ETV Bharat / bharat

SCના વકીલ ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘર પર CBIના દરોડા - sc

ન્યુઝ ડેસ્ક: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના દિલ્હી અને મુંબઈના ઘર અને ઑફિસ પર દરોડા પાડ્યા છે.

gbngn
author img

By

Published : Jul 11, 2019, 10:26 AM IST

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ ગુરુવારે સવારે બે જાણીતા વકીલો, ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા તેમના ફાઉન્ડેશન 'લોયર્સ કલેક્ટિવ' પર વિદેશી ભંડોળ અંગે ચાલી રહેલા કેસમાં થઈ હતી. સીબીઆઈએ આ કેસમાં કેસ દાખલ કર્યો હતો. તેના પછી દિલ્હી અને મુંબઇના તેમના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ગૃહ મંત્રાલયે આરોપ મૂક્યો હતો કે વિદેશમાંથી કેટલોક ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ HIV / AIDS બિલના મીડિયા માટે વકાલત કરવા માટે કરવામાં આવતો હતો. આ પાછળ ફાઉન્ડેશનના લોયર્સ કલેક્ટિવનું નામ સામે આવ્યું છે.

Intro:Body:

cbi raids on indira jaising anand grover home

SCના વકીલ ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘર પર CBIના દરોડા

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના દિલ્હી અને મુંબઈના ઘર અને ઑફિસ પર દરોડા પાડ્યા છે.

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ ગુરુવારે સવારે બે જાણીતા વકીલો, ઈન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા તેમના ફાઉન્ડેશન 'લોયર્સ કલેક્ટિવ' પર વિદેશી ભંડોળ અંગે ચાલી રહેલા કેસમાં થઈ હતી.  સીબીઆઈએ આ કેસમાં કેસ દાખલ કર્યો હતો. તેના પછી દિલ્હી અને મુંબઇના તેમના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ગૃહ મંત્રાલયે આરોપ મૂક્યો હતો કે વિદેશમાંથી કેટલોક ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ HIV / AIDS બિલના મીડિયા માટે વકાલત કરવા માટે કરવામાં આવતો હતો. આ પાછળ ફાઉન્ડેશનના લોયર્સ કલેક્ટિવનું નામ સામે આવ્યું છે.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.