ETV Bharat / bharat

CJI રંજન ગોગોઇ કેસ: ઉત્સવ બેંસે રજુ કર્યુ એફિડેવિટ, 2 વાગે નિર્ણય - New dLEHI

નવી દિલ્હી: ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લગાવવામાં આવેલા જાતિય સતામણીના આરોપ મામલે સુનાવણી શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટમાં વકીલ ઉત્સવ બેંસે એફિડેવિટ અને સિલબંધ પુરાવા રજુ કર્યા છે. સ્પેશિયલ બેંચે બન્ને પક્ષોની દલીલ સાંભળી હતી. આ તમામ દલીલ સાંભળીને કોર્ટે બપોરના 2 વાગ્યે નિર્ણય સંભળાવશે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ફાઇલ ફોટો
author img

By

Published : Apr 25, 2019, 1:33 PM IST

આ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા જણાવાયું હતું કે, "અમારી પાસે દસ્તાવેજોનું નિરિક્ષણ કરવાનો અધિકાર છે. ત્યારે ઍટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટ સ્ટાફની નિમણૂંક અને વ્યવહાર અંગેના નિયમો જણાવ્યા હતા. તો એટૉર્ની જનરલે જણાવ્યું કે કોર્ટની નોકરીથી સસ્પેન્ડેડ કર્મચારીઓને વકીલ સાથે સંપર્ક કર્યા હતા. અને તેઓ પ્રેસ ક્લબમાં પ્રેસ કૉન્ફરન્સ કરવા ઇચ્છતા હતા.
એવિડન્સ એક્ટ મુજબ કોઇ પણ વકીલ તે મુવક્કીલની પરવાનગી વિના કોઇ પણ જાતનું કમ્યુનિકેશન કરી શકે નહી. પણ અહિંયા તો કોઇ જ મુવક્કીલ નથી. જેથી એવિડેન્સ એક્ટની કલમ 126 લાગૂ થઇ શકે નહી. CRPCના સેક્શન 90 મુજબ કોર્ટને જો જરૂરી લાગે તો તેઓ દસ્તાવેજોનનું સમન કરી શકે છે.

  • Will the Supreme Court please invistigste the credential of Utsav Bains , along with his affidavit ? Will he file a sworn affidavit stating he had no connection with any of the persons involved in this controversy and subject himself to cross examination ?@ScbaIndia @LiveLawIndia

    — indira jaising (@IJaising) April 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેકે વેણુગોપાલે જણાવ્યું હતું કે, ઉત્સવના એફિડેવિટ મુજબ, અજય તેમની પાસે આવે છે અને કહે છે કે તે 50 લાખ રૂપિયા પ્રેસ કૉન્ફરન્સ કરવા માટે આપશે. ઉત્સવ બેંસના એફિડેવિટ મુજબ અજય ક્લાઇંટ નહોતો, પણ કોણ હતો, તે ખબર નથી

ત્યારે ઇન્દિરા જયસિંહે પોતાની દલીલમાં કહ્યું કે જાતિય સતામણીના આરોપને રંજન ગોગોઇ પહેલા જ નકારી ચૂક્યા છે, જેની તપાસ થવાનું હજી બાકી છે. જો કે આ મામલાની સાથે ષડયંત્રનો મામલો પણ જોડાયેલો હોવાના કારણે બન્ને મામલાની તપાસ એકસાતે થવી જોઇએ, ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે, બન્ને મામલાઓમાં આરોપોની તપાસ થઇ રહી છે. ફિક્સર આજુબાજુમાં ખુલ્લાઆમ ફરતા હોય છે, અદાલતની શાખને નિચી પાડવાના આશયથી વકીલોનો સંપર્ક કરી રહ્યાં છે. જે વધુ ગંભીર છે. ઇંદિરા જયસિંહએ કહ્યું કે સ્ટીકર વગરની ગાડી કોર્ટના પરિસરમાં કઇ રીતે આવી જેની તપાસ થવી જોઇએ, અને ઉત્સવની વિશ્વનિયતા પર પણ તપાસ થવી જોઇએ.

ત્યારે સૉલિસ્ટર જનરલે કહ્યું કે, અરજીમાં કેટલાક ભાગો વાંધાજનક છે, જે હટાવવા જોઇએ, ત્યારે આ નિવેદન પર જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ જુઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે કે, સંસ્થાન રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવી રહ્યાં છે. પણ અમે જણાવી દઇએ કે કોઇ રિમોટ કંટ્રોલથી નથી ચાલી રહ્યું હવે અમને કહેવા દો. મની પાવર, મસલ્સ પાવર દ્વારા આ સંસ્થાનની છાપને ખરાબ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાન જ નહિં રહે તો પછી શું કરશો? રોજે રોજ બેંચ ફિક્સિંગની વાતો કહેવામાં આવી રહી છે. આ બધા પણ જલ્દી પુર્ણવિરામ લાગે. અમે આ વાતોથી ચિંતીત છીએ. તો આ સાથે ઇન્દિરા જયસિંહે કહ્યું કે સરકાર સંસ્થાનોને કંટ્રોલ કરી રહી છે. જેમ જ કોઇ મોટા વિવાદનો કેસ અમારી પાસે આવે છે, તરત જ બુક્સ છપાવા લાગે છે. રિપોર્ટ બનવા માંડે છે.

આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે ટ્વિટર પર લખ્યપું હતું કે, શું સુપ્રીમ કોર્ટ વકીલ ઉત્સવ બેંસના એફિડેવિટની વિશ્વસનીયતાની તપાસ તરશે. શું ઉત્વસ બેંસ આ શપથ પત્ર દાખલ કરશે કે તેમની પાસે આ વિવાદમાં શામેલ કોઇપણ વ્યક્તિની સાથે કોઇ પણ સંબંધ નથી અને શું તેઓ ઉલટ તપાસ માટે તૈયાર થશે?

Intro:Body:

CJI કેસ: ઉત્સવ બેંસે આપ્યું એફિડેવિટ, 2 વાગે રજુ કરાશે નિર્ણય

चीफ जस्टिस रंजन गोगोई पर लगे यौन उत्पीड़न के आरोप मामले में सुनवाई शुरू हो गई है. सुप्रीम कोर्ट में वकील उत्सव बैंस ने अतिरिक्त हलफनामा और सीलबंद सबूत कोर्ट को दिए है. इस दौरान उत्सव ने कहा कि वो एक और हलफनामा देकर कोर्ट को बताना चाहते हैं कि इस पूरे मामले में कोई जज या उनका रिश्तेदार असर डालने वालों में नहीं है. स्पेशल बेंच ने दोनों पक्षों की दलील सुनी. दलील सुनने के बाद कोर्ट ने कहा कि उत्सव बैंस के आरोपों पर हम दोपहर दो बजे फैसला सुनाएंगे.

નવી દિલ્હી:  ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લગાવવામાં આવેલા જાતિય સતામણીના આરોપ મામલે સુનાવણી શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટમાં વકીલ ઉત્સવ બેંસે એફિડેવિટ અને સિલબંધ પુરાવા રજુ કર્યા છે. આ દરમિયાન ઉત્સવે કહ્યું કે હજુ એક એફિડેવિટ આપીને કોર્ટને જણાવવા માંગે છે કે, સમગ્ર મામલે કોઇ પણ જજ કે તેમના કોઇપણ સંબંધી આ મામલે અસર આપવામાં નથી. સ્પેશિયલ બેંચે બન્ને પક્ષોવૂ દલીલ સાંભળી હતી. આ તમામ દલીલ સાંભળીને કોર્ટે કહ્યું કે ઉત્સન બેંસના આરોપો પર અમે બપોરના 2 વાગ્યે નિર્ણય આપીશું.

