ETV Bharat / bharat

JDUની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ, પક્ષે લીધો કંઇક આવો નિર્ણય - BIHAR

પટણાઃ JDUની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ થઇ છે. બેઠક સમયે વિધાનસભા ચૂંટણીની ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું કે, આગામી ચૂંટણીમાં પક્ષ એકલા હાથે ચૂંટણી લડશે.

JDUની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ
author img

By

Published : Jun 9, 2019, 6:29 PM IST

CM નિવાસ સ્થાનની બેઠકમાં 115 રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો શામેલ હતા. મમતા બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ વિવાદમાં આવનારા JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પણ બેઠમાં શામેલ થયા હતા. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે રાજ્યોમાં પક્ષ એકલા હાથે ચૂંટણી લડશે.

તે સાથે જ પક્ષે બિહાર , ઝારખંડની સાથે હરિયાણા, જમ્મુ કાશ્મીર અને નવી દિલ્હીમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં હાલમાં લોકસભા ચૂંટણીમાં મળેલ શાનદાર જીત અને બિહાર વિધાનસભા ચૂંટણી 2020ને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/jdu-will-not-be-part-of-nda-and-will-independently-contest-in-elections-2-2/na20190609160040609

JDU राष्ट्रीय कार्यकारिणी की बैठक खत्म, अकेले विधानसभा चुनाव लड़ने का फैसला

पटना: जदयू के राष्ट्रीय कार्यकारिणी की बैठक खत्म हो गई है. बैठक के दौरान होने वाले विधानसभा चुनावों पर चर्चा कर तय किया गया कि आने वाले चुनावों में पार्टी अकेले चुनाव लड़ेगी.

सीएम आवास पर हुए बैठक में 115 राष्ट्रीय कार्यकारिणी के सदस्य शामिल हुए. ममता बनर्जी से मुलाकात के बाद विवाद में फंसे जदयू के राष्ट्रीय उपाध्यक्ष प्रशांत किशोर भी बैठक में शामिल हुए. बैठक में फैसला हुआ कि अन्य राज्यों में पार्टी अकेले चुनाव लड़ेगी.

इसके साथ ही पार्टी ने बिहार, झारखंड के साथी हरयाणा, जम्मू कश्मीर और नई दिल्ली में चुनाव लड़ने का फैसला किया है.

बैठक में हाल में लोकसभा चुनाव में मिली शानदार जीत और बिहार विधानसभा चुनाव 2020 को लेकर चर्चा हुई. जेडीयू केंद्रीय मंत्रिमंडल में शामिल नहीं हुआ है उसको लेकर भी स्थिति स्पष्ट की गई. कुल मिलाकर बैठक में पार्टी के विस्तार और बिहार विधानसभा चुनाव पर जोर रहा.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.