ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ હવે 14 એપ્રિલ સુધી બંધ રહેશે - international flight ban

ભારતમાં કોરોના વાઈરસની વધતી જતી અસર વચ્ચે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફલાઈટ પરનો પ્રતિબંધ 31 માર્ચથી વધારીને 14 એપ્રિલ સુધી લંબાવ્યો છે.

A
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ હવે 14 એપ્રિલ સુધી બંધ રહેશે
author img

By

Published : Mar 26, 2020, 11:54 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે ઈન્ટરનેશનલ ફ્લાઈટને 14 એપ્રિલ સુધી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિયમ ઈન્ટરનેશનલ કાર્ગો ઓપરેશન અને જે ફ્લાઈટને છુટ અપાઈ છે તેને લાગુ નહીં પડે.

ડોમેસ્ટીક ફલાઈટના પ્રતિબંધની અવધિમાં કોઈ ફેરફાર કરાયો નથી. તે 31 માર્ચ સુધી બંધ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.