વેંકટરાવ ધોરપડે વિજયનગરથી, શિવાજીનગરથી રિઝવાન અરશદ અને કૃષ્ણરાજપેટ વિધાનસભાથી કેબી ચંદ્રશેખર ચૂંટણી લડશે.
![karnataka by election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5090965_thumnmgfbmfbfb.jpg)
કોંગ્રેસ બેંગ્લુરુ ટીચર વિસ્તારમાંથી કાર્ણાટક વિધાન પરિષદની આગામી ચૂંટણી માટે પ્રવીણ પીટરને ઉમેદવાર બનાવ્યા છે. અહીં મહત્વનું છે કે, 5 ડિસેમ્બરે 15 વિધાનસભા માટે પેટાચૂંટણી થવાની છે. હાલમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ-જેડીએસના 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા, જેને કારણે અહીં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી રહી છે.