ETV Bharat / bharat

ચંડીગઢમાં PECના છાત્રએ કોવિડ વોર્ડ માટે 'સ્વયંસેવિકા' નામનો રોબોટ બનાવ્યો - ચંડીગઢ ન્યૂઝ

ચંદીગઢમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજ (PEC) ના વિદ્યાર્થીઓએ કોવિડ વોર્ડમાં કામ કરવા માટે એક રોબોટ 'સ્વયંસેવિકા' બનાવ્યો છે. આ રોબોટ પીઈસીના સાયબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટર ચંડીગઢના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ વિકસિત કર્યો છે. તેની કિંમત પાંચ હજાર રૂપિયાથી આઠ હજાર રૂપિયાની વચ્ચે રહેશે.

ચંડીગઢ
ચંડીગઢ
author img

By

Published : May 27, 2020, 12:49 PM IST

ચંદીગઢ: ચંદીગઢમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજ (PEC) ના વિદ્યાર્થીઓએ કોવિડ વોર્ડમાં કામ કરવા માટે એક રોબોટ 'સ્વયંસેવિકા' બનાવ્યો છે. આ રોબોટ પીઈસીના સાયબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટર ચંડીગઢના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ વિકસિત કર્યો છે. તેની કિંમત પાંચ હજાર રૂપિયાથી આઠ હજાર રૂપિયાની વચ્ચે રહેશે.

સ્વયંસેવિકા નામનો રોબોટ દર્દીઓને પાંચ કિલોગ્રામ સુધીની દવાઓ પહોંચાડી શકે છે. કોવિડ વોર્ડમાં નર્સની જગ્યાએ ઉચ્ચ સેન્સરથી સજ્જ આ રોબોટનો ઉપયોગ કરી શકાય છે.

બીટેકના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ કહ્યું હતું કે, આ રોબોટ દર્દીઓને 5 કિલોગ્રામ દવાઓ અથવા ઉપકરણ આપી શકે છે. તેની કિંમત પાંચ હજાર રૂપિયાથી આઠ હજાર રૂપિયાની વચ્ચે રહેશે. આ રોબોટ ખૂબ સરળ રીતે ડીઝાઈન કરવામાં આવ્યો છે. જેથી ડોકટરો અને નર્સોને તેનું સંચાલન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

અંશ ચાવલાએ કહ્યું હતું કે, આ રોબોટ ડોકટરોની મદદ માટે બનાવવામાં આવ્યો છે, જેમાં ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ રોબોટથી ડોકટરો દ્વારા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.