ETV Bharat / bharat

કેન્દ્રીય કેબિનેટે ખગોળશાસ્ત્રમાં સ્પેન સાથેના કરારને મંજૂરી આપી

મર્યાદિત સંસાધનોની સાથે અંતરિક્ષ અસીમિત સંભાવનાઓને ખગોળમાં માહેર ભારત હવે તેમના જુના અનુભવ સ્પેનની સાથે રજૂ કરશે. કેન્દ્રીય કેબિનેટે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ, ઈન્સ્ટીટ્યૂટ ડી એસ્ટ્રોફિકા ડે કૈનારિયાસ વચ્ચે એમઓયૂ પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

Indian Institute of Astrophysics
Indian Institute of Astrophysics
author img

By

Published : Nov 5, 2020, 12:17 PM IST

નવી દિલ્હી : મર્યાદિત સંસાધનોની સાથે અંતરિક્ષ અસીમિત સંભાવનાઓને ખગોળમાં માહેર ભારત હવે તેમના જુના અનુભવ સ્પેનની સાથે રજુ કરશે. કેન્દ્રીય કેબિનેટે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ, ઈન્સ્ટીટ્યૂટ ડી એસ્ટ્રોફિકા ડે કૈનારિયાસ વચ્ચે એમઓયૂ પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

ત્યારબાદ ભારત અને સ્પેન ખગોળ વિજ્ઞાનક્ષેત્રે મળી શોધ કરી શકે છે. આ ક્ષેત્રમાં બંન્ને દેશો વચ્ચે મળી શોધ કરવાથી નવી વૈજ્ઞાનિક પરિણામ સામે આવશે. વાતચીત અને પ્રશિક્ષણના માધ્યમથી ક્ષમતા નિર્માણમાં સહાયતા મળશે. એટલું જ નહિ સંયુક્ત વૈજ્ઞાનિક પરિયોજનાઓની મદદથી આંતરિક્ષની અમર્યાદિત શક્યતાઓમાં નવા પરિણામો શોધવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.