યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈકને પછાત વર્ગ કલ્યાગ અને દિવ્યાંગ જન કલ્યાણ પ્રધાન ઓમપ્રકાશ રાજભરને પ્રધાન મંડળમાંથી બરતરફ કરવાની ભલામણ કરી હતી. નોંધનીય છે કે, ઓમપ્રકાશ રાજભર લાંબા સમયથી ભાજપ સરકાર વિરુદ્વ આવાજ ઉઠાવી રહ્યા હતા. રાજ્યપાલે યોગીની ભલામણને મંજૂરી આપી દીધી છે.
બરતરફ થયા બાદ રાજભરે આપી પ્રતિક્રિયા ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સમાપ્ત થતા જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યપાલને ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી અને રાજ્યપાલે તેની મંજૂરી પણ આપી દીધી છે.
Intro:Body:
ओमप्रकाश राजभर मंत्रिमंडल से बर्खास्त, राज्यपाल ने दी मंजूरी
यूपी सरकार में मंत्री रहे ओमप्रकाश राजभर हमेशा से अपने बगावती तेवर के लिए जाने जाते रहे हैं. उन्होंने कई बार पार्टी को अपना इस्तीफा भी सौंपा था, लेकिन पार्टी की ओर से उनका इस्तीफा मंजूर नहीं किया गया. वहीं सीएम योगी ने राज्यपाल राम नाईक से ओमप्रकाश राजभर को मंत्रिमंडल से बर्खास्त करने की सिफारिश की, जिस पर राज्यपाल ने अपनी संस्तुति दे दी.
लखनऊ: सीएम योगी आदित्यनाथ ने राज्यपाल राम नाईक से पिछड़ा वर्ग कल्याण और दिव्यांग जन कल्याण मंत्री ओमप्रकाश राजभर को मंत्रिमंडल से तत्काल प्रभाव से बर्खास्त करने की सिफारिश की थी. बता दें कि ओमप्रकाश राजभर लंबे समय से बीजेपी सरकार के खिलाफ आवाज उठा रहे थे. राज्यपाल ने सीएम योगी आदित्यनाथ की सिफारिश को अपनी मंजूरी दे दी.
पिछड़ों के हक के नाम पर उनका सरकार पर बराबर दबाव बना रहा, जिसको लेकर बीजेपी से उनकी लगातार खींचतान चल रही थी. वहीं बीजेपी ने अभी तक उनके खिलाफ कोई कार्रवाई नहीं की थी. लेकिन लोकसभा चुनाव के मतदान के समाप्त होते ही मुख्यमंत्री योगी आदित्यनाथ ने राज्यपाल से ओमप्रकाश राजभर की बर्खास्तगी की सिफारिश कर दी और राज्यपाल ने उसे अपनी मंजूरी भी दे दी.
________________________________________________
ઓમપ્રકાશ રાજભર UPના પ્રધાન મંડળમાંથી બરતરફ, રાજ્યપાલે આપી મંજૂરી
લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન રહેલા ઓમ પ્રકાર રાજભર હંમેશા પોતાના બગાવતી તેવર માટે ઓળખવામાં આવે છે. તેમણે ઘણીવાર પાર્ટીને રાજીમાનું પણ આપ્યું છે, પરંતુ તે મંજૂર નથી કરવામાં આવ્યા. UPના પ્રધાન યોગીએ રાજ્યપાલ રામ નાઈમને રાજભરને પ્રધાનમંડળમાં બરતરફ કરવાની ભલામણ કરી છે. જેની પર રાજ્યપાલને પોતાની મંજૂરી આપી દીધી છે.
યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈકને પછાત વર્ગ કલ્યાગ અને દિવ્યાંગ જન કલ્યાણ પ્રધાન ઓમપ્રકાશ રાજભરને પ્રધાનમંડળમાંથી બરતરફ કરવાની ભલામણ કરી હતી.
નોંધનીય છે કે, ઓમપ્રકાશ રાજભર લાંબા સમયથી ભાજપ સરકાર વિરુદ્વ આવાજ ઉઠાવી રહ્યા હતા. રાજ્યપાલે ભલામણને મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સમાપ્ત થતા જ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યપાલને ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી અને રાજ્યપાલે તેને મંજૂર કરી લીધી છે.
Conclusion: