ETV Bharat / bharat

CISF જવાનનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ - દિલ્હી મેટ્રો સ્ટેશન

રોટેશનલ ધોરણે દિલ્હી મેટ્રો સ્ટેશન પર ફરજ બજાવતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના જવાનનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલા CISFના 2 જવાનોના કોવિડ-19ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

Coronavirus
કોવિડ-19
author img

By

Published : May 1, 2020, 8:30 AM IST

નવી દિલ્હી: દિલ્હી મેટ્રો સ્ટેશન પર સુરક્ષા માટે તૈનાત CISFના જવાનોની કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતે ગુરૂવારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ(CISF)ના અધિકારીએ માહિતી આપી હતી. આ CISF જવાન રોટેશનલ આધારે મેટ્રો સ્ટેશન પર ફરજ બજાવતો હતો.

અધિકારી આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે, દિલ્હીમાં CISFમાં કોવિડ-19ની કુલ સંખ્યા હવે 3 પર પહોંચી ગઈ છે, અન્ય 2 જવાનને દિલ્હી એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચમાં કોવિડ-19 કટોકટીને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કર્યા બાદ દિલ્હી મેટ્રો રેલ નિગમ દ્વારા પણ તેની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

લોકડાઉન શરૂઆતમાં 21-દિવસ માટે હતું, બાદમાં તેને 3 મે સુધી લંબાવવામાં આવ્યું હતું. મોટા ભાગની જાહેર સેવાઓ સિવાય આ લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.