ETV Bharat / bharat

કેન્દ્રએ રાજ્યોને 36,400 કરોડ જીએસટી વળતર આપ્યું - કોવિડ-19

કેન્દ્ર સરકારે ગુરુવારે ડિસેમ્બર-2019થી ફેબ્રુઆરી 2020ના સમયગાળા માટે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશ માટે 36,400 કરોડ રૂપિયાનું જીએસટી વળતર જાહેર કર્યું છે.

GST compensation
કેન્દ્રએ રાજ્યોને જીએસટી વળતર માટે 36,400 કરોડ જાહેર કર્યા
author img

By

Published : Jun 4, 2020, 10:10 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે ડિસેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 ના સમયગાળા માટે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશ માટે રૂ. 36,400 કરોડનું જીએસટી વળતર જાહેર કર્યું છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 ને કારણે હાલની પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારોએ પોતાના સંસાધનોને સકારાત્મક અસર કરવા માટે ખર્ચ કરવાની જરૂર છે. આમ, કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 સુધીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજે 4 જૂન, 2020ના રોજ 36,400 કરોડ રૂપિયાનું જીએસટી વળતર આપ્યું છે.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પહેલેથી જ એપ્રિલ-નવેમ્બર, 2019ના સમયગાળા માટે 1,15,096 કરોડનું જીએસટી વળતર આપી દીધું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.