ETV Bharat / bharat

પુલવામા હુમલો PMનું ષડયંત્ર: પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશી - lok sbha election

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મિઝોરમના રાજ્યપાલ રહેલા કોંગ્રેસ નેતા અઝીઝ કુરૈશીએ પુલવામા હુમલાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને પુલવામા હુમલાને લઈને PM મોદી પર આરોપ લગાવ્યો કે, જમ્મુ કાશ્મીરના પુલવામમાં થયેલો હુમલો તેમનું ષડયંત્ર હતું.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 11:59 AM IST

કુરૈશીએ PM મોદી પર આરોપ લગાવ્યો કે, તમેણે પ્લાન કરીને પુલવામા હુમલો કરાવ્યો, જેથી તક મળી શકે જનતા બધુ સમજે છે.

  • #WATCH MP: Ex-Mizoram Guv Aziz Qureshi speaks on Pulwama attack&PM, says "Plan karke aapne ye karwaya taki apko mauka mile, lekin janta samajhti hai. Agar Modi ji chahein ki 42 jawanon ki hatya karke, unki chitaon ki raakh se apna rajtilak kar lein, janta nahi karne degi."(14.04) pic.twitter.com/WvQfFpKF8L

    — ANI (@ANI) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કુરૈશીએ કહ્યું કે, મોદી ઈચ્છે છે કે, 42 શહિદોની હત્યા કરાવીને, તેમની ચિત્તાઓની રાખથી પોતાનો રાજતિલક કરે.

જણાવી દઈ કે, 14 ફેબ્યુઆરી જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. જે બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી.

Intro:Body:

પુલવામા હુમલો PMનું ષડયંત્ર: પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશી 

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મિઝોરમના રાજ્યપાલ રહેલા કોંગ્રેસ નેતા અઝીઝ કુરૈશીએ પુલવામા હુમલાને લઈને મોટો નિવેદન આપ્યું છે. તેમણે પુલવામા હુમલાને લઈને PM મોદી પર આરોપ લગાવ્યો કે, જમ્મુ કાશ્મીરના પુલવામમાં થયેલ હુમલો તેમનું ષડયંત્ર હતું. કુરૈશીએ PM મોદી પર આરોપ લગાવ્યો કે, તમેજ પ્લાન કરીને પુલવામા હુમલો કરવ્યો, જેથી તક મળી શકે. જનતા બધુ સમજે છે. 

કુરૈશીએ કહ્યું કે, મોદી ઈચ્છે છે કે, 42 શહિદોની મારેને 42 લોકોની હત્યા કરાવીને, તેમની ચિત્તાઓની રાખથી પોતાના રાજતિલક કરે તો જનતા તેમણે આવું નહી કરવા દે, એક ન્યૂઝ એજન્સીના પ્રમાણે રવિવારે મધ્ય પ્રદેશમાં કુરૈશીએ કહ્યું હતું કે, પ્લાન કરીને તમે આ કરવવ્યું છે. 

જણાવી દઈ કે, 14 ફેબ્યુઆરી જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. જે બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.