ETV Bharat / bharat

રાજ્યો CAA લાગુ ન કરે તો તે બંધારણ વિરૂદ્ઘઃ કપિલ સિબલ્લ - સાંસદ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે શનિવારે કહ્યું કે, સંસદમાંથી પસાર થઈ કાયદાને લાગુ કરવાની કોઈ રાજ્ય ના પાડી શકે નહીં. એટલે CAA (નાગરિકતા સંશોધન કાયદો) બધા રાજ્યોએ લાગુ કરવો જ પડશે. જો એવું ન કરે તો તે ગેરબંધારણીય છે.

implement the act passed by parliament
રાજ્યમાં CAA લાગુ કરવાની મનાઈ ગેરબંધારણીય છેઃ કપિલ સિબ્બલ
author img

By

Published : Jan 19, 2020, 9:51 AM IST

પૂર્વ કાયદા અને ન્યાય પ્રધાન કપિલ સિબ્બલે કેરળ સાહિત્ય ઉત્સવમાં CAA અંગે કહ્યું કે, જ્યારે CAAનો કાયદો બની હોવાથી કોઈ રાજ્ય આ કાયદાને લાગુ કરવાની ના ન કહી શકે. આ શક્ય નથી તેમજ ગેરબંધારણીય છે. વિધાનસભામાં પ્રસ્તાવ મુકીને આ કાયદાનો વિરોધ કરી શકે છે.

પૂર્વ કાયદા અને ન્યાય પ્રધાને કેરળ સાહિત્ય મહોત્સવના ત્રીજા દિવસે તેમણે કહ્યું કે, જ્યારે CAA પસાર થઈ ચુક્યું, ત્યારે કોઈ પણ રાજ્ય એમ કહી શકે નહીં કે, જે તે રાજ્ય તેનો અમલ કરશે નહીં. આ શક્ય જ નથી. આ ગેરબંધારણીય બાબત છે.

રાજ્ય આ કાયદાનો વિરોધ કરી શકે છે. વિધાનસભામાં ઠરાવ પસાર કરી શકે છે. કેન્દ્ર સરકાર પાસે આ કાયદો પાછો ખેંચવાની માગ કરી શકો છો, પરંતુ કોઈ પણ રાજ્ય આ કાયદાનો અમલ કરશે નહીં તો વધુ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. NRCએ NRP પર આધારિત છે, અને સ્થાનિક રજિસ્ટ્રાર NRP લાગુ કરશે. હવે જે તે ગણતરી કરવાની છે. તે સમુદાયમાંથી સ્થાનિક રજિસ્ટ્રારની નિમણૂક કરવાની રહેશે અને તેઓ રાજ્ય કક્ષાના અધિકારીઓ હશે.

ઉલ્લેખનીય છે કે, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ CAA, NRC અને NRPનો વિરોધ કર્યો છે..

Intro:Body:

Kozhikode: Congress leader Kapil Sibal says no state can say that it will not implement the act passed by the parliament. As doing so it will be unconstitutional. We need the help of local authorities to implement the NRC. The State Government can inform the Center that the Local Authorities will not co-operate on such matters, he said the debate on 'The idea of India' in Kerala Literature Festival 2020. 

The Constitution is the foundation of the country, and it is broken. Three of the four pillars of democracy were destroyed by the Center. The fourth pillar, media rarely do their jobs. The protests of the students against the Center were not politically motivated. Students have their own concerns, he said. 

The Constitution of India should be read by the Governor of Kerala, Arif Mohammed Khan. if there is any difficulty in understanding the constitution, I will help him, Kapil Sibal added. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.