ETV Bharat / bharat

કેન્દ્રીય સરકારની ટીમે ફાનીથી થયેલા નુકસાનની તપાસ કરી શરૂ

author img

By

Published : May 14, 2019, 9:39 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટરની એક ટીમે ચક્રવાત ફાનીના કારણે ઓડિશાના તટીય જિલ્લાઓમાં થયેલા નુકસાનની તપાસ કરવાનું કામ શરૂ કરી દીધું છે. 3 મેના રોજ આવેલા આ ચક્રવાતથી પુરી અને ખુર્દાના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા અને ખોરાક, પાણી અને વિજળી જેવા મૂળભૂત જરૂરિયાતો માટે સતત સંઘર્ષો કરી રહ્યા છે.

Fani

આ ચક્રવાતી તોફાનના કારણે 5 લાખથી વધારે ઘરોને નુકસાન થયું છે અને 1.65 કરોડ લોકો પ્રભાવિત થયા છે. તોફાનના કારણે 64 લોકોના મોત થયા છે. નુકસાનની તપાસ કરવા માટે પહોંચેલી 11 સભ્યની ટીમનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ કરી રહ્યા છે. ટીમને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક ટીમ પુરીના બ્રહ્માગિરી, કનાસ અને બીજી ટીમ અન્ય વિસ્તારમાં તથા ખુર્દાના ભાગોમાં લોકોની મુલાકાત કરશે.

Intro:Body:

केन्द्रीय टीम ने चक्रवात फानी से हुए नुकसान का जायजा लेना शुरू किया

नई दिल्ली: केंद्र की अंतरमंत्रालयी एक टीम ने चक्रवात फानी के कारण ओडिशा के तटवर्ती जिलों में हुए नुकसान का जायजा लेने का काम शुरू कर दिया है. तीन मई को आए इस चक्रवात से पुरी और खुर्दा जिले के लोग सबसे अधिक प्रभावित हुए हैं और खाना, पानी,और बिजली जैसी बुनियादी जरूरतों के लिए लगातार संघर्ष कर रहे हैं.

आपको बता दें कि इस चक्रवाती तूफान की वजह से पांच लाख से अधिक घरों को नुकसान पहुंचा है और 1.65 करोड़ लोग प्रभावित हुए हैं. तूफान के कारण 64 लोगों की जान गई है.

नुकसान का जायजा लेने पहुंची 11 सदस्यों वाली टीम नेतृत्व केंद्रीय गृह मंत्रालय में अवर सचिव विवेक भारद्वाज कर रहे हैं. टीम दो हिस्सों में बंटकर पुरी जिले के ब्रह्मागिरी, कनास और अन्य इलाकों में और खुर्दा के कुछ हिस्सों में लोगों से मुलाकात करेगी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.