ETV Bharat / bharat

ઉત્તરાખંડ: CBIએ પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

author img

By

Published : Oct 23, 2019, 6:34 PM IST

નવી દિલ્હી: સીબીઆઈએ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત વિરુદ્ધ ધારાસભ્યોની લે-વેચમાં કથિત રીતે કોશિશ કરવાના કેસમાં ફરિયાદ નોંધી છે.

cbi registerd case harish rawat

સીબીઆઈ દ્વારા 2016માં એક કથિત વિડીયોને લઈ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે સમયે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ હતું. વીડિયોમાં રાવત ભાજપમાં જતાં અસંતુષ્ઠ ધારાસભ્યોના સમર્થનને પાછા લાવવા માટે કથિત રીતે પૈસાને લઈ ચર્ચા કરતા દેખાયા હતાં. જેથી ફરી તેઓ સત્તામાં આવી શકે.

સીબીઆઈએ આ મામલે FIR નોંધી સીલબંધ કવરમાં કોર્ટને રિપોર્ટ સોંપ્યો છે. જેના પર હાલમાં જ ઉત્તરાખંડ હાઈકોર્ટે સીબીઆઈને આ કેસને આગળ વધારવા તથા રાવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

Intro:Body:

ઉત્તરાખંડ: CBIએ પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

નવી દિલ્હી: સીબીઆઈએ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત વિરુદ્ધ ધારાસભ્યોની લે-વેચમાં કથિત રીતે કોશિશ કરવાના કેસમાં ફરિયાદ નોંધી છે. 

સીબીઆઈ દ્વારા 2016માં એક કથિત વિડીયોને લઈ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે સમયે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ હતું. વીડિયોમાં રાવત ભાજપમાં જતાં અસંતુષ્ઠ ધારાસભ્યોના સમર્થનને પાછા લાવવા માટે કથિત રીતે પૈસાને લઈ ચર્ચા કરતા દેખાયા હતા. જેથી ફરી તેઓ સત્તામાં આવી શકે.

સીબીઆઈએ આ મામલે FIR નોંધી સીલબંધ કવરમાં કોર્ટને રિપોર્ટ સોંપ્યો છે. જેના પર હાલમાં જ ઉત્તરાખંડ હાઈકોર્ટે સીબીઆઈને આ કેસને આગળ વધારવા તથા રાવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.