सुनवाई के दौरान कोर्ट ने कहा कि हमारे पास दस्तावेजों का निरीक्षण करने का अधिकार है. विशेषाधिकार वाले दस्तावेजों पर अटॉर्नी जनरल अपना कानूनी तर्क दें. इस पर अटार्नी जनरल केके वेणुगोपाल ने कोर्ट स्टाफ की नियुक्ति और व्यवहार के नियम बताए. अटार्नी जनरल ने कहा कि कोर्ट की नौकरी से निलंबित कर्मचारियों ने वकील से सम्पर्क किया था और वो प्रेस क्लब में प्रेस कॉन्फ्रेंस करना चाहते थे. साक्ष्य अधिनियम कहता है कि कोई वकील बिना उसके मुव्वकिल की इजाजत कम्युनिकेशन को नहीं बता सकता, लेकिन यहां तो कोई मुव्वकिल नहीं है. इस मामले में साक्ष्य अधिनियम की धारा 126 लागू नहीं हो सकती. CRPC के सेक्शन 90 मुताबिक कोर्ट को अगर जरूरत लगता है तो वो दस्तावेजों को समन कर सकता है.

આ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા જણાવાયું હતું કે, અમારી પાસે દસ્તાવેજોનું નિરિક્ષણ કરવાનો અધિકાર છે. ત્યારે ઍટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટ સ્ટાફની નિમણૂંક અને વ્યવહાર અંગેના નિયમો જણાવ્યા હતા. તો એટૉર્ની જનરલે જણાવ્યું કે કોર્ટની નોકરીથી સસ્પેન્ડેડ કર્મચારીઓને વકીલ સાથે સંપર્ક કર્યા હતા. અને તેઓ પ્રેસ ક્લબમાં પ્રેસ કૉન્ફરન્સ કરવા ઇચ્છતા હતા. 

એવિડન્સ એક્ટ મુજબ કોઇ પણ વકીલ તે મુવક્કીલની પરવાનગી વિના કોઇ પણ જાતનું કમ્યુનિકેશન કરી શકે નહી. પણ અહિંયા તો કોઇ જ મુવક્કીલ નથી. જેથી એવિડેન્સ એક્ટની કમલ 126 લાગૂ થઇ શકે નહી. CRPCના સેક્શન 90 મુજબ કોર્ટને જો જરૂરી લાગે તો તેઓ દસ્તાવેજોનનું સમન કરી શકે છે.

केके वेणुगोपाल ने कहा कि उत्सव के हलफ़नामे के मुताबिक, अजय उनके पास आता है और कहा है कि वो उसे 50 लाख रुपये देगा प्रेस कॉन्फ्रेंस करने के लिए. उत्सव बैंस के हलफनामे के अनुसार अजय क्लाइंट नहीं था, लेकिन कौन था ये नहीं पता चला.

કેકે વેણુગોપાલે જણાવ્યું હતું કે, ઉત્સવના એફિડેવિટ મુજબ, અજય તેમની પાસે આવે છે અને કહે છે કે તે 50 લાખ રૂપિયા પ્રેસ કૉન્ફરન્સ કરવા માટે આપશે. ઉત્સવ બેંસના એફિડેવિટ મુજબ અજય ક્લાઇંટ નહોતો, પણ કોણ હતો, તે ખબર નથી  

वरिष्ठ वकील इंदिरा जयसिंह ने अपनी दलील में कहा कि यौन उत्पीड़न का आरोप तो पहले ही नकारा गया है जिसकी जांच होनी है. चूंकि साथ ही साजिश का भी मुद्दा जुड़ा है, लिहाज़ा दोनों मामलों की जांच एकसाथ होनी चाहिए. इस पर कोर्ट ने कहा कि दोनों मामलों आरोपों की जांच हो रही है. फिक्सर आसपास खुलेआम घूम रहे हैं. न्यायपालिका की साख पर बट्टा लगाने की मंशा 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.