ETV Bharat / bharat

જમ્મૂ કાશ્મીર: કાર દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત - jammu kashmir

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક ટ્રક અને કાર વચ્ચે ટકકર થઈ હતી. જેમાં પોલીસના જણાવ્યાં અનુસાર, એક જ પરિવારના 5 લોકોના ઘટના સ્થળ પર કમકમાટીભર્યા મોત થયાં જયારે અન્ય 2 લોકો ઘાયલ થયા છે.

car-truck collision in jammu kashmir
author img

By

Published : Nov 6, 2019, 11:07 PM IST

આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મોડી રાત્રે વિરુદ્ધ દિશામાંથી આવતા બંને વાહનોમાં ટકરાવાની ઘટના કુલગામના ખુદવાનીમાં બની હતી. તેમણે જણાવ્યું હતું કે, મૂળ કારગિલનો રહેવાસી પાંચ સભ્યોનો પરિવાર કારથી જમ્મુ જઇ રહ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, પરિવારના પાંચ સદસ્યો-મોહમ્મદ અબ્દુલ્લાહ, તેમની પુત્રીઓ મેહસુરા અને અમીના, મોહમ્મદ હુસૈન અને કનીઝાના ઘટના સ્થળે જ મોત થયા છે.

અધિકારીએ કહ્યું કે, પરિવારના અન્ય બે સભ્યો- ગુલામ હસન અને નરગિસ ગંભીર રુપે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Intro:Body:

car-truck collision in jammu kashmir

जम्मू-कश्मीर : कार दुर्घटना में एक ही परिवार के पांच सदस्यों की मौत

જમ્મૂ કાશ્મીર: કાર દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક ટ્રક અને કાર વચ્ચે ટકકર થઈ હતી. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર, એક જ પરિવારના 5 લોકોના ઘટના સ્થળ પર કમકમાટીભર્યા મોત થયાં જયારે અન્ય 2 લોકો ઘાયલ થયા છે.

આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મોડી રાત્રે વિરુદ્ધ દિશામાંથી આવતા બંને વાહનોમાં ટકરાવાની ઘટના કુલગામના ખુદવાનીમાં બની હતી. તેમણે જણાવ્યું હતું કે, મૂળ કારગિલનો રહેવાસી પાંચ સભ્યોનો પરિવાર કારથી જમ્મુ જઇ રહ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, પરિવારના પાંચ સદસ્યો-મોહમ્મદ અબ્દુલ્લાહ, તેમની પુત્રીઓ મેહસુરા અને અમીના, મોહમ્મદ હુસૈન અને કનીઝાના ઘટના સ્થળે જ મોત થયા.

અધિકારીએ કહ્યું કે, પરિવારના અન્ય બે સભ્યો- ગુલામ હસન અને નરગિસ ગંભીર રુપે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.