આપને જણાવી દઈએ કે, કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને ત્રણ વર્ષ પહેલા પદભાર સંભાળ્યો હતો, ત્યાર બાદ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અનેક અપમાનજનક ટિપ્પણી થતી રહી છે જેને લઈ હવે 119 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં રાજ્ય સરકારના 12 અને કેન્દ્ર સરકારના એક કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
કેરળના CM વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, 100થી વધારે લોકો પર ફરિયાદ થઈ - cm
તિરુવનંતપુરમ: કેરળના મુખ્યપ્રધાન પર અભદ્ર ટિપ્પણી કરવાને લઈ અનેક લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.વિધાનસભાની વેબસાઈટ પર આપવામાં આવેલા જવાબમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ વિરુદ્ધ આ કેસ દાખલ થયા છે.
આપને જણાવી દઈએ કે, કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને ત્રણ વર્ષ પહેલા પદભાર સંભાળ્યો હતો, ત્યાર બાદ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અનેક અપમાનજનક ટિપ્પણી થતી રહી છે જેને લઈ હવે 119 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં રાજ્ય સરકારના 12 અને કેન્દ્ર સરકારના એક કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
કેરળના CM વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, 100થી વધારે લોકો પર ફરિયાદ થઈ

Conclusion: