ETV Bharat / bharat

પાક.ની નાપાક હરકત: 2 નાગરિકના મોત, 9 ઘાયલ - jammu kashmir news

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં 2 નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર
author img

By

Published : Dec 3, 2019, 7:05 PM IST

Updated : Dec 3, 2019, 7:23 PM IST

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરી શાહપુર અને કિર્ની સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં 2 સ્થાનિક નાગરિકોનાં મોત નીપજ્યાં છે અને 9 લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાને LOC નજીક નાપાક પ્રવૃત્તિઓ કરી હતી જો કે, ભારતીય સેના પણ આ અંગે યોગ્ય જવાબ આપી રહી છે.

Last Updated : Dec 3, 2019, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.