासचिव के सी वेणुगोपाल ने भी हिस्सा लिया.

નાયબ મુખ્ય પ્રધાન જી પરમેશ્વરના નિવાસ સ્થાને કોંગ્રેસના પ્રધાનો 

इस बैठक के बाद मुख्यमंत्री एच डी कुमारस्वामी ने कांग्रेस नेताओं से बातचीत की.

बैठक के बाद वेणुगोपाल ने संवाददाताओं से कहा, पार्टी के व्यापक हित में कल और आज हमने वरिष्ठ नेताओं और मंत्रियों के साथ विस्तृत चर्चा की. आज सुबह हमने मंत्रियों के साथ बैठक की.जहां तक कांग्रेस मंत्रियों की बात है तो वर्तमान स्थिति में उन्होंने स्वेच्छा से मंत्री पद से इस्तीफा दे दिया.

वेणुगोपाल ने कहा, 'उन्होंने वर्तमान परिदृश्य में इन मुद्दों के समाधान के लिए मंत्रिमंडल में फेरबदल पर जरूरी फैसला करने का जिम्मा कांग्रेस पार्टी पर छोड़ दिया है। मैं मंत्रियों को बहुत-बहुत धन्यवाद देता हूं.'

सिद्धरमैया ने भी कहा कि सभी कांग्रेस मंत्रियों ने स्वेच्छा से इस्तीफा दे दिया है और पार्टी को मंत्रिमंडल में फेरबदल करने पर पूरी आजादी दे दी है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